ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયરંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમયરંગ'''</span> [ઈ.૧૫૬૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ગુણશેખરના શિષ્ય. નયરંગ (ઈ.૧૫૬૯માં હયાત)ના ગુરુભાઈ.૫ ઢાલ અને ૨૧૩ કડીના ‘ગોડીપાર્શ્વ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સમયમાણિક્ય
|next =  
|next = સમયરાજ_ઉપાધ્યાય
}}
}}

Latest revision as of 09:29, 21 September 2022


સમયરંગ [ઈ.૧૫૬૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ગુણશેખરના શિષ્ય. નયરંગ (ઈ.૧૫૬૯માં હયાત)ના ગુરુભાઈ.૫ ઢાલ અને ૨૧૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]