દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૭. ગ્રીષ્મકાળ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. ગ્રીષ્મકાળ|મનહર છંદ}} <poem> ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ, જેના અંગ અંગોમાંથી ઉપજતી ઝાળ છે; ભૂત જેવો ભયંકર કિંકર છે શંકરનો, કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે; પયોધિના પાણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩૬. વસંતમાં વનનો દેખાવ | ||
|next = | |next = ૩૮. ગ્રીષ્મ ઋતુનું વર્ણન | ||
}} | }} |
Latest revision as of 10:52, 21 April 2023
૩૭. ગ્રીષ્મકાળ
મનહર છંદ
ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ,
જેના અંગ અંગોમાંથી ઉપજતી ઝાળ છે;
ભૂત જેવો ભયંકર કિંકર છે શંકરનો,
કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે;
પયોધિના પાણીને ઉછાળતો પગની ઠેશે,
વેષે જોતાં વપુ જેનું મહા વિકરાળ છે;
સરોવર સરિતાના સલિલને શોષી લે છે,
ક્રોધી મામો કંસ છે કે કિંવા ગ્રીષ્મ કાળ છે?