શાંત કોલાહલ/૪ આવડ્યું એનો અરથ: Difference between revisions
Jump to navigation
Jump to search
૪ આવડ્યું એનો અરથ
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<center>'''૪ આવડ્યું એનો અરથ'''</center> | <center>'''૪ આવડ્યું એનો અરથ'''</center> | ||
<poem>કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ : | {{block center|<poem>કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ : | ||
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ | સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ | ||
::::::રાગનું એને ય દરદ... | ::::::રાગનું એને ય દરદ...કાંચળી∘ | ||
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી | :::વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી | ||
::::ઊપને મધુર વેણ, | ::::::ઊપને મધુર વેણ, | ||
નેણ લુભામણ રૂપની રે તંઈ | :::નેણ લુભામણ રૂપની રે તંઈ | ||
::::ડોલતી રમે ફેણ; | ::::::ડોલતી રમે ફેણ; | ||
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ... | આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી∘ | ||
ઊજળો | :::ઊજળો દા’ડો હોય કાળો અંધાર | ||
ચારેગમ મોતની ડણક, | ::::::ચારેગમ મોતની ડણક, | ||
આપણો યે ટંકાર બોલે | :::આપણો યે ટંકાર બોલે ઇમ | ||
રાખીએ તાણી તીરની પણછ; | ::::::રાખીએ તાણી તીરની પણછ; | ||
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ... | દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી∘</poem>}} | ||
{{HeaderNav2 |previous =૩ બોલ |next = ૫ મહુડો}} | {{HeaderNav2 |previous =૩ બોલ |next = ૫ મહુડો}} |
Latest revision as of 05:27, 16 April 2023
કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ :
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ
રાગનું એને ય દરદ...કાંચળી∘
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી
ઊપને મધુર વેણ,
નેણ લુભામણ રૂપની રે તંઈ
ડોલતી રમે ફેણ;
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી∘
ઊજળો દા’ડો હોય કાળો અંધાર
ચારેગમ મોતની ડણક,
આપણો યે ટંકાર બોલે ઇમ
રાખીએ તાણી તીરની પણછ;
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી∘