અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઈશ્વર સુથાર ‘શિલ્પી’/પૂછવાનું થાય છે...: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પૂછવાનું મન થતું પગ આટલું, ક્યાં જવા ઉતાવળું ડગ આટલું! પાંખ છે ના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પૂછવાનું થાય છે...|ઈશ્વર સુથાર ‘શિલ્પી’}} | |||
<poem> | <poem> | ||
પૂછવાનું મન થતું પગ આટલું, | પૂછવાનું મન થતું પગ આટલું, | ||
Line 18: | Line 20: | ||
પીગળો ને ઓળખી રગ આટલું! | પીગળો ને ઓળખી રગ આટલું! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત દેસાઈ/સંતની દૃષ્ટિ | સંતની દૃષ્ટિ]] | આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ગીત (લ્યો, મોં-સૂઝણાના...) | ગીત (લ્યો, મોં-સૂઝણાના...)]] | લ્યો, મોં-સૂઝણાના ગોંદરા લગી...]] | |||
}} |
Latest revision as of 10:03, 22 October 2021
પૂછવાનું થાય છે...
ઈશ્વર સુથાર ‘શિલ્પી’
પૂછવાનું મન થતું પગ આટલું,
ક્યાં જવા ઉતાવળું ડગ આટલું!
પાંખ છે નાની અને નાજુક પણ
ભાવનું વિશાળ છે જગ આટલું?
મોજનો દરિયો છલોછલ આંખમાં
જીવતરનું વ્હાણ ડગમગ આટલું!
પાનખરમાં શું વસંતોને થતું!
હાલ વિશે પૂછને ખગ આટલું!
ધૂંધવતા હોય અંદર શું કહે!
ગૂંચવાતા વહાર લગભગ આટલું!
આંખમાં ‘શિલ્પી’ કશું કૈ ખૂંચતું
પીગળો ને ઓળખી રગ આટલું!