ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલવિજ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શીલવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શીલવિજ્ય | ||
|next = | |next = શીલવિજ્યશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 04:47, 18 September 2022
શીલવિજ્ય-૧ [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ કડીમાં રચાયેલી ‘તીર્થમાલા’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [કી.જો.]