દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨. ઊંટ કહે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. ઊંટ કહે|મનહર છંદ}} <poem> ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી, કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 14: | Line 14: | ||
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે. | અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯૯. દેશાટન કરવા વિષે | |||
|next = ૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય | |||
}} |
Latest revision as of 07:54, 23 April 2023
૨. ઊંટ કહે
મનહર છંદ
ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુંડા,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.