31,395
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧૦૦. જાગરી (સતીનાથ ભાદુડી) |}} | {{Heading|૧૦૦. જાગરી (સતીનાથ ભાદુડી) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6d/Rachanavali_100.mp3 | |||
}} | |||
<br> | |||
૧૦૦. જાગરી (સતીનાથ ભાદુડી) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં થાણું નાખ્યું ત્યારથી બંગાળ વધુ સંવેદનશીલ રહ્યું છે. બંગાળ એ ભારતનું ઍન્ટેના છે. ઘણાંખરાં આંદોલનો ત્યાંથી શરૂ થાય છે. કલકત્તાને તો સરઘસોનું શહેર કહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોર અને શરદચન્દ્ર જેવા સાહિત્યકારો તો ભારતની અન્ય ભાષાઓમાં જાણે એના પોતાના જ લેખકો હોય એમ ગોઠવાઈ ગયા છે. આધુનિકતાનો વાયરો પણ પહેલો બંગાળમાં વાયો છે. આથી એના બુદ્ધદેવ બસુથી માંડી સમરેશ બસુ (‘કાલકૂટ') અને સતીનાથ ભાદુડી જેવા સાહિત્યકારોએ નવા નવા પ્રયોગોથી બંગાળી સાહિત્યને ધબકતું રાખ્યું છે. એમાં સતીનાથ ભાદુડીએ તો નવલકથામાં બહારને બદલે અંદરના, મનના પ્રવાહોને પકડીને નાની સરખી ઘટનાનો એવો વિસ્તાર કર્યો કે આજ લગી એમની નવલકથા ‘જાગરણ’ (જાગરી) મહત્ત્વની નવલકથા રૂપે સ્થાન પામતી રહી છે. એમ તો એમની રામચરિતમાનસને ધ્યાનમાં રાખીને લખેલી ‘ઢોળાઈ ચરિતમાનસ', અસ્તિત્વવાદનો સ્પર્શ આપતી ‘સંકટ’ કે ‘અચિનરાગિની' વગેરે એમની જાણીતી નવલકથાઓ છે અને ૧૯૫૯ની યુરોપયાત્રામાં ફ્રાન્સનિવાસ વખતે પેરિસને યથાતથ રજૂ કરતી એમની પ્રવાસકથા ‘સત્યભ્રમણકાહિની' પણ પ્રસિદ્ધ છે, છતાં એમનાં સર્જનોમાં ‘જાગરી’ ઊંચા આસને બેસે છે. કારણ આ નવલકથા એક રીતે જોઈએ તો આત્મકથાત્મક છે. લેખકની રાજકીય કારકિર્દી અને એમનો બિહારનો જનસંપર્ક એમાં રચનાત્મક રીતે ઊતર્યો છે. | ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં થાણું નાખ્યું ત્યારથી બંગાળ વધુ સંવેદનશીલ રહ્યું છે. બંગાળ એ ભારતનું ઍન્ટેના છે. ઘણાંખરાં આંદોલનો ત્યાંથી શરૂ થાય છે. કલકત્તાને તો સરઘસોનું શહેર કહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોર અને શરદચન્દ્ર જેવા સાહિત્યકારો તો ભારતની અન્ય ભાષાઓમાં જાણે એના પોતાના જ લેખકો હોય એમ ગોઠવાઈ ગયા છે. આધુનિકતાનો વાયરો પણ પહેલો બંગાળમાં વાયો છે. આથી એના બુદ્ધદેવ બસુથી માંડી સમરેશ બસુ (‘કાલકૂટ') અને સતીનાથ ભાદુડી જેવા સાહિત્યકારોએ નવા નવા પ્રયોગોથી બંગાળી સાહિત્યને ધબકતું રાખ્યું છે. એમાં સતીનાથ ભાદુડીએ તો નવલકથામાં બહારને બદલે અંદરના, મનના પ્રવાહોને પકડીને નાની સરખી ઘટનાનો એવો વિસ્તાર કર્યો કે આજ લગી એમની નવલકથા ‘જાગરણ’ (જાગરી) મહત્ત્વની નવલકથા રૂપે સ્થાન પામતી રહી છે. એમ તો એમની રામચરિતમાનસને ધ્યાનમાં રાખીને લખેલી ‘ઢોળાઈ ચરિતમાનસ', અસ્તિત્વવાદનો સ્પર્શ આપતી ‘સંકટ’ કે ‘અચિનરાગિની' વગેરે એમની જાણીતી નવલકથાઓ છે અને ૧૯૫૯ની યુરોપયાત્રામાં ફ્રાન્સનિવાસ વખતે પેરિસને યથાતથ રજૂ કરતી એમની પ્રવાસકથા ‘સત્યભ્રમણકાહિની' પણ પ્રસિદ્ધ છે, છતાં એમનાં સર્જનોમાં ‘જાગરી’ ઊંચા આસને બેસે છે. કારણ આ નવલકથા એક રીતે જોઈએ તો આત્મકથાત્મક છે. લેખકની રાજકીય કારકિર્દી અને એમનો બિહારનો જનસંપર્ક એમાં રચનાત્મક રીતે ઊતર્યો છે. | ||