યાત્રા/પળું છું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પળું છું|}} <poem> ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! પ્રભુત્વે તારા દે રસી, કસી ઋતે, દેવગણની મુદાની ગંગા દે જગ પર ભલે પાઠવ મને. </poem> {{Right|ઑગસ્ટ...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|પળું છું|}} | {{Heading|પળું છું|}} | ||
<poem> | {{block center| <poem> | ||
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, | ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, | ||
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! | મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! | ||
પ્રભુત્વે તારા | પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની | ||
મુદાની ગંગા | મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને. | ||
<small>{{Right|ઑગસ્ટ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 03:37, 20 May 2023
પળું છું
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની
મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને.
ઑગસ્ટ, ૧૯૪૩