સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ…: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ… | સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ… | ||
અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ… | અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ… | ||
<center>*<center> | <center>*</center> | ||
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી | મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી | ||
ને ઘેરાતી રાત મને યાદ છે : ઘેરાતી રાત તને યાદ છે? | ને ઘેરાતી રાત મને યાદ છે : ઘેરાતી રાત તને યાદ છે? | ||
</poem> | </poem> | ||
Latest revision as of 09:34, 27 September 2022
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ,
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ…
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
ને ઘેરાતી રાત મને યાદ છે : ઘેરાતી રાત તને યાદ છે?