એકોત્તરશતી/૩૮. પ્રતિજ્ઞા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિજ્ઞા(પ્રતિજ્ઞા )}} {{Poem2Open}} હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં, નહિ થાઉં', જેને જે કહેવું હોય તે કહે. જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં. મેં કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|પ્રતિજ્ઞા(પ્રતિજ્ઞા )}}
{{Heading|પ્રતિજ્ઞા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 7: Line 7:
હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું, ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉ. જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે. મધુર વાયુથી અત્યંત ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે, કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે, જો તપસ્વિની ન મળે તો હું તપસ્વી નહિ થાઉં, નહિ થાઉં,

તારા સમ, હું તાપસ નહિ થાઉં. જો તે તપને જોરે નવીન હૃદયમાં જો હું નવું વિશ્વ રચી ન શકું, જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મનાં દ્વાર તોડીને, કોઈ નવીન આંખને ઇશારો ન સમજી લઉં, જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં.

<br>
જુલાઈ, ૧૯૦૦
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
‘ક્ષણિકા’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૭. ઉદ્બોધન |next =૩૯. યથાસ્થાન }}

Latest revision as of 02:17, 17 July 2023

પ્રતિજ્ઞા

હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં, નહિ થાઉં', જેને જે કહેવું હોય તે કહે. જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં. મેં કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે, જો મન જેવું મન જીતવા ન પામું, તો હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં, જો તે તપસ્વિની ન મળે તો. હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું, ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉ. જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે. મધુર વાયુથી અત્યંત ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે, કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે, જો તપસ્વિની ન મળે તો હું તપસ્વી નહિ થાઉં, નહિ થાઉં, તારા સમ, હું તાપસ નહિ થાઉં. જો તે તપને જોરે નવીન હૃદયમાં જો હું નવું વિશ્વ રચી ન શકું, જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મનાં દ્વાર તોડીને, કોઈ નવીન આંખને ઇશારો ન સમજી લઉં, જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં. જુલાઈ, ૧૯૦૦ ‘ક્ષણિકા’

(અનુ. નગીનદાસ પારેખ)