યાત્રા/આભનો ખેડૈયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આભનો ખેડૈયો|?}} <poem> ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં, {{space}}{{space}} દિગદિગ પહોળા રે પગથાર, {{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો. આઘે રે આઘે ગગન આંજિયાં, {{space}}{{space}}{{space}} આછાં ઉગમણી ધાર, ઓરાં રે ઓરાં આભ ચાસિય...") |
(formatting corrected.) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આભનો ખેડૈયો| | {{Heading|આભનો ખેડૈયો|}} | ||
<poem> | {{block center| <poem> | ||
ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં, | ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં, | ||
{{ | {{gap|4em}}દિગદિગ પહોળા રે પગથાર, | ||
{{ | {{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો. | ||
આઘે રે આઘે ગગન આંજિયાં, | આઘે રે આઘે ગગન આંજિયાં, | ||
{{ | {{gap|4em}}આછાં ઉગમણી ધાર, | ||
ઓરાં રે ઓરાં આભ ચાસિયાં | ઓરાં રે ઓરાં આભ ચાસિયાં | ||
{{ | {{gap|4em}}હળથી ચાસ્યાં વીજળિયાળ, | ||
{{ | {{gap|4em}}વીંધ્યાં અંધારાં બંધિયાર, | ||
{{ | {{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો. | ||
ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે, | ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે, | ||
{{ | {{gap|4em}}ધણણે આભનાં મેલાણ, | ||
હિમાળી બાંધી તે પાઘ ખેડુએ | હિમાળી બાંધી તે પાઘ ખેડુએ | ||
{{ | {{gap|4em}}પગમાં પવનનાં પલાણ, | ||
{{ | {{gap|4em}}નિત નિત નવલાં ખેડાણ; | ||
{{ | {{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો. | ||
વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં, | વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં, | ||
{{ | {{gap|4em}}કોળ્યા તારલા અંબાર, | ||
પાકી તે પાકી મોલે પૃથવીયું, | પાકી તે પાકી મોલે પૃથવીયું, | ||
{{ | {{gap|4em}}લખ લખ સુંડલા ઉતાર, | ||
{{ | {{gap|4em}}ખરા ખેડના બલિહાર; | ||
{{ | {{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો, | ||
{{ | {{gap|3em}}આભનો ખેડૈયો આદિ કાળનો. | ||
{{Right|ઑક્ટોબર, ૧૯૩૯}} | |||
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૩૯}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 14:44, 19 May 2023
આભનો ખેડૈયો
ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં,
દિગદિગ પહોળા રે પગથાર,
ભલો રે ખેડૈયો આદિ કાળનો.
આઘે રે આઘે ગગન આંજિયાં,
આછાં ઉગમણી ધાર,
ઓરાં રે ઓરાં આભ ચાસિયાં
હળથી ચાસ્યાં વીજળિયાળ,
વીંધ્યાં અંધારાં બંધિયાર,
ભલો રે ખેડૈયો આદિ કાળનો.
ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે,
ધણણે આભનાં મેલાણ,
હિમાળી બાંધી તે પાઘ ખેડુએ
પગમાં પવનનાં પલાણ,
નિત નિત નવલાં ખેડાણ;
ભલો રે ખેડૈયો આદિ કાળનો.
વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં,
કોળ્યા તારલા અંબાર,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
લખ લખ સુંડલા ઉતાર,
ખરા ખેડના બલિહાર;
ભલો રે ખેડૈયો આદિ કાળનો,
આભનો ખેડૈયો આદિ કાળનો.
ઑક્ટોબર, ૧૯૩૯