યાત્રા/જાગે મોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાગે મોરી|}} <poem> {{space}}જાગે મોરી આછી આછી મધરાત, {{space}} જાગે એક એકલ અંતર વાટ. ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ. {{space}}{{space}}{{space}}...") |
No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|જાગે મોરી|}} | {{Heading|જાગે મોરી|}} | ||
<poem> | {{block center| <poem> | ||
{{space}}જાગે મોરી આછી આછી મધરાત, | {{space}}જાગે મોરી આછી આછી મધરાત, | ||
{{space}} | {{space}}જાગે એક એકલ અંતર વાટ. | ||
ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, | ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, | ||
સાગરની શીળી લ્હેર | સાગરની શીળી લ્હેર ધીરું ધીરું નાચી રહી છૂટી વેણ. | ||
{{space}}{{space}}{{space}} જાગેo | {{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo | ||
આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ, | આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ, | ||
ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ. | ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ. | ||
{{space}}{{space}}{{space}} જાગેo | {{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo | ||
લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર, | લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર, | ||
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર. | કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર. | ||
{{space}}{{space}}{{space}} જાગેo | {{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo | ||
<small>{{Right|જૂન, ૧૯૪પ}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 16:08, 20 May 2023
જાગે મોરી
જાગે મોરી આછી આછી મધરાત,
જાગે એક એકલ અંતર વાટ.
ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન,
સાગરની શીળી લ્હેર ધીરું ધીરું નાચી રહી છૂટી વેણ.
જાગેo
આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ,
ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ.
જાગેo
લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર,
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર.
જાગેo
જૂન, ૧૯૪પ