શાંત કોલાહલ/ચૈત્રનું પ્રભાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:


<center>'''ચૈત્રનું પ્રભાત'''</center>
<center>'''ચૈત્રનું પ્રભાત'''</center>
<poem>
{{block center|<poem>
શીતલ
શીતલ
સવારનો સમીર
સવારનો સમીર
Line 14: Line 14:
શ્રુતિ મંત્ર
શ્રુતિ મંત્ર


અવધાન-નત-નેત્ર
અવધાન-નત નેત્ર
નત-કૈંક
નત કૈંક
શિર
શિર


Line 26: Line 26:


કુંજમહીં
કુંજમહીં
વિહંગની વાજે શરણાઈ</poem>
વિહંગની વાજે શરણાઈ</poem>}}


{{HeaderNav2 |previous = સાયંસંવાદ|next =અલસ ગ્રીષ્મ }}
{{HeaderNav2 |previous = સાયંસંવાદ|next =અલસ ગ્રીષ્મ }}

Latest revision as of 00:22, 16 April 2023

ચૈત્રનું પ્રભાત

શીતલ
સવારનો સમીર

ઓસજલ
સ્નપિત
વસુંધરાને અંગ
ઝીણું વાદળનું ચીર

કુંદની સુગંધ
ભૃંગ રવ
શ્રુતિ મંત્ર

અવધાન-નત નેત્ર
નત કૈંક
શિર

ત્યહીં
વરેણ્ય ભર્ગની તર્જનીથી
સૂર્ય
ચિબુકને કરે મૃદુ સ્પર્શ

ક્પોલની સ્નિગ્ધ અરુણાઈ

કુંજમહીં
વિહંગની વાજે શરણાઈ