કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૫. ઘડિયાં લગન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 14: | Line 14: | ||
::::: ભરી બજારે બેઠાંઃ | ::::: ભરી બજારે બેઠાંઃ | ||
દુખિયારાંને ગળે લગાવી | દુખિયારાંને ગળે લગાવી | ||
:::::: | :::::: નાચી ઊઠે નમેરાં.— | ||
::: એક ગીતના શમે ન પડઘા | ::: એક ગીતના શમે ન પડઘા | ||
Line 21: | Line 21: | ||
::::: જનમ-મરણનો દૌર! | ::::: જનમ-મરણનો દૌર! | ||
કોઈ ન જાણે કોણે નાખ્યા | કોઈ ન જાણે કોણે નાખ્યા | ||
:::::: | :::::: અજબગજબના ડેરા.— | ||
::: આવનજાવન એનાં રૂડાં | ::: આવનજાવન એનાં રૂડાં | ||
Line 28: | Line 28: | ||
::::: સૂતી મનસા, ચેત! | ::::: સૂતી મનસા, ચેત! | ||
દેખ, દેખ, મોહન મુખ પ્યારે! | દેખ, દેખ, મોહન મુખ પ્યારે! | ||
:::::: બીતે રૈન બસેરા. — | |||
</poem> | </poem> | ||
૧૯૫૮ | ૧૯૫૮ | ||
{{Right|(સૂરજમુખી, પૃ. ૧૩૨)}} | {{Right|(સૂરજમુખી, પૃ. ૧૩૨)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૪. અનહદ સાથે નેહ | |||
|next = ૨૬. ઢોલક હજુ બજાવે છે | |||
}} |
Latest revision as of 11:35, 10 November 2022
૨૫. ઘડિયાં લગન
હરેક જનમે હરિને વરતાં,
ફરતાં મંગળફેરા;
ચોરાશીને વાટ અમારાં
ઘડિયાં લગન ઘણેરાં.
રોતી આ દુનિયા લાગે કે
હાંઉં ઊતરીએ હેઠાં;
ગાન-તાન-ગુલતાન ગજવીએ
ભરી બજારે બેઠાંઃ
દુખિયારાંને ગળે લગાવી
નાચી ઊઠે નમેરાં.—
એક ગીતના શમે ન પડઘા
ત્યાં તો જામે ઔર;
એક એકથી ચડે સવાયો
જનમ-મરણનો દૌર!
કોઈ ન જાણે કોણે નાખ્યા
અજબગજબના ડેરા.—
આવનજાવન એનાં રૂડાં
જેને હરિ સું હેત;
સામૈયું કર સુંદરવરનું,
સૂતી મનસા, ચેત!
દેખ, દેખ, મોહન મુખ પ્યારે!
બીતે રૈન બસેરા. —
૧૯૫૮ (સૂરજમુખી, પૃ. ૧૩૨)