શાંત કોલાહલ/૭ સોહિણી: Difference between revisions
Jump to navigation
Jump to search
૭ સોહિણી
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''૭ સોહિણી'''</center> | <center>'''૭ સોહિણી'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી | આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી | ||
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર : | નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર : | ||
ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી | ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી દૃષ્ટિ માંડી | ||
આછી કલાની પણ શી નમણી અપાર ! | આછી કલાની પણ શી નમણી અપાર ! | ||
તું એક ઝીણું ધરી અંચલ | તું એક ઝીણું ધરી અંચલ મુક્ત કેશે | ||
તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ | તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ | ||
રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે | રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે | ||
કોનું સુણાય પગલું?- ઉભરાય હેજ ! | કોનું સુણાય પગલું? - ઉભરાય હેજ ! | ||
તારું દુકૂલ | તારું દુકૂલ ઊડતું સિત કૌમુદીમાં | ||
લાવણ્ય ભીતરનું દાખવતું લલામ : | લાવણ્ય ભીતરનું દાખવતું લલામ : | ||
રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં | રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં | ||
Line 21: | Line 21: | ||
ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે ! | ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે ! | ||
ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને ! | ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને ! | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 23:06, 15 April 2023
આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :
ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી દૃષ્ટિ માંડી
આછી કલાની પણ શી નમણી અપાર !
તું એક ઝીણું ધરી અંચલ મુક્ત કેશે
તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ
રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે
કોનું સુણાય પગલું? - ઉભરાય હેજ !
તારું દુકૂલ ઊડતું સિત કૌમુદીમાં
લાવણ્ય ભીતરનું દાખવતું લલામ :
રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં
ને તું પ્રસન્નમન, સંવૃત, પૂર્ણકામ !
ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે !
ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને !