ચાંદનીના હંસ/૧૦ સવાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સવાર|}} <poem> ઝાડવે ઝાંખરે વીંટળાયેલ અંધાર ઊડીને ફર ફરાફર કારવટેળી થાય. ગોળ વળાંકો લઈ ભવાંનું શ્યામ પારેવું નીલ – બિલોરી આભમાં ઊડી જાય. પથ્થર પથ્થર જંગલ ગીચોગીચ ને જંપ્યા જળના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯ મધરાતે | |||
|next = ૧૧ પથ્થર તળિયે... | |||
}} |
Latest revision as of 11:02, 16 February 2023
સવાર
ઝાડવે ઝાંખરે વીંટળાયેલ અંધાર ઊડીને ફર ફરાફર કારવટેળી થાય.
ગોળ વળાંકો લઈ ભવાંનું શ્યામ પારેવું નીલ – બિલોરી આભમાં ઊડી જાય.
પથ્થર પથ્થર જંગલ ગીચોગીચ ને જંપ્યા જળના પટે.
ગૂઢ લિપિમાં સરતા પવન
લખતા ઘડીક ભૂંસતા રહે.
જરીક તાનમાં જરીક ભાનમાં ઘૂસર ઓસ વચાળે
તરતાં ગગન
પળ પળે પળ લાલ સોનેરી
કમળ બની ખૂલતા રહે.
વાદળ ઓથે સરક્યે જતો સૂરજ આવી ધોધવે પડતાં ઝરણાં શો અફળાય.
ઝાડવે ઝાંખરે બધબધે બધ છલ છલોછલ ઝરણું ઝકઝોલાય.
બધે બધ ઝરણાં ઝકઝોલાય બધે બધ ઝરણાં ઝકઝોલાય...
ગોળ વળાંકો લઈ ભવાંનું શ્યામ પારેવું ચાંચ ઝબોળી આભમાં ભળી જાય.
૧૯૭૨