શાહજહાં/બીજો પ્રવેશ3: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ. [સિપાર અને જહરત ઊભાં છે.] જહરત : સિપાર! સિપાર : કેમ જહર! જહરત : જુએ છે? સિપાર : શું? જહરત : આપણે આ રીતે જંગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ. | {{Space}}સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ. | ||
[સિપાર અને જહરત ઊભાં છે.] | |||
જહરત : સિપાર! | {{Right|[સિપાર અને જહરત ઊભાં છે.]}} | ||
સિપાર : કેમ જહર! | {{Ps | ||
જહરત : જુએ છે? | |જહરત : | ||
સિપાર : શું? | |સિપાર! | ||
જહરત : આપણે આ રીતે જંગલી જનાવરોની માફક વગડે વગડે ભાગી રહ્યાં છીએ; ખૂનીઓની માફક એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ છુપાઈએ છીએ; રસ્તાના ભિખારીની માફક એક માણસને દરવાજેથી લાત ખાઈને વળી બીજા માણસને દરવાજે મૂઠી મૂઠી ભીખ ઉઘરાવતા ભમીએ છીએ. જુએ છે? | }} | ||
સિપાર : જોઉં છું. પણ ઇલાજ શો? | {{Ps | ||
જહરત : ઇલાજ શો? તું મરદ થઈને ઠંડે કલેજે બોલે છે કે ‘ઇલાજ શો?’ હું જો મરદ હોત તો આનો ઇલાજ કરત. | |સિપાર : | ||
સિપાર : શો ઇલાજ કરત? | |કેમ જહર! | ||
જહરત : [ખંજર ખેંચીને] આ ખંજર લઈ જઈને ડાકુ ઔરંગજેબની છાતીમાં હુલાવી દેત. | }} | ||
સિપાર : હેં — હત્યા! ખૂન! | {{Ps | ||
જહરત : હા, હત્યા; ચમકી કાં ઊઠ્યો? ખૂન. લે આ ખંજર ને જા દિલ્હી. તું બાળક છે એટલે કોઈને તારો શક નહિ આવે. જા! | |જહરત : | ||
સિપાર : કદી નહિ. હું હત્યા કરું જ નહિ. | |જુએ છે? | ||
જહરત : બાયલો! જોતો નથી — અમ્મા મરવા પડી છે! જોતો નથી બાબા પાગલ જેવા બની ગયા છે! બેઠો બેઠો, બસ, આ જોયા જ કરીશ? | }} | ||
સિપાર : શું કરું! | {{Ps | ||
જહરત : બાયલો! | |સિપાર : | ||
સિપાર : હું બાયલો નથી, જહરત! લડાઈના મેદાનમાં હું હાથી ઉપર બાબાની પાસે બેસીને લડેલો છું. મને જાન જવાનો ડર નથી. પણ હત્યા તો હું નહિ કરું. | |શું? | ||
જહરત : બહુ સારું. | }} | ||
સિપાર : તું ફોગટ ગુસ્સો કરે છે, બહેન! કાંઈ ઇલાજ નથી. | {{Ps | ||
[જાય છે.] | |જહરત : | ||
|આપણે આ રીતે જંગલી જનાવરોની માફક વગડે વગડે ભાગી રહ્યાં છીએ; ખૂનીઓની માફક એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ છુપાઈએ છીએ; રસ્તાના ભિખારીની માફક એક માણસને દરવાજેથી લાત ખાઈને વળી બીજા માણસને દરવાજે મૂઠી મૂઠી ભીખ ઉઘરાવતા ભમીએ છીએ. જુએ છે? | |||
}} | |||
{{Ps | |||
|સિપાર : | |||
|જોઉં છું. પણ ઇલાજ શો? | |||
}} | |||
{{Ps | |||
|જહરત : | |||
|ઇલાજ શો? તું મરદ થઈને ઠંડે કલેજે બોલે છે કે ‘ઇલાજ શો?’ હું જો મરદ હોત તો આનો ઇલાજ કરત. | |||
}} | |||
{{Ps | |||
|સિપાર : | |||
|શો ઇલાજ કરત? | |||
}} | |||
{{Ps | |||
|જહરત : | |||
|[ખંજર ખેંચીને] આ ખંજર લઈ જઈને ડાકુ ઔરંગજેબની છાતીમાં હુલાવી દેત. | |||
}} | |||
{{Ps | |||
|સિપાર : | |||
|હેં — હત્યા! ખૂન! | |||
}} | |||
{{Ps | |||
|જહરત : | |||
|હા, હત્યા; ચમકી કાં ઊઠ્યો? ખૂન. લે આ ખંજર ને જા દિલ્હી. તું બાળક છે એટલે કોઈને તારો શક નહિ આવે. જા! | |||
}} | |||
{{Ps | |||
|સિપાર : | |||
|કદી નહિ. હું હત્યા કરું જ નહિ. | |||
}} | |||
{{Ps | |||
|જહરત : | |||
|બાયલો! જોતો નથી — અમ્મા મરવા પડી છે! જોતો નથી બાબા પાગલ જેવા બની ગયા છે! બેઠો બેઠો, બસ, આ જોયા જ કરીશ? | |||
}} | |||
{{Ps | |||
|સિપાર : | |||
|શું કરું! | |||
}} | |||
{{Ps | |||
|જહરત : | |||
|બાયલો! | |||
}} | |||
{{Ps | |||
|સિપાર : | |||
|હું બાયલો નથી, જહરત! લડાઈના મેદાનમાં હું હાથી ઉપર બાબાની પાસે બેસીને લડેલો છું. મને જાન જવાનો ડર નથી. પણ હત્યા તો હું નહિ કરું. | |||
}} | |||
{{Ps | |||
|જહરત : | |||
|બહુ સારું. | |||
}} | |||
{{Ps | |||
|સિપાર : | |||
|તું ફોગટ ગુસ્સો કરે છે, બહેન! કાંઈ ઇલાજ નથી. | |||
}} | |||
{{Right|[જાય છે.]}} |
Latest revision as of 12:58, 17 October 2022
બીજો પ્રવેશ
અંક ચોથો
સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ.
[સિપાર અને જહરત ઊભાં છે.]
જહરત : | સિપાર! |
સિપાર : | કેમ જહર! |
જહરત : | જુએ છે? |
સિપાર : | શું? |
જહરત : | આપણે આ રીતે જંગલી જનાવરોની માફક વગડે વગડે ભાગી રહ્યાં છીએ; ખૂનીઓની માફક એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ છુપાઈએ છીએ; રસ્તાના ભિખારીની માફક એક માણસને દરવાજેથી લાત ખાઈને વળી બીજા માણસને દરવાજે મૂઠી મૂઠી ભીખ ઉઘરાવતા ભમીએ છીએ. જુએ છે? |
સિપાર : | જોઉં છું. પણ ઇલાજ શો? |
જહરત : | ઇલાજ શો? તું મરદ થઈને ઠંડે કલેજે બોલે છે કે ‘ઇલાજ શો?’ હું જો મરદ હોત તો આનો ઇલાજ કરત. |
સિપાર : | શો ઇલાજ કરત? |
જહરત : | [ખંજર ખેંચીને] આ ખંજર લઈ જઈને ડાકુ ઔરંગજેબની છાતીમાં હુલાવી દેત. |
સિપાર : | હેં — હત્યા! ખૂન! |
જહરત : | હા, હત્યા; ચમકી કાં ઊઠ્યો? ખૂન. લે આ ખંજર ને જા દિલ્હી. તું બાળક છે એટલે કોઈને તારો શક નહિ આવે. જા! |
સિપાર : | કદી નહિ. હું હત્યા કરું જ નહિ. |
જહરત : | બાયલો! જોતો નથી — અમ્મા મરવા પડી છે! જોતો નથી બાબા પાગલ જેવા બની ગયા છે! બેઠો બેઠો, બસ, આ જોયા જ કરીશ? |
સિપાર : | શું કરું! |
જહરત : | બાયલો! |
સિપાર : | હું બાયલો નથી, જહરત! લડાઈના મેદાનમાં હું હાથી ઉપર બાબાની પાસે બેસીને લડેલો છું. મને જાન જવાનો ડર નથી. પણ હત્યા તો હું નહિ કરું. |
જહરત : | બહુ સારું. |
સિપાર : | તું ફોગટ ગુસ્સો કરે છે, બહેન! કાંઈ ઇલાજ નથી. |
[જાય છે.]