31,395
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+ Audio) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી) |}} | {{Heading|૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3e/Rachanavali_95.mp3 | |||
}} | |||
<br> | |||
૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી) ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આધુનિક જીવનમાં માણસ જો જડ બનીને ન જીવે, એનાં સંવેદનોને બુઠ્ઠાં કરીને આગળ ન વધે, એની આસપાસ ચાલતા લગભગ મૂલ્ય વગરના સમાજમાં જો મૂલ્યોની ખેવના કરવી ન છોડી દે તો ચારેબાજુનું અમાનુષી આક્રમણ એને કાં તો ગળી જાય અને કાં તો ભયભીત કરી દે. ડર અને ભયનો આતંક આધુનિક જીવનનું જાણે કે એક અવિભાજ્ય અંગ છે. ભ્રષ્ટાચાર, હિંસા અને રુશ્વતખોરીને અંકે કરવાને બદલે જો એની સામે થયા અથવા એની સામે થવાનું બળ ગુમાવ્યું તો તમે ક્યાંય-ના ન રહી શકો. અંદરના તણાવો અને બહારના દબાવોથી માણસ ભયંકર રીતે અધમૂઓ બની ગયો છે. આવા આધુનિક સમાજના પ્રતિનિધિ રૂપ પાત્રને કેન્દ્રમાં મૂકીને તેલુગુ ભાષાના સાહિત્યકાર રાયકોડ઼ા વિશ્વનાથ શાસ્ત્રીએ ‘અલ્પજીવી' નામની એક તદ્દન અનોખી નવલકથા લખી છે. વર્તમાનજીવનને ભૂમિકા બનાવી પાત્રની અંદરબહારની પ્રવૃત્તિઓને નવલકથાકારે નજીકથી બતાવી છે. અને એનાં વર્ણનો જોતાં લાગે છે કે કદાચ જર્મન નવલકથાકાર કાફકા કે ફ્રેન્ચ નવલકથાકાર કામૂનો આ લેખકને પરિચય હોવો જોઈએ. આમ તો આ નવલકથાકાર વકીલ છે પણ સાથે સાથે સફળ નાટકકાર અને અભિનેતા પણ છે. એમણે છએક નવલકથાઓ લખી છે અને ત્રણચાર વાર્તાસંગ્રહો પણ પ્રકાશિત કર્યા છે. લેખક રાયકોણ્ડાને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે. | આધુનિક જીવનમાં માણસ જો જડ બનીને ન જીવે, એનાં સંવેદનોને બુઠ્ઠાં કરીને આગળ ન વધે, એની આસપાસ ચાલતા લગભગ મૂલ્ય વગરના સમાજમાં જો મૂલ્યોની ખેવના કરવી ન છોડી દે તો ચારેબાજુનું અમાનુષી આક્રમણ એને કાં તો ગળી જાય અને કાં તો ભયભીત કરી દે. ડર અને ભયનો આતંક આધુનિક જીવનનું જાણે કે એક અવિભાજ્ય અંગ છે. ભ્રષ્ટાચાર, હિંસા અને રુશ્વતખોરીને અંકે કરવાને બદલે જો એની સામે થયા અથવા એની સામે થવાનું બળ ગુમાવ્યું તો તમે ક્યાંય-ના ન રહી શકો. અંદરના તણાવો અને બહારના દબાવોથી માણસ ભયંકર રીતે અધમૂઓ બની ગયો છે. આવા આધુનિક સમાજના પ્રતિનિધિ રૂપ પાત્રને કેન્દ્રમાં મૂકીને તેલુગુ ભાષાના સાહિત્યકાર રાયકોડ઼ા વિશ્વનાથ શાસ્ત્રીએ ‘અલ્પજીવી' નામની એક તદ્દન અનોખી નવલકથા લખી છે. વર્તમાનજીવનને ભૂમિકા બનાવી પાત્રની અંદરબહારની પ્રવૃત્તિઓને નવલકથાકારે નજીકથી બતાવી છે. અને એનાં વર્ણનો જોતાં લાગે છે કે કદાચ જર્મન નવલકથાકાર કાફકા કે ફ્રેન્ચ નવલકથાકાર કામૂનો આ લેખકને પરિચય હોવો જોઈએ. આમ તો આ નવલકથાકાર વકીલ છે પણ સાથે સાથે સફળ નાટકકાર અને અભિનેતા પણ છે. એમણે છએક નવલકથાઓ લખી છે અને ત્રણચાર વાર્તાસંગ્રહો પણ પ્રકાશિત કર્યા છે. લેખક રાયકોણ્ડાને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે. | ||