ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિવિજય-૨'''</span> [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શાંતિવિજય-ગણિ--૧ | ||
|next = | |next = શાંતિવિજય-૩ | ||
}} | }} |
Latest revision as of 16:23, 17 September 2022
શાંતિવિજય-૨ [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ધ ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી’માં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો કોઈ આધાર મળતો નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]