ચાંદનીના હંસ/૨૨ વરસાદી આકાશે કાન માંડતા સંભળાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરસાદી આકાશે કાન માંડતા સંભળાય....|}} <poem> વરસાદી આકાશે કાન માંડતા સંભળાય સમુદ્રનીલ જળ વહેતી આંખો. કાળા વાદળોમાં ખળખળતા ધુમ્રગોટે ટપકું થઈ દેખાતી બંધ થઈ હતી તે ટ્રેન. ને ફરી છાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
૨૧-૭-૭૭ | ૨૧-૭-૭૭ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૧ ધુમ્મસને વીંધી... | |||
|next = ૨૩ તને | |||
}} |
Latest revision as of 11:12, 16 February 2023
વરસાદી આકાશે કાન માંડતા સંભળાય....
વરસાદી આકાશે કાન માંડતા સંભળાય
સમુદ્રનીલ જળ વહેતી
આંખો.
કાળા વાદળોમાં ખળખળતા ધુમ્રગોટે
ટપકું થઈ દેખાતી બંધ થઈ હતી તે ટ્રેન.
ને ફરી છાતીમાં પડઘાતી વળ ખાય
તેની માઈલો દૂર નીકળી ગયેલી વ્હીસલો.
૨૧-૭-૭૭