યાત્રા/રહો સભર તૃપ્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રહો સભર તૃપ્ત|}} <poem> રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો મળ્યો નવ મળ્યો જગદ્રસતણે, ન પરવા ધરો; મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે! છલી અગર લક્ષમી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે! પ્રગ...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|રહો સભર તૃપ્ત|}}
{{Heading|રહો સભર તૃપ્ત|}}


<poem>
{{block center| <poem>
રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો
રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો
મળ્યો નવ મળ્યો જગદ્રસતણે, ન પરવા ધરો;
મળ્યો નવ મળ્યો જગદ્રસતણો, ન પરવા ધરો;
મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે!
મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે!
છલી અગર લક્ષમી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે!
છલી અગર લક્ષ્મી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે!


પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી,
પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી,
Line 13: Line 13:
અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું.
અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું.


અહો રસનિધે! રસે તણું રહસ્ય તેમાં બધું :
અહો રસનિધે! રસો તણું રહસ્ય તેમાં બધું :
ત્વમેવ રસરૂપ, સર્વ રસવિદ્, રસોત્સર્જક,
ત્વમેવ રસરૂપ, સર્વરસવિદ્, રસોત્સર્જક,
ત્વમેવ રસનાથઃ એ સ્મૃતિ ભલે થઈ લુપ્ત,
ત્વમેવ રસનાથ : એ સ્મૃતિ ભલે થઈ લુપ્ત;
જગત્ સહ ઘસાઈ લુપ્ત શુતિને કરી દીપ્ત લે.
જગત્ સહ ઘસાઈ લુપ્ત દ્યુતિને કરી દીપ્ત લે.


અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી
અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી
જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ.
જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ.
</poem>


{{Right|ડિસેમ્બર, ૧૯૪૭}}


<small>{{Right|ડિસેમ્બર, ૧૯૪૭}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 14:39, 19 May 2023

રહો સભર તૃપ્ત

રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો
મળ્યો નવ મળ્યો જગદ્રસતણો, ન પરવા ધરો;
મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે!
છલી અગર લક્ષ્મી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે!

પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી,
સમસ્ત જગચુંબનોની અનુભૂતિ એ એકમાં,
અને અગર એક યે નવ મળ્યું? અહો તે ય તું
અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું.

અહો રસનિધે! રસો તણું રહસ્ય તેમાં બધું :
ત્વમેવ રસરૂપ, સર્વરસવિદ્, રસોત્સર્જક,
ત્વમેવ રસનાથ : એ સ્મૃતિ ભલે થઈ લુપ્ત; આ
જગત્ સહ ઘસાઈ લુપ્ત દ્યુતિને કરી દીપ્ત લે.

અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી
જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ.


ડિસેમ્બર, ૧૯૪૭