ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/સત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 14: Line 14:
આ બધા અનુભવોથી તો એમ જ લાગે કે આ પરિસ્થિતિમાંથી છૂટવાનો આરો જ નથી. આપણી આજુબાજુ પીછો કરતી આ ભૂતાવળમાંથી આપણે શી રીતે છૂટીએ! હું કાંઈ લખતો હોઉં છું ત્યારે પણ ખભા પરથી કોઈ ડોકિયું કરતું હોય એવું લાગે છે. આમ છતાં મન ઠેકાણે રાખીને જીવવાનું બને છે તેનું કારણ એ છે કે આમાં જ થોડા એવા છે જેનો કશો હસ્તક્ષેપ નથી, કશા દબાણ વિના એમના અવાજમાં આપણો અવાજ ભેળવી દેવાનું આપણને ગમે છે, એ છે સાચા કવિઓ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જાગીને જોઉં તો|જાગીને જોઉં તો]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નિત્યનૂતન દિવસ—|નિત્યનૂતન દિવસ—]]
}}
18,450

edits