યાત્રા/અહો ગાંધી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અહો ગાંધી!|}} <poem> અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને! ગયા-ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા, ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા! તમારે ના વૈ...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|અહો ગાંધી!|}}
{{Heading|અહો ગાંધી!|}}


<poem>
{{block center| <poem>
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
ગયા-ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા,
ગયા–ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!


તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિ અદ્રિ સમ વિરચવા શાંતિસદન :
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન :
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.


ઢળ્યા એ સંગ્રામે! પ્રભુ થકી જ આ ત્રાણ ઉતર્યું?
ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઉતર્યું?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
Line 21: Line 21:
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે?
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે?
કહે, પૃથ્વી અથે પ્રગટ તવ આનંદ ન થશે?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે?


પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!
</poem>


{{Right|૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮}}


<small>{{Right|૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮}} </small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 02:53, 20 May 2023

અહો ગાંધી!

અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
ગયા–ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન :
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઉતર્યું?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ?

હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે?

પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!


૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮