અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બેફામ’ બરકત વીરાણી/વૃક્ષો ઉગાડે છે: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે; ધરે છે હુશ્મ પરદાઓ, મહોબ્બત..."
 
No edit summary
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વૃક્ષો ઉગાડે છે|‘બેફામ’ બરકત વીરાણી}}
<poem>
<poem>
જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે;
જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે;
ધરે છે હુશ્મ પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે.
ધરે છે હુસ્ન પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે.


પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે,
પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે,
Line 24: Line 26:
અહીંના લોક કબરોની ઉપર વૃક્ષો ઉગાડે છે.
અહીંના લોક કબરોની ઉપર વૃક્ષો ઉગાડે છે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = રડાવ્યો છે મને
|next =સફળતા જિદંગીની
}}