શાંત કોલાહલ/લગન: Difference between revisions
Jump to navigation
Jump to search
લગન
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<center>'''લગન'''</center> | <center>'''લગન'''</center> | ||
<poem>લાગી રે લગન | {{block center|<poem>લાગી રે લગન | ||
:::પિયા તેરી લાગી રે લગન. | :::પિયા તેરી લાગી રે લગન. | ||
રેણ રે ઝુમેલી બરિખન માસની | રેણ રે ઝુમેલી બરિખન માસની | ||
:::રુમઝુમ રેલ્યો અંધકાર, | :::::રુમઝુમ રેલ્યો અંધકાર, | ||
ભીને રે અંચલ ભમતી રાનમાં | ભીને રે અંચલ ભમતી રાનમાં | ||
:::ફૂલની ફોરમનો | :::ફૂલની ફોરમનો લઈ ભાર; | ||
વીજને તેજે તે પેખું પંથને | વીજને તેજે તે પેખું પંથને | ||
::::ઉરમાં એક રે અગન. | :::::ઉરમાં એક રે અગન. | ||
તમરાં બોલે રે તરુવર પુંજમાં | તમરાં બોલે રે તરુવર પુંજમાં | ||
Line 17: | Line 17: | ||
:::મારો ગાય રે મલાર; | :::મારો ગાય રે મલાર; | ||
આભ રે વીંટાયું અવની અંગને | આભ રે વીંટાયું અવની અંગને | ||
:::એવાં મિલને મગન.</poem> | :::::એવાં મિલને મગન.</poem>}} | ||
{{HeaderNav2 |previous =ફાગણ |next = આછેરો અંતરાય}} | {{HeaderNav2 |previous =ફાગણ |next = આછેરો અંતરાય}} |
Latest revision as of 09:34, 16 April 2023
લાગી રે લગન
પિયા તેરી લાગી રે લગન.
રેણ રે ઝુમેલી બરિખન માસની
રુમઝુમ રેલ્યો અંધકાર,
ભીને રે અંચલ ભમતી રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભાર;
વીજને તેજે તે પેખું પંથને
ઉરમાં એક રે અગન.
તમરાં બોલે રે તરુવર પુંજમાં
જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
મારો ગાય રે મલાર;
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન.