યાત્રા/એક જ્યોત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|એક જ્યોત| }} | {{Heading|એક જ્યોત| }} | ||
<poem> | {{block center| <poem> | ||
{{space}}મેં એક જ્યોત ઝંખી, | {{space}}મેં એક જ્યોત ઝંખી, | ||
{{space}} મુજને | {{space}} મુજને રોમ રોમ ગઈ ડંખી. | ||
એ નહીં સૂરજમાં, નહી સોમમાં, | એ નહીં સૂરજમાં, નહી સોમમાં, | ||
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં; | નહીં ભોમમાં, નહીં વ્યોમમાં; | ||
{{space}} | {{space}}એ અજબ અગન રસબંકી. મેં એકo | ||
એ રંગરંગની રાત સમી, | એ રંગરંગની રાત સમી, | ||
એ પુલક પુલક પરભાત સમી; | એ પુલક પુલક પરભાત સમી; | ||
{{space}} | {{space}}એ મધુર મુરત અકલંકી. મેં એકo | ||
કંઈ નયનનમાં | કંઈ નયનનમાં નયનાં ઊઘડે, | ||
કંઈ શીશ પરે નવ શીશ જડે, | કંઈ શીશ પરે નવ શીશ જડે, | ||
{{space}} કોઈ પ્રીત પરમ | {{space}}કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo | ||
<small>{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}} </small> | |||
</poem>}} | |||
<br> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 01:33, 21 May 2023
એક જ્યોત
મેં એક જ્યોત ઝંખી,
મુજને રોમ રોમ ગઈ ડંખી.
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
એ અજબ અગન રસબંકી. મેં એકo
એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
એ મધુર મુરત અકલંકી. મેં એકo
કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭