વસુધા/પુણ્યાત્મા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુણ્યાત્મા|}} <poem> દીપજ્યોતિ લહી, તજી કુસુમની કૂંળી પથારી ધસ્યું ઉગ્રૌત્સુક્યભર્યું સૂવા ઝળકતી જ્યોતિ તણી ઝાળમાં, આવ્યું, પાંખ પછાડતું પણ રહ્યું! ને જ્યોતને આંતરી ભાવિ જેમ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
દીપજ્યોતિ લહી, તજી કુસુમની કૂંળી પથારી ધસ્યું | દીપજ્યોતિ લહી, તજી કુસુમની કૂંળી પથારી ધસ્યું | ||
ઉગ્રૌત્સુક્યભર્યું | ઉગ્રૌત્સુક્યભર્યું સુવા ઝળકતી જ્યોતિ તણી ઝાળમાં, | ||
આવ્યું, પાંખ પછાડતું પણ રહ્યું! ને જ્યોતને આંતરી | આવ્યું, પાંખ પછાડતું પણ રહ્યું ! ને જ્યોતને આંતરી | ||
ભાવિ જેમ અદૃશ્ય કાચ જ પડ્યો! એ ભેદને પામવા | ભાવિ જેમ અદૃશ્ય કાચ જ પડ્યો ! એ ભેદને પામવા | ||
માથું મુગ્ધ અફાળતું, હૃદયની ઊર્મિથી ભીંજાવતું | માથું મુગ્ધ અફાળતું, હૃદયની ઊર્મિથી ભીંજાવતું | ||
ધોળી કાચ સપાટીને નિજ સમાં કૈં સાથીસંગાથમાં | ધોળી કાચ સપાટીને નિજ સમાં કૈં સાથીસંગાથમાં | ||
ઝૂરંતું: ‘અયિ તેજમૂર્તિ! લઈ લે, લે લેઈ તારે ઉરે!’ | ઝૂરંતું : ‘અયિ તેજમૂર્તિ! લઈ લે, લે લેઈ તારે ઉરે!’ | ||
ત્યાં એ મુગ્ધ ઉરોની હાર ચુપકીથી આવી ભક્ષી લઈ – | ત્યાં એ મુગ્ધ ઉરોની હાર ચુપકીથી આવી ભક્ષી લઈ – | ||
ખૂણામાં જઈને લપાતી – ધવલા – | ખૂણામાં જઈને લપાતી – ધવલા – સૂંવાળી ને ઠાવકી – | ||
ગાંભીર્યે લસતી – અને ઉદરના ઔદાર્યથી ઓપતી – | ગાંભીર્યે લસતી – અને ઉદરના ઔદાર્યથી ઓપતી – | ||
સૃષ્ટિની સઘળી પ્રવૃત્તિ થકી જે સ્વાર્થાસવ સ્રાવતી – | સૃષ્ટિની સઘળી પ્રવૃત્તિ થકી જે સ્વાર્થાસવ સ્રાવતી – | ||
પુણ્યાત્મા લપકી ગરોળી તરપી, લીધું ગ્રસી બાપડું | પુણ્યાત્મા લપકી ગરોળી તરપી, લીધું ગ્રસી બાપડું | ||
ભોળું મૂઢ પતંગ, – દૂર સરકી જાણે બન્યું ના કંઈ! | ભોળું મૂઢ પતંગ, – દૂર સરકી જાણે બન્યું ના કંઈ! | ||
૧, ઓગસ્ટ, ૧૯૩૬ | {{Right|૧, ઓગસ્ટ, ૧૯૩૬}}<br> | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૩-૭ની લોકલ | ||
|next = | |next = વિનમ્ર વિજય | ||
}} | }} |
Latest revision as of 15:33, 7 June 2023
પુણ્યાત્મા
દીપજ્યોતિ લહી, તજી કુસુમની કૂંળી પથારી ધસ્યું
ઉગ્રૌત્સુક્યભર્યું સુવા ઝળકતી જ્યોતિ તણી ઝાળમાં,
આવ્યું, પાંખ પછાડતું પણ રહ્યું ! ને જ્યોતને આંતરી
ભાવિ જેમ અદૃશ્ય કાચ જ પડ્યો ! એ ભેદને પામવા
માથું મુગ્ધ અફાળતું, હૃદયની ઊર્મિથી ભીંજાવતું
ધોળી કાચ સપાટીને નિજ સમાં કૈં સાથીસંગાથમાં
ઝૂરંતું : ‘અયિ તેજમૂર્તિ! લઈ લે, લે લેઈ તારે ઉરે!’
ત્યાં એ મુગ્ધ ઉરોની હાર ચુપકીથી આવી ભક્ષી લઈ –
ખૂણામાં જઈને લપાતી – ધવલા – સૂંવાળી ને ઠાવકી –
ગાંભીર્યે લસતી – અને ઉદરના ઔદાર્યથી ઓપતી –
સૃષ્ટિની સઘળી પ્રવૃત્તિ થકી જે સ્વાર્થાસવ સ્રાવતી –
પુણ્યાત્મા લપકી ગરોળી તરપી, લીધું ગ્રસી બાપડું
ભોળું મૂઢ પતંગ, – દૂર સરકી જાણે બન્યું ના કંઈ!
૧, ઓગસ્ટ, ૧૯૩૬