શાંતિવિજય-૩ [ ] : જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૧૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.