ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમવિમલ સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમવિમલ(સૂરિ)'''</span> : આ નામે કોશા અને સ્થૂલિભદ્રનો સંવાદ નિરૂપતી ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.), ૮ કડીની ‘આત્મહિત-સઝાય’, ૨૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.ઈ.૧૬૩૫) તથા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સોમવિજ્ય | ||
|next = | |next = સોમવિમલ_સૂરિ-૧ | ||
}} | }} |
Latest revision as of 12:48, 22 September 2022
સોમવિમલ(સૂરિ) : આ નામે કોશા અને સ્થૂલિભદ્રનો સંવાદ નિરૂપતી ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.), ૮ કડીની ‘આત્મહિત-સઝાય’, ૨૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.ઈ.૧૬૩૫) તથા ‘સ્વપ્નાધ્યાય’ મળે છે. તેમના કર્તા કયા સોમવિમલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]