કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૧. ધાનનું ખેતર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧. ધાનનું ખેતર|}} <poem> કાળા ભમ્મર મેઘની નીચે :::: લીલું મારું ધાનનું ખેતર. :: ઝીણી ધારે વરસ્યાં વારિ, :: વ્હાલની કરી વાવણી સારી, :: કઠિન ભારે બંધ વિદારી, હળની તીણી અણીએ જાગ્યા :::: ચાસે ચ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
કાળા ભમ્મર મેઘની નીચે
કાળા ભમ્મર મેઘની નીચે
:::: લીલું મારું ધાનનું ખેતર.
:::: લીલું મારું ધાનનું ખેતર.
:: ઝીણી ધારે વરસ્યાં વારિ,
:: ઝીણી ધારે વરસ્યાં વારિ,
:: વ્હાલની કરી વાવણી સારી,
:: વ્હાલની કરી વાવણી સારી,
Line 11: Line 12:
હળની તીણી અણીએ જાગ્યા
હળની તીણી અણીએ જાગ્યા
:::: ચાસે ચાસે હાસ થરેથર. —
:::: ચાસે ચાસે હાસ થરેથર. —
:: વાયરે ગાતા મોલ આ નમે,
:: વાયરે ગાતા મોલ આ નમે,
:: માથે કાચો તડકો રમે,
:: માથે કાચો તડકો રમે,
Line 16: Line 18:
કોઈ તો જુઓ નેહનો જાદુ!
કોઈ તો જુઓ નેહનો જાદુ!
:::: નેહથી બધું થાય નવેસર. —
:::: નેહથી બધું થાય નવેસર. —
:: કાળાં વાદળ કાલ તો જાશે,
:: કાળાં વાદળ કાલ તો જાશે,
:: લીલા મોલ આ સોનલા થાશે,
:: લીલા મોલ આ સોનલા થાશે,
Line 21: Line 24:
સાદ પાડીને નોતરું સીમે
સાદ પાડીને નોતરું સીમે
:::: આવો, આવો, લાવર-તેતર! —
:::: આવો, આવો, લાવર-તેતર! —
કાળા ભમ્મર મેઘની નીચે
કાળા ભમ્મર મેઘની નીચે
:::: લીલું મારું ધાનનું ખેતર.
:::: લીલું મારું ધાનનું ખેતર.
Line 27: Line 31:
૧-૮-’૬૭
૧-૮-’૬૭
{{Right|(સંગતિ, પૃ. ૯૭)}}
{{Right|(સંગતિ, પૃ. ૯૭)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૦. ઝીણી વાતું
|next = ૪૨. અદીઠો સંગાથ
}}

Latest revision as of 11:59, 11 November 2022

૪૧. ધાનનું ખેતર


કાળા ભમ્મર મેઘની નીચે
લીલું મારું ધાનનું ખેતર.

ઝીણી ધારે વરસ્યાં વારિ,
વ્હાલની કરી વાવણી સારી,
કઠિન ભારે બંધ વિદારી,
હળની તીણી અણીએ જાગ્યા
ચાસે ચાસે હાસ થરેથર. —

વાયરે ગાતા મોલ આ નમે,
માથે કાચો તડકો રમે,
જીવને મારા જીવથી ગમે,
કોઈ તો જુઓ નેહનો જાદુ!
નેહથી બધું થાય નવેસર. —

કાળાં વાદળ કાલ તો જાશે,
લીલા મોલ આ સોનલા થાશે,
દાણે દાણે દૂધ ભરાશે,
સાદ પાડીને નોતરું સીમે
આવો, આવો, લાવર-તેતર! —

કાળા ભમ્મર મેઘની નીચે
લીલું મારું ધાનનું ખેતર.

૧-૮-’૬૭ (સંગતિ, પૃ. ૯૭)