દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૩. લોહદંડ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. લોહદંડ|મનહર છંદ}} <poem> દીઠો એક લોહ દંડ, અખંડ પ્રચંડ પંડ, કાઠથી કઠોરને અનમ્ર દીસે આવતાં, દૂધ દધિ ઘૃત મધ પાઈએ જો પંચામૃત, નરમ ન પડે અંગ અત્તર લગાવતાં; મધુર વચનની મધુરતાથી માને ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૨. વાણી થકી જાણીએ | ||
|next = | |next = ૨૪. ગંગામાં ગયું જે જળ | ||
}} | }} |
Latest revision as of 10:29, 21 April 2023
૨૩. લોહદંડ
મનહર છંદ
દીઠો એક લોહ દંડ, અખંડ પ્રચંડ પંડ,
કાઠથી કઠોરને અનમ્ર દીસે આવતાં,
દૂધ દધિ ઘૃત મધ પાઈએ જો પંચામૃત,
નરમ ન પડે અંગ અત્તર લગાવતાં;
મધુર વચનની મધુરતાથી માને નહીં,
જડ જેવો જડ સમજે ન સમજાવતાં;
કહે દલપત એવા કઠોરની કાયા નમે,
તાપથી માર મારીને નમાવતાં.