શાંત કોલાહલ/૩ બોલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<center>'''૩ બોલ'''</center>
<center>'''૩ બોલ'''</center>


<poem>વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.
{{block center|<poem>વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.
:::બોલની હારે પાયલિયું રણકારે એને  
:::બોલની હારે પાયલિયું રણકારે એને  
::::માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.
:::::માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.


હળવી જો’યે ચાલ-
હળવી જો’યે ચાલ-
:::ન ભાંગે સાવ રે સૂકું પાન,
:::ન ભાંગે સાવ રે સૂકું પાન,
વાયરાનો બોલ સાંભળે એવા
વાયરાનો બોલ સાંભળે એવા
::::સરવા જો’યે કાન;
:::::સરવા જો’યે કાન;
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું.
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું.


Line 23: Line 23:
:::આછે ય તે અણસાર
:::આછે ય તે અણસાર
::::ઝાઝેરી વણબોલાયલ વાણી;
::::ઝાઝેરી વણબોલાયલ વાણી;
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.</poem>
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.</poem>}}


{{HeaderNav2 |previous =૨ પ્રભાત |next =૪ આવડ્યું એનો અરથ }}
{{HeaderNav2 |previous =૨ પ્રભાત |next =૪ આવડ્યું એનો અરથ }}

Latest revision as of 01:07, 16 April 2023


૩ બોલ

વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.
બોલની હારે પાયલિયું રણકારે એને
માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.

હળવી જો’યે ચાલ-
ન ભાંગે સાવ રે સૂકું પાન,
વાયરાનો બોલ સાંભળે એવા
સરવા જો’યે કાન;
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું.

ભમરીને મધ ફૂલનું ,
હાથી હરણને ખડ ખેરુ,
ભોરિંગને ભલું મેડક, ને
ન્હોરવાળાંને છાગ વછેરું;
ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ.

તારલિયાનાં તેજ ને
વ્હેતાં વાંચીએ ઝરણપાણી,
આછે ય તે અણસાર
ઝાઝેરી વણબોલાયલ વાણી;
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.