અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ઘટમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું, {{space}}બાવાજી, મુંને ચડે સમુંદર લ્હ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઘટમાં| મકરન્દ દવે}}
<poem>
<poem>
સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,
સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,
Line 26: Line 28:
{{Right|(અમલપિયાલી, પૃ. ૧૨૧)}}
{{Right|(અમલપિયાલી, પૃ. ૧૨૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ટહુકાનું તોરણ | ટહુકાનું તોરણ]]  | પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નાઝ’ માંગરોળી/લાગે છે | લાગે છે]]  | મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમદંર લાગે છે  ]]
}}

Latest revision as of 11:37, 21 October 2021

ઘટમાં

મકરન્દ દવે

સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,
         બાવાજી, મુંને ચડે સમુંદર લ્હેરું.

ચકર ચકર વંટોળ ચગ્યો જી
         ઈ તો ચગ્યો ગગનગઢ ઘેરી,
નવલખ તારા ડૂબ્યા ડમરિયે ને
         તરી રહી એક ડેરી,
ઓ હો સાંયાજી, મારું હેત વધે ને માંહી
                           સુંદર મૂરતિ હેરું.

ખોબો ધૂળનો કૂબો બણાયો ને
         બૌત હુવા ખુશ બંદા,
એક ધણીએ લગાયા ધક્કા
         ચૂર ચૂર મકરન્દા,
ઓહો સાંયાજી, મારા કણ કણ કારી
         દમ દમ વરસી મ્હેરું.

અકલ કલા મારે હિરદે ઊગી
         અચરત રોજ અપારા,
મુઠ્ઠીભર રજકણમાં રમતા
         અલખ અલક લખતારા.
ઓહો સાંયાજી, મારે પગલે પગલે
         પિયનું હવે પગેરું.

(અમલપિયાલી, પૃ. ૧૨૧)