ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભવિજ્ય-૨'''</span> [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યવિજ્યની પરંપરામાં લક્ષ્મીવિજ્યના શિષ્ય. ‘ગજસિંહરાજનો રાસ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શુભવિજ્ય-૧ | ||
|next = | |next = શુભવિજ્ય-૩ | ||
}} | }} |
Latest revision as of 04:54, 18 September 2022
શુભવિજ્ય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યવિજ્યની પરંપરામાં લક્ષ્મીવિજ્યના શિષ્ય. ‘ગજસિંહરાજનો રાસ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]