યાત્રા/એકલની પગદંડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એકલની પગદંડી|}} <poem> {{space}}રે કો એકલની પગદંડી, {{space}} મત મત એ લેના પગદંડી. જગ બિચ નગર, નગર બિચ જંગલ, {{space}} નહિ મારગ, નહિ કેડી, કો અવધૂત ભમે અણદેખ્યો, {{space}} પાઘ નહિ, ન પછેડી રે કો. બિન સૂરજ એ કમલ...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|એકલની પગદંડી|}} | {{Heading|એકલની પગદંડી|}} | ||
<poem> | {{block center| <poem> | ||
{{space}}રે કો એકલની પગદંડી, | {{space}}રે કો એકલની પગદંડી, | ||
{{space}} મત મત એ લેના પગદંડી. | {{space}}મત મત એ લેના પગદંડી. | ||
જગ બિચ નગર, નગર બિચ જંગલ, | જગ બિચ નગર, નગર બિચ જંગલ, | ||
Line 18: | Line 18: | ||
મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો, | મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો, | ||
{{space}} ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા! | {{space}} ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા! | ||
મેં મારું | મેં મારું પટક્યું શિર, પલમાં | ||
{{space}} પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો. | {{space}} પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો. | ||
<small>{{Right|૨૫ માર્ચ, ૧૯૪૮}} </small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 01:35, 21 May 2023
એકલની પગદંડી
રે કો એકલની પગદંડી,
મત મત એ લેના પગદંડી.
જગ બિચ નગર, નગર બિચ જંગલ,
નહિ મારગ, નહિ કેડી,
કો અવધૂત ભમે અણદેખ્યો,
પાઘ નહિ, ન પછેડી રે કો.
બિન સૂરજ એ કમલ ખિલાવે,
બિન ચંદરમાં ભરતી,
રાજસાજનાં નવલખ મોતી
ચપટી રાખ સરજતી. રે કો.
મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો,
ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા!
મેં મારું પટક્યું શિર, પલમાં
પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો.
૨૫ માર્ચ, ૧૯૪૮