કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૫. ઘડિયાં લગન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ઘડિયાં લગન|}} <poem> હરેક જનમે હરિને વરતાં, ::::: ફરતાં મંગળફેરા; ચોરાશીને વાટ અમારાં ::::: ઘડિયાં લગન ઘણેરાં. ::: રોતી આ દુનિયા લાગે કે ::::: હાંઉં ઊતરીએ હેઠાં; ::: ગાન-તાન-ગુલતાન ગજવીએ :::::...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
::::: ભરી બજારે બેઠાંઃ
::::: ભરી બજારે બેઠાંઃ
દુખિયારાંને ગળે લગાવી
દુખિયારાંને ગળે લગાવી
::::::: નાચી ઊઠે નમેરાં.—
:::::: નાચી ઊઠે નમેરાં.—
 
::: એક ગીતના શમે ન પડઘા
::: એક ગીતના શમે ન પડઘા
::::: ત્યાં તો જામે ઔર;
::::: ત્યાં તો જામે ઔર;
Line 20: Line 21:
::::: જનમ-મરણનો દૌર!
::::: જનમ-મરણનો દૌર!
કોઈ ન જાણે કોણે નાખ્યા
કોઈ ન જાણે કોણે નાખ્યા
::::::: અજબગજબના ડેરા.—
:::::: અજબગજબના ડેરા.—
 
::: આવનજાવન એનાં રૂડાં
::: આવનજાવન એનાં રૂડાં
::::: જેને હરિ સું હેત;
::::: જેને હરિ સું હેત;
Line 26: Line 28:
::::: સૂતી મનસા, ચેત!
::::: સૂતી મનસા, ચેત!
દેખ, દેખ, મોહન મુખ પ્યારે!
દેખ, દેખ, મોહન મુખ પ્યારે!
::::::: બીતે રૈન બસેરા. —
:::::: બીતે રૈન બસેરા. —
</poem>
</poem>


૧૯૫૮
૧૯૫૮
{{Right|(સૂરજમુખી, પૃ. ૧૩૨)}}
{{Right|(સૂરજમુખી, પૃ. ૧૩૨)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૪. અનહદ સાથે નેહ
|next = ૨૬. ઢોલક હજુ બજાવે છે
}}

Latest revision as of 11:35, 10 November 2022

૨૫. ઘડિયાં લગન


હરેક જનમે હરિને વરતાં,
ફરતાં મંગળફેરા;
ચોરાશીને વાટ અમારાં
ઘડિયાં લગન ઘણેરાં.

રોતી આ દુનિયા લાગે કે
હાંઉં ઊતરીએ હેઠાં;
ગાન-તાન-ગુલતાન ગજવીએ
ભરી બજારે બેઠાંઃ
દુખિયારાંને ગળે લગાવી
નાચી ઊઠે નમેરાં.—

એક ગીતના શમે ન પડઘા
ત્યાં તો જામે ઔર;
એક એકથી ચડે સવાયો
જનમ-મરણનો દૌર!
કોઈ ન જાણે કોણે નાખ્યા
અજબગજબના ડેરા.—

આવનજાવન એનાં રૂડાં
જેને હરિ સું હેત;
સામૈયું કર સુંદરવરનું,
સૂતી મનસા, ચેત!
દેખ, દેખ, મોહન મુખ પ્યારે!
બીતે રૈન બસેરા. —

૧૯૫૮ (સૂરજમુખી, પૃ. ૧૩૨)