ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર | કિશોરસિંહ સોલંકી}} | {{Heading|હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર | કિશોરસિંહ સોલંકી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/df/SHREYA_HRIDAY_NA_UMBRAMA.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર - કિશોરસિંહ સોલંકી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘર. કાના-માતર વિનાના બે અક્ષર. એકલાઅટૂલા પણ ભાદરવાની જેમ ભર્યા ભર્યા. હાશ કરીને જીવવા માટેના આશ્રયદાતા, એવા બે અક્ષર-શબ્દ. | ઘર. કાના-માતર વિનાના બે અક્ષર. એકલાઅટૂલા પણ ભાદરવાની જેમ ભર્યા ભર્યા. હાશ કરીને જીવવા માટેના આશ્રયદાતા, એવા બે અક્ષર-શબ્દ. | ||
| Line 64: | Line 79: | ||
આજે નિરાધાર બનીને ઊભું છે આ ઘર, મારા માટે. ગઈ કાલે હું એ ઘરમાં હતો, અત્યારે બહાર. પણ મારી ધમની-શિરાઓમાં ધબકતું એક ઘર છે — હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર! | આજે નિરાધાર બનીને ઊભું છે આ ઘર, મારા માટે. ગઈ કાલે હું એ ઘરમાં હતો, અત્યારે બહાર. પણ મારી ધમની-શિરાઓમાં ધબકતું એક ઘર છે — હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રવીણ દરજી/ઈશ્વર તમે, હું—આપણે બધા જ!|ઈશ્વર તમે, હું—આપણે બધા જ!]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/મેળો|મેળો]] | |||
}} | |||