યાત્રા/તુજ વિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|તુજ વિજય|}} | {{Heading|તુજ વિજય|}} | ||
<poem> | {{block center| <poem> | ||
આજે જાણ્યુંઃ ચરણ તવ તો આમ જોતો રહું છું | આજે જાણ્યુંઃ ચરણ તવ તો આમ જોતો રહું છું | ||
નિત્યે રૂડા અરુણ અળતાથી, ઉદાસીન ભાવે– | નિત્યે રૂડા અરુણ અળતાથી, ઉદાસીન ભાવે– | ||
Line 20: | Line 20: | ||
ઝીલી લેવા, ત્યહીં મૃદુલ કા મર્મરી મુગ્ધ બાની, | ઝીલી લેવા, ત્યહીં મૃદુલ કા મર્મરી મુગ્ધ બાની, | ||
ને મેં ન્યાળી વદન વિકસી પૂર્ણજ્યોત્સ્નાળી રાકા. | ને મેં ન્યાળી વદન વિકસી પૂર્ણજ્યોત્સ્નાળી રાકા. | ||
{{Right|જુલાઈ, ૧૯૩૮}} | |||
</poem> | {{Right|<small>જુલાઈ, ૧૯૩૮ </small>}} | ||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 02:12, 19 May 2023
તુજ વિજય
આજે જાણ્યુંઃ ચરણ તવ તો આમ જોતો રહું છું
નિત્યે રૂડા અરુણ અળતાથી, ઉદાસીન ભાવે–
એ તો સર્વે નિત નિત નવા ચેનચાળા જ તારા!
સાચ્ચે કિન્તુ ચરણ ખરડી કાદવે આજ આવી,
ઊભી દ્વારે, મુજ નયન માની શક્યાં તો ક્ષણે ના;
તો યે જોયું, અરુણવરણા પંકસંપર્કવંતા
રાજંતા એ તવ ચરણ હા પંકજો છે જ સાચ્ચે!
હું જીતાયો, તુજ વિજય ઉદ્બોધવા ને વધાવા
ઊંચું ભાળું, વદન પર કો પદ્મજા યે પ્રસન્ના
જોવા વાંછું, પણ વિલસતી ચણ્ડિકા ઉગ્ર રૂપા
ભાળી કંપ્યો, ચિતવું અધુના માગશે શા બલિ આ?
નીચે નેત્રે ગુપચુપ ખડો સજ્જ વિદ્યુત્કડાકા
ઝીલી લેવા, ત્યહીં મૃદુલ કા મર્મરી મુગ્ધ બાની,
ને મેં ન્યાળી વદન વિકસી પૂર્ણજ્યોત્સ્નાળી રાકા.
જુલાઈ, ૧૯૩૮