ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયમાણિક્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સમયમાણિક્ય [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના જૈન સાધુ. ‘મત્સ્યોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૬)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[પા.માં.]