ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અભિમન્યુ આચાર્ય/રાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રાત | અભિમન્યુ આચાર્ય}}
{{Heading|રાત | અભિમન્યુ આચાર્ય}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/65/ANITA_RAAT.mp3
}}
<br>
રાત • અભિમન્યુ આચાર્ય • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
રાત પડે ને વાત શરૂ થાય. આદિત્યનું રોજનું એવું. એનું, ને એના જેવા બીજા ઘણાનું.
રાત પડે ને વાત શરૂ થાય. આદિત્યનું રોજનું એવું. એનું, ને એના જેવા બીજા ઘણાનું.
આખો દિવસ કામ, ભણવાનું, કુટુંબ વગેરેને સમય આપવાનો, ને બધું પતાવીને રાત થાય કે મોબાઇલ લઈને બેસી જવાનું. જમી કરીને, દસ-સાડા દસની આસપાસ. પછી ખોલવાનું વૉટ્સેપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવું બધું. રોજ.
આખો દિવસ કામ, ભણવાનું, કુટુંબ વગેરેને સમય આપવાનો, ને બધું પતાવીને રાત થાય કે મોબાઇલ લઈને બેસી જવાનું. જમી કરીને, દસ-સાડા દસની આસપાસ. પછી ખોલવાનું વૉટ્સેપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવું બધું. રોજ.
 
આદિત્યની પ્રેમિકા શ્વેતા. તૂટું તૂટું થઈ રહેલા સંબંધને બે દિવસ પહેલાં શ્વેતાએ તોડી જ નાખ્યો. બંને વચ્ચે ઝઘડા ખૂબ વધી ગયા'તા. એકબીજાને ટોણા મારવા સિવાય કશું બચ્યું નહોતું સંબંધમાં.
આદિત્યની પ્રેમિકા શ્વેતા. તૂટું તૂટું થઈ રહેલા સંબંધને બે દિવસ પહેલાં શ્વેતાએ તોડી જ નાખ્યો. બંને વચ્ચે ઝઘડા ખૂબ વધી ગયાં’તાં. એકબીજાને ટોણાં મારવા સિવાય કશું બચ્યું નહોતું સંબંધમાં.
એ રોજ વૉટ્સેપ પર શ્વેતાને ટોક્યા કરતો. તેનું ‘લાસ્ટ સીન ઍટ’ જોયા કરતો વારંવાર. જો એ સમય એવો હોય જ્યારે શ્વેતાએ આદિત્યને મૅસેજ ન કર્યો હોય, તો એ પૂછ-પરછ ચાલુ કરી દેતો. ‘કેમ ખોલ્યું? કોની જોડે વાત કરતી'તી? કેટલી વાર સુધી ઓનલાઇન હતી? મૅસેજ કેમ ન કર્યો?' વગેરે.
 
એ રોજ વૉટ્સેપ પર શ્વેતાને ટોક્યા કરતો. તેનું ‘લાસ્ટ સીન ઍટ’ જોયા કરતો વારંવાર. જો એ સમય એવો હોય જ્યારે શ્વેતાએ આદિત્યને મૅસેજ ન કર્યો હોય, તો એ પૂછ-પરછ ચાલુ કરી દેતો. ‘કેમ ખોલ્યું? કોની જોડે વાત કરતી’તી? કેટલી વાર સુધી ઓનલાઇન હતી? મૅસેજ કેમ ન કર્યો?વગેરે.
 
શ્વેતા થાકી ગઈ હતી રોજની આ લપથી. આદિત્ય પણ પોતાની જાતને ઘણું ઇચ્છવા છતાં રોકી શકતો નહિ. નક્કી કરતો કે આજે તો નહિ જ પૂછું એક પણ સવાલ, પણ વૉટ્સેપ ખોલતો, શ્વેતાનું ‘લાસ્ટ સીન ઍટ’ જોતો, ને તેનાથી રહેવાતું નહિ.
શ્વેતા થાકી ગઈ હતી રોજની આ લપથી. આદિત્ય પણ પોતાની જાતને ઘણું ઇચ્છવા છતાં રોકી શકતો નહિ. નક્કી કરતો કે આજે તો નહિ જ પૂછું એક પણ સવાલ, પણ વૉટ્સેપ ખોલતો, શ્વેતાનું ‘લાસ્ટ સીન ઍટ’ જોતો, ને તેનાથી રહેવાતું નહિ.
એક ડર હતો તેના મનમાં. શ્વેતા કોઈ બીજાની નજીક આવી જશે તો?
એક ડર હતો તેના મનમાં. શ્વેતા કોઈ બીજાની નજીક આવી જશે તો?
આવું ખાસ તો ઝઘડા થવાનું શરૂ થયું ત્યારથી વધી ગયું હતું. ઝઘડો થાય એટલે સ્વસ્થ થવા આદિત્ય બીજી છોકરીઓ જોડે વાતો શરૂ કરી દે. મોટેભાગે સ્નેહા સાથે. એમાં પણ પાછું સેક્સટીંગ થાય. ખૂબ ઉત્તેજક મેસેજીસની આપ-લે થાય. જે વાતો બીજા કોઈની સાથે થઈ શકે નહિ, એવી વાતો થાય. એડલ્ટ જોક્સ, ચીપ સંવાદો, અને ધીરે ધીરે એમની અતૃપ્ત વાસનાઓનું શબ્દોરૂપે બહાર આવવું.
આવું ખાસ તો ઝઘડા થવાનું શરૂ થયું ત્યારથી વધી ગયું હતું. ઝઘડો થાય એટલે સ્વસ્થ થવા આદિત્ય બીજી છોકરીઓ જોડે વાતો શરૂ કરી દે. મોટેભાગે સ્નેહા સાથે. એમાં પણ પાછું સેક્સટીંગ થાય. ખૂબ ઉત્તેજક મેસેજીસની આપ-લે થાય. જે વાતો બીજા કોઈની સાથે થઈ શકે નહિ, એવી વાતો થાય. એડલ્ટ જોક્સ, ચીપ સંવાદો, અને ધીરે ધીરે એમની અતૃપ્ત વાસનાઓનું શબ્દોરૂપે બહાર આવવું.
ને વળી આ જ વાતે એ ચિંતામાં રહેતો, કે ક્યાંક શ્વેતા પણ મારી જેમ કોઈકની સાથે ક્યાંક…
ને વળી આ જ વાતે એ ચિંતામાં રહેતો, કે ક્યાંક શ્વેતા પણ મારી જેમ કોઈકની સાથે ક્યાંક…
એટલે જ એ શ્વેતાને રોજ પ્રશ્નો પૂછ્યા કરતો.
એટલે જ એ શ્વેતાને રોજ પ્રશ્નો પૂછ્યા કરતો.
વાતો થવા ખાતર થતી. તે ગુડ નાઇટની સાથે ટાઇપ કરતો – ‘આઈ લવ યુ’, ને સાથે કિસવાળા સ્માઇલી મોકલતો. સામે જવાબ આવતો – માત્ર ગુડ નાઇટ, ટેઇક કૅર પણ તે પહેલાંની જેમ પૂરું લખતી નહિ. માત્ર ટી. સી. એ ઑફલાઇન થાય પછી પણ તે દસ-પંદર મિનિટ સુધી ઓનલાઇન જ રહેતો, એ જોવા કે શ્વેતા ગુડ નાઇટ બોલીને પાછી ઓનલાઇન તો નથી આવતી
વાતો થવા ખાતર થતી. તે ગુડ નાઇટની સાથે ટાઇપ કરતો – ‘આઈ લવ યુ’, ને સાથે કિસવાળા સ્માઇલી મોકલતો. સામે જવાબ આવતો – માત્ર ગુડ નાઇટ, ટેઇક કૅર પણ તે પહેલાંની જેમ પૂરું લખતી નહિ. માત્ર ટી. સી. એ ઑફલાઇન થાય પછી પણ તે દસ-પંદર મિનિટ સુધી ઓનલાઇન જ રહેતો, એ જોવા કે શ્વેતા ગુડ નાઇટ બોલીને પાછી ઓનલાઇન તો નથી આવતી
 
પણ છેલ્લા બે દિવસથી, બ્રેક અપ થયાં પછી, આદિત્ય આખો દિવસ ફોન ચેક કર્યા કરે છે. સિગારેટો પીધા કરે છે. ટી.વી.માં ક્યાંય સુધી એક જ ચેનલ જોયા કરે છે. એક દિવસ તો તેણે જાતને આશ્વાસન આપ્યું કે શ્વેતાને ગુસ્સો આવ્યો હશે ને ગુસ્સામાં જ તેણે બ્રેક અપ કરી દીધું હશે. પણ આજે બીજો દિવસ પણ એના કોઈ પણ મૅસેજના જવાબ વગર જાય છે, એટલે એ સ્વસ્થતા ગુમાવી બેસે છે.
પણ છેલ્લા બે દિવસથી, બ્રેક અપ થયાં પછી, આદિત્ય આખો દિવસ ફોન ચેક કર્યા કરે છે. સિગારેટો પીધા કરે છે. ટી.વી.માં ક્યાંય સુધી એક જ ચેનલ જોયાં કરે છે. એક દિવસ તો તેણે જાતને આશ્વાસન આપ્યું કે શ્વેતાને ગુસ્સો આવ્યો હશે ને ગુસ્સામાં જ તેણે બ્રેક અપ કરી દીધું હશે. પણ આજે બીજો દિવસ પણ એના કોઈ પણ મૅસેજના જવાબ વગર જાય છે, એટલે એ સ્વસ્થતા ગુમાવી બેસે છે.
જેવું તેવું ડીનર કરીને તે પોતાના રૂમમાં ઘૂસી જાય છે. હજી નવ જ વાગ્યા છે. મોટાભાગના લોકો દસ વાગ્યા પછી જ ઓનલાઇન આવતા હોય છે. શ્વેતા પણ દસ પછી જ આવશે, જો આવશે તો. આદિત્ય એકવાર ફોન કરી જુએ છે એને. પણ ફોન કોઈ ઉપાડતું નથી.
 
તે બુકશેલ્ફ પાસે પહોંચે છે. લાલ-કાળા કવર પર બંદૂક ચીતરેલી એક શ્રીલર નવલકથા પકડે છે, પાનાં ફેરવે છે, છૂટક છૂટક શબ્દો તેનાથી વંચાઈ જાય છે. બંધ કરીને પાછી મૂકી દે છે. – ‘ફેસબુક ખોલ્યું હશે?’ એવો વિચાર આવતાં તે ફોનમાંથી ફેસબુક ખોલે છે. જુએ છે, પણ તે ઓનલાઇન નથી હોતી. બીજી બે છોકરીઓ, જે ઓનલાઇન હોય છે, એમને તે મૅસેજ મોકલે છે – ‘હાઈ.’
જેવું તેવું ડીનર કરીને તે પોતાના રૂમમાં ઘુસી જાય છે. હજી નવ જ વાગ્યા છે. મોટાભાગનાં લોકો દસ વાગ્યા પછી જ ઓનલાઇન આવતાં હોય છે. શ્વેતા પણ દસ પછી જ આવશે, જો આવશે તો. આદિત્ય એકવાર ફોન કરી જુએ છે એને. પણ ફોન કોઈ ઉપાડતું નથી.
થોડીવાર ફેસબુક જોતો બેસી રહે છે. ત્યાં બેમાંથી એક છોકરીનો જવાબ આવે છે. બે વર્ષ પહેલાં તે એક કેમ્પમાં ગયેલો, ત્યાં એ તેની સાથે હતી. બે વર્ષમાં એક પણ વાર વાત નહોતી થઈ. આદિત્ય આડી-અવળી વાતો કરે છે થોડીવાર, પછી પૂછી લે છે – ‘તારો કોઈ બૉયફ્રેન્ડ છે?''
 
તે બુકશેલ્ફ પાસે પહોંચે છે. લાલ-કાળા કવર પર બંદૂક ચીતરેલી એક શ્રીલર નવલકથા પકડે છે, પાનાં ફેરવે છે, છુટક છુટક શબ્દો તેનાથી વંચાઈ જાય છે. બંધ કરીને પાછી મૂકી દે છે. – ‘ફેસબુક ખોલ્યું હશે?’ એવો વિચાર આવતાં તે ફોનમાંથી ફેસબુક ખોલે છે. જુએ છે, પણ તે ઓનલાઇન નથી હોતી. બીજી બે છોકરીઓ, જે ઓનલાઇન હોય છે, એમને તે મૅસેજ મોકલે છે – ‘હાઈ.’
 
થોડીવાર ફેસબુક જોતો બેસી રહે છે. ત્યાં બેમાંથી એક છોકરીનો જવાબ આવે છે. બે વર્ષ પહેલાં તે એક કેમ્પમાં ગયેલો, ત્યાં એ તેની સાથે હતી. બે વર્ષમાં એક પણ વાર વાત નહોતી થઈ. આદિત્ય આડી-અવળી વાતો કરે છે થોડીવાર, પછી પૂછી લે છે – ‘તારો કોઈ બૉયફ્રેન્ડ છે?
 
દસ મિનિટ રાહ જુએ છે, પણ કોઈ જવાબ નથી આવતો. એ છોકરી ઑફલાઇન થઈ જાય છે.
દસ મિનિટ રાહ જુએ છે, પણ કોઈ જવાબ નથી આવતો. એ છોકરી ઑફલાઇન થઈ જાય છે.
લગભગ દસ વાગતાં આદિત્ય વૉટ્સેપ ખોલે છે. એમાં બનેલાં બે-ત્રણ ગ્રુપ્સમાંથી કેટલાય મૅસેજ એક પછી એક, ટપક્યા જ કરે છે. તે વાંચતો નથી. ગ્રુપ્સ મ્યુટ કરી દે છે. શ્વેતા ઓનલાઇન નથી હોતી, પણ એનું ‘લાસ્ટ સીન ઍટ’ પંદર મિનિટ પહેલાનું બતાવે છે. એટલે કે તેણે મૅસેજ જોયા, પણ જવાબ ન આપ્યો.
લગભગ દસ વાગતાં આદિત્ય વૉટ્સેપ ખોલે છે. એમાં બનેલાં બે-ત્રણ ગ્રુપ્સમાંથી કેટલાય મૅસેજ એક પછી એક, ટપક્યા જ કરે છે. તે વાંચતો નથી. ગ્રુપ્સ મ્યુટ કરી દે છે. શ્વેતા ઓનલાઇન નથી હોતી, પણ એનું ‘લાસ્ટ સીન ઍટ’ પંદર મિનિટ પહેલાનું બતાવે છે. એટલે કે તેણે મૅસેજ જોયા, પણ જવાબ ન આપ્યો.
એ અકળાય છે. શ્વેતાને ફોન જોડે છે. કોઈ ઉપાડતું નથી. ફરી જોડે છે, ફરી જોડે છે, ફરી જોડે છે, ફરી જોડે છે. એમ કરતાં સાત વાર. આઠમી વાર લગાવે છે ત્યારે સામેથી કોમ્યુટરાઇઝડ અવાજ બોલે છેઃ ‘યુ કેનનોટ મેક અ કોલ ટુ ધીસ નંબર.’
એ અકળાય છે. શ્વેતાને ફોન જોડે છે. કોઈ ઉપાડતું નથી. ફરી જોડે છે, ફરી જોડે છે, ફરી જોડે છે, ફરી જોડે છે. એમ કરતાં સાત વાર. આઠમી વાર લગાવે છે ત્યારે સામેથી કોમ્યુટરાઇઝડ અવાજ બોલે છેઃ ‘યુ કેનનોટ મેક અ કોલ ટુ ધીસ નંબર.’
તેને સમજાય છે કે શ્વેતાએ તેનો નંબર બ્લૉક કરી દીધો છે. એ હવે તેને ફોન નહિ કરી શકે.
તેને સમજાય છે કે શ્વેતાએ તેનો નંબર બ્લૉક કરી દીધો છે. એ હવે તેને ફોન નહિ કરી શકે.
 
તે વૉટ્સેપ પર એક સાથે દસ મૅસેજ કરી નાખે છે. પહેલાં ત્રણ મૅસેજમાં ગુસ્સો છે, એ પછીના બેમાં પ્રશ્નો, એ પછીના બેમાં માફી માંગી છે, બેમાં લાચારી, ને છેલ્લો બ્લેન્ક મૅસેજ છે. સાવ ખાલી. મૅસેજ લખવાની અને યોગ્ય સ્માઇલી વાપરવાની બધી જ આવડત આદિત્યએ કામે લગાડી દીધી છે. જવાબની રાહ જોતો તે ક્યાંય સુધી બેસી રહે છે. કશું કરવાનું ન હોવાથી ગ્રુપમાં આવેલા ને પોતે નહિ વાંચેલા મૅસેજ વાંચે છે. અડધેથી છોડી દે છે. ફરી શ્વેતાનું પ્રોફાઇલ ખોલે છે. તેનો ફોટો જુએ છે.
તે વૉટ્સેપ પર એક સાથે દસ મૅસેજ કરી નાખે છે. પહેલાં ત્રણ મૅસેજમાં ગુસ્સો છે, એ પછીના બેમાં પ્રશ્નો, એ પછીના બેમાં માફી માંગી છે, બેમાં લાચારી, ને છેલ્લો બ્લેન્ક મૅસેજ છે. સાવ ખાલી. મૅસેજ લખવાની અને યોગ્ય સ્માઇલી વાપરવાની બધી જ આવડત આદિત્યએ કામે લગાડી દીધી છે. જવાબની રાહ જોતો તે ક્યાંય સુધી બેસી રહે છે. કશું કરવાનું ન હોવાથી ગ્રુપમાં આવેલા ને પોતે નહિ વાંચેલાં મૅસેજ વાંચે છે. અડધેથી છોડી દે છે. ફરી શ્વેતાનું પ્રોફાઇલ ખોલે છે. તેનો ફોટો જુએ છે.
તેના લાંબા કાળા વાળ, સહેજ ફૂલેલા ગાલ, ચોરસ બ્લ્યુ ફ્રેમનાં ચશ્માં, એ ચશ્માં પાછળ રહેલી ભૂરી આંખો.. એ જોતો રહે છે, ગળામાં ડૂમો બાઝી જાય ત્યાં સુધી.
 
પછી ફોન ખિસ્સામાં મૂકી બાલ્કનીમાં આવે છે. તેની બાલ્કની બહાર એક મેદાન હોય છે, મોટું ખુલ્યું. ત્યાં મકાનો હજી બન્યા નથી. બનવાનાં છે. થોડા સમયમાં મકાનો બની જશે, ને પછી કશું જ પહેલાં જેવું નહિ રહે. બદલાઈ જશે
તેના લાંબા કાળા વાળ, સહેજ ફૂલેલાં ગાલ, ચોરસ બ્લ્યુ ફ્રેમનાં ચશ્માં, એ ચશ્માં પાછળ રહેલી ભૂરી આંખો.. એ જોતો રહે છે, ગળામાં ડૂમો બાઝી જાય ત્યાં સુધી.
 
પછી ફોન ખિસ્સામાં મૂકી બાલ્કનીમાં આવે છે. તેની બાલ્કની બહાર એક મેદાન હોય છે, મોટું ખુલ્યું. ત્યાં મકાનો હજી બન્યા નથી. બનવાનાં છે. થોડાં સમયમાં મકાનો બની જશે, ને પછી કશું જ પહેલાં જેવું નહિ રહે. બદલાઈ જશે
 
પણ અત્યારે ખુલ્લા મેદાનને લીધે હવા સરસ આવે છે. ચાંદો પણ દેખાઈ રહ્યો છે. એકાદ બે પંખીઓ આમથી તેમ ઉડી રહ્યાં છે, જઈ રહ્યાં છે ક્યાંક, છુટક, એકલાં એકલાં, આ રાતનાં પંખીઓ…
પણ અત્યારે ખુલ્લા મેદાનને લીધે હવા સરસ આવે છે. ચાંદો પણ દેખાઈ રહ્યો છે. એકાદ બે પંખીઓ આમથી તેમ ઉડી રહ્યાં છે, જઈ રહ્યાં છે ક્યાંક, છુટક, એકલાં એકલાં, આ રાતનાં પંખીઓ…
 
બાલ્કનીમાં થોડીવાર ઊભો રહી તે પાછો રૂમમાં આવે છે. પલંગ પર પડે છે. શ્વેતાનું પ્રોફાઇલ જોયા પછી બીજા બધાની પ્રોફાઇલ જોવા માંડે છે. મોટાભાગનાં સૌ ઓનલાઇન હોય છે. તેની જેમ જ.
બાલ્કનીમાં થોડીવાર ઊભો રહી તે પાછો રૂમમાં આવે છે. પલંગ પર પડે છે. શ્વેતાનું પ્રોફાઇલ જોયા પછી બીજા બધાંનાં પ્રોફાઇલ જોવા માંડે છે. મોટાભાગનાં સૌ ઓનલાઇન હોય છે. તેની જેમ જ.
 
તે આંખો મીંચે છે – ને દૂરનો એક દિવસ ઉડીને તેની સામે આવી ચડે છે. ને એ અવાજ સંભળાયા કરે છે જેને ઓળખવામાં તેની કદી ભૂલ નથી થતી.
તે આંખો મીંચે છે – ને દૂરનો એક દિવસ ઉડીને તેની સામે આવી ચડે છે. ને એ અવાજ સંભળાયા કરે છે જેને ઓળખવામાં તેની કદી ભૂલ નથી થતી.
 
‘તું મને કદી હર્ટ નહિ કરે ને?'' ‘ના. તું પણ નહિ કરે ને?''
‘તું મને કદી હર્ટ નહિ કરે ને?‘ના. તું પણ નહિ કરે ને?
‘અ હં. અને મને કદી છોડશે નહિ ને?’ ‘ના.' પ્રોમીસ?'' પ્રોમીસ.’ તે પોતાના વાળ ખેંચવા માંડે છે, ઊભો થઈને ખુરશીને લાત મારે છે. આવેશમાં શ્વેતાને ફરી એકવાર ફોન જોડે છે. લાગતો નથી.
 
‘અ હં. અને મને કદી છોડશે નહિ ને?’ ‘ના.પ્રોમીસ?પ્રોમીસ.’ તે પોતાના વાળ ખેંચવા માંડે છે, ઊભો થઈને ખુરશીને લાત મારે છે. આવેશમાં શ્વેતાને ફરી એકવાર ફોન જોડે છે. લાગતો નથી.
 
કશું જ સૂઝતું નથી એટલે એ તેની સેક્સટીંગ પાર્ટનરને, સ્નેહાને, મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન નથી હોતી.
કશું જ સૂઝતું નથી એટલે એ તેની સેક્સટીંગ પાર્ટનરને, સ્નેહાને, મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન નથી હોતી.
 
તે શ્વેતાના જૂના મૅસેજ વાંચવા લાગે છે. લાંબા લાંબા મૅસેજ થતા પહેલાં. કેટ-કેટલી વાતો હતી! કઈ સિરીયલ જોઈ, એ એપિસોડમાં શું થયું, ચામાં ખાંડ ઓછી હોવાને કારણે મજા ન આવી, ઘરના બગીચામાં નવો છોડ ઉગ્યો, નવું પુસ્તક વાંચ્યું એનો પ્લોટ, એકબીજાનાં નામ પાડીને ચીડવવાનું, રીસાઈ જવાનું, મનાવવાનું.. ને ‘મિસ યુ’, ‘લવ યુ’ સાચવી રાખેલા બધા જૂના મૅસેજમાંથી તે પસાર થાય છે. શબ્દો તો એ જ હતા, તો પછી શબ્દોમાંથી શું ગયું? ગળામાં ડૂમો ઘટ્ટ થતો એ અનુભવે છે.
તે શ્વેતાનાં જૂનાં મૅસેજ વાંચવા લાગે છે. લાંબાં લાંબાં મૅસેજ થતાં પહેલાં. કેટ-કેટલી વાતો હતી! કઈ સિરીયલ જોઈ, એ એપિસોડમાં શું થયું, ચામાં ખાંડ ઓછી હોવાને કારણે મજા ન આવી, ઘરનાં બગીચામાં નવો છોડ ઉગ્યો, નવું પુસ્તક વાંચ્યું એનો પ્લોટ, એકબીજાનાં નામ પાડીને ચીડવવાનું, રીસાઈ જવાનું, મનાવવાનું.. ને ‘મિસ યુ’, ‘લવ યુ’ સાચવી રાખેલાં બધાં જૂનાં મૅસેજમાંથી તે પસાર થાય છે. શબ્દો તો એ જ હતાં, તો પછી શબ્દોમાંથી શું ગયું? ગળામાં ડૂમો ઘટ્ટ થતો એ અનુભવે છે.
 
મૅસેજ વાંચતાં-વાંચતાં જ તેની આંખ લાગી જાય છે.
મૅસેજ વાંચતાં-વાંચતાં જ તેની આંખ લાગી જાય છે.
 
તે એક બસ સ્ટેન્ડ પર બેઠો હોય છે. સાવ ખાલી. દૂરથી ધીમે ધીમે નજીક આવી રહેલો અવાજ તેને સંભળાય છે. તે ઊભો થઈને જુએ છે તો વીસેક ફૂટ ઊંચાં ગોળ પીળાં સ્માઇલી પર બેસીને શ્વેતા આવી રહી છે. સ્માઇલી ફૂદકતું ફૂદકતું, ધસી રહ્યું છે તેની તરફ, તેને કચડવા..આદિત્ય દોડવા માંડે છે. સ્માઇલી ધીરે ધીરે તેની પાસે આવતું જાય છે, તે દોડતો રહે છે, સ્માઇલી એકદમ નજીક આવી રહ્યું છે, આવી ગયું છે, બસ બે જ મિનિટ, અને તે ચગદાઈ જશે…
તે એક બસ સ્ટેન્ડ પર બેઠો હોય છે. સાવ ખાલી. દૂરથી ધીમે ધીમે નજીક આવી રહેલો અવાજ તેને સંભળાય છે. તે ઊભો થઈને જુએ છે તો વીસેક ફૂટ ઊંચા ગોળ પીળા સ્માઇલી પર બેસીને શ્વેતા આવી રહી છે. સ્માઇલી ફૂદકતું ફૂદકતું, ધસી રહ્યું છે તેની તરફ, તેને કચડવા..આદિત્ય દોડવા માંડે છે. સ્માઇલી ધીરે ધીરે તેની પાસે આવતું જાય છે, તે દોડતો રહે છે, સ્માઇલી એકદમ નજીક આવી રહ્યું છે, આવી ગયું છે, બસ બે જ મિનિટ, અને તે ચગદાઈ જશે…
 
એ ઝબકીને જાગી જાય છે. ટાઈમ જુએ છે. પોતે અડધો કલાક જેટલું ઊંઘી ગયો હોય છે. પાણી પીએ છે.
એ ઝબકીને જાગી જાય છે. ટાઈમ જુએ છે. પોતે અડધો કલાક જેટલું ઊંઘી ગયો હોય છે. પાણી પીએ છે.
 
શ્વેતાને મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન હોય છે છતાં એને મૅસેજ પહોંચતા નથી. તે સમજી જાય છે – અહિયા પણ બ્લૉક ફેસબુક જુએ છે તો શ્વેતાએ તેને અન્વેન્ડ કરી દીધો હોય છે. એની સાથે હવે કોઈ રીતે સંપર્ક શક્ય નથી.
શ્વેતાને મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન હોય છે છતાં એને મૅસેજ પહોંચતા નથી. તે સમજી જાય છે – અહિંયા પણ બ્લૉક ફેસબુક જુએ છે તો શ્વેતાએ તેને અન્વેન્ડ કરી દીધો હોય છે. એની સાથે હવે કોઈ રીતે સંપર્ક શક્ય નથી.
 
ત્યાં સ્નેહાનો જવાબ આવે છે, ને તે એની સાથે વાતો કરવા લાગે છે, એ રીતે જાણે એ શ્વેતા હોય.. ધડાધડ ટાઇપ કરવા માંડે છે એ બધું જ જે એ શ્વેતાને કહેવા માગતો હોય છે, પણ સ્નેહા કશું સમજી શકતી નથી, એ તો પોતાની જ ઉત્તેજક વાતો ચાલુ રાખે છે. બંનેની વાતમાં કશું જોડાતું નથી.
ત્યાં સ્નેહાનો જવાબ આવે છે, ને તે એની સાથે વાતો કરવા લાગે છે, એ રીતે જાણે એ શ્વેતા હોય.. ધડાધડ ટાઇપ કરવા માંડે છે એ બધું જ જે એ શ્વેતાને કહેવા માગતો હોય છે, પણ સ્નેહા કશું સમજી શકતી નથી, એ તો પોતાની જ ઉત્તેજક વાતો ચાલુ રાખે છે. બંનેની વાતમાં કશું જોડાતું નથી.
બંને એકબીજા.
બંને એકબીજા.
‘કેમ આવું કર્યું મારી જોડે? કેમ હર્ટ કર્યું મને? પ્રોમિસ ભૂલી ગઈ? કેમ વાત નથી કરતી? આઈ નો મેં તને હેરાન કરી છે. બટ આઈ એમ સૉરી. પ્લીઝ પાછી આવી જા…’
‘કેમ આવું કર્યું મારી જોડે? કેમ હર્ટ કર્યું મને? પ્રોમિસ ભૂલી ગઈ? કેમ વાત નથી કરતી? આઈ નો મેં તને હેરાન કરી છે. બટ આઈ એમ સૉરી. પ્લીઝ પાછી આવી જા…’
..જાડ વાત…
..જાડ વાત…
 
‘રોજ રાતે તારાં સપનાં આવે છે મને, ને તું સપનામાં વરસાદની જેમ આવી મને આખી ને આખી ભીની કરી નાખે છે… હું કલ્પના કરું છું કે તારા હોઠ મારા શરીર પર ફરે છે, ચહેરા પર, છાતી પર, પેટ પર, અને.. અને ‘ડાઉન ધર', ’
‘રોજ રાતે તારાં સપનાં આવે છે મને, ને તું સપનાંમાં વરસાદની જેમ આવી મને આખી ને આખી ભીની કરી નાખે છે… હું કલ્પના કરું છું કે તારા હોઠ મારા શરીર પર ફરે છે, ચહેરા પર, છાતી પર, પેટ પર, અને.. અને ‘ડાઉન ધર’, ’
 
…તો કરે.
…તો કરે.
કેમ વાત નથી કરતી? તેં જ કહેલું કે તું મારા વગર જીવી નહિ શકે, ને હવે આમ.. પ્લીઝ શ્વેતા, વાત કર મારી સાથે નથી કરવી? જા ના કર. વાંધો નહિ. જીવી લઈશ હું. તું નહિ હોય તો પણ. ગો ટુ હેલ!’
કેમ વાત નથી કરતી? તેં જ કહેલું કે તું મારા વગર જીવી નહિ શકે, ને હવે આમ.. પ્લીઝ શ્વેતા, વાત કર મારી સાથે નથી કરવી? જા ના કર. વાંધો નહિ. જીવી લઈશ હું. તું નહિ હોય તો પણ. ગો ટુ હેલ!’
…છે પણ…
…છે પણ…
 
તને મારાં સપનાં આવે છે? તે જ મને કહેલું કે હું કોઈ પોર્ન સ્ટાર જેવી લાગું છું તને, એવી પોર્ન સ્ટાર જે તારી અંદરનાં એનિમલને જગાડી દે છે… આર યુ ફિલિંગ હોર્ની?'
તને મારાં સપનાં આવે છે? તે જ મને કહેલું કે હું કોઈ પોર્ન સ્ટાર જેવી લાગું છું તને, એવી પોર્ન સ્ટાર જે તારી અંદરનાં એનિમલને જગાડી દે છે… આર યુ ફિલિંગ હોર્ની?
 
…જાણે…
…જાણે…
 
પણ તું મને ભૂલી તો નહિ જાય ને? શ્વેતા.. તું મને ભૂલી જશે? પ્લીઝ મને ભૂલતી નહિ. આઇ વિશ કે તું મને હંમેશા યાદ રાખે, ભલે બતાવે નહિ પણ અંદર અંદર જ મને મિસ કરે. કરશે ને? શ્વેતા?'
પણ તું મને ભૂલી તો નહિ જાય ને? શ્વેતા.. તું મને ભૂલી જશે? પ્લીઝ મને ભૂલતી નહિ. આઇ વિશ કે તું મને હંમેશા યાદ રાખે, ભલે બતાવે નહિ પણ અંદર અંદર જ મને મિસ કરે. કરશે ને? શ્વેતા?
 
…એકલાં એકલાં.
…એકલાં એકલાં.
આદિત્ય અચાનક ફોન પલંગ પર પછાડે છે. પેન્ટની ઝીપ ખોલે છે, હાથ ત્યાં લઈ જાય છે, એક ચોક્કસ લયમાં હાથ પોતાનું કામ કરવા લાગે છે, ને આદિત્ય રડવા લાગે છે, ધ્રુસકે ને ધ્રુસકે.
આદિત્ય અચાનક ફોન પલંગ પર પછાડે છે. પેન્ટની ઝીપ ખોલે છે, હાથ ત્યાં લઈ જાય છે, એક ચોક્કસ લયમાં હાથ પોતાનું કામ કરવા લાગે છે, ને આદિત્ય રડવા લાગે છે, ધ્રુસકે ને ધ્રુસકે.
આંખો મીંચી દે છે, બધું જ ઘુમરાઈ રહ્યું છે એના મગજમાં – એ મુલાકાતો અને ક્યાંય સુધી ચાલતી વાતો, એ લાંબા કાળા વાળ, ફૂલેલા ગાલ અને ઘરમાં નવા ઊગેલા છોડની વાત…તેના હિબકા અને સીસકારા એકસાથે ચાલુ છે, આંસુઓનો પ્રવાહ અને હાથની ઝડપ બંને વધી ગયાં છે, દૃશ્યો અને અવાજો ઘેરી વળ્યા છે તેને – એકબીજામાં ઓળઘોળ થઈ જતાં દૃશ્યો, ને એકબીજાની તીવ્રતા વધારતાં અવાજો, દદડતું માઇલી ને ઉપર બેઠેલી શ્વેતા, પોતાની પાસે બેઠેલી, કાન ખેંચતી શ્વેતા.. સાવ નગ્ન શ્વેતા..
તે હાંફી જાય છે. એ જ હાલતમાં ક્યાંય સુધી બેસી રહે છે. પછી બાથરૂમમાં જઈ સાફ થઈ આવે છે. ફોનમાં ઈન્ટરનેટ બંધ કરી દે છે.
પછી હેડફોન્સ લગાવી બાલ્કનીમાં આવે છે. શાંત સંગીત વગાડે છે, ને જે થોડા સમયમાં બદલાઈ જવાનું છે એ મોટ્ટા ખુલ્લા મેદાનને જોયા કરે છે, એવી આશાએ કે કદાચ.. કદાચ તેને ઊંઘ આવી જાય.
{{Poem2Close}}


આંખો મીંચી દે છે, બધું જ ઘુમરાઈ રહ્યું છે એના મગજમાં – એ મુલાકાતો અને ક્યાંય સુધી ચાલતી વાતો, એ લાંબા કાળા વાળ, ફૂલેલા ગાલ અને ઘરમાં નવા ઊગેલા છોડની વાત…તેના હિબકા અને સીસકારા એકસાથે ચાલુ છે, આંસુઓનો પ્રવાહ અને હાથની ઝડપ બંને વધી ગયાં છે, દૃશ્યો અને અવાજો ઘેરી વળ્યા છે તેને – એકબીજામાં ઓળઘોળ થઈ જતાં દૃશ્યો, ને એકબીજાની તીવ્રતા વધારતાં અવાજો, દદડતું માઇલી ને ઉપર બેઠેલી શ્વેતા, પોતાની પાસે બેઠેલી, કાન ખેંચતી શ્વેતા.. સાવ નગ્ન શ્વેતા..


તે હાંફી જાય છે. એ જ હાલતમાં ક્યાંય સુધી બેસી રહે છે. પછી બાથરૂમમાં જઈ સાફ થઈ આવે છે. ફોનમાં ઈન્ટરનેટ બંધ કરી દે છે.


પછી હેડફોન્સ લગાવી બાલ્કનીમાં આવે છે. શાંત સંગીત વગાડે છે, ને જે થોડા સમયમાં બદલાઈ જવાનું છે એ મોટ્ટા ખુલ્લા મેદાનને જોયા કરે છે, એવી આશાએ કે કદાચ.. કદાચ તેને ઊંઘ આવી જાય.{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અભિમન્યુ આચાર્ય/પડછાયાઓ વચ્ચે|પડછાયાઓ વચ્ચે]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નરેશ શુક્લ/અથઃ ઇતિ|અથઃ ઇતિ]]
}}

Latest revision as of 16:19, 31 March 2024

રાત

અભિમન્યુ આચાર્ય




રાત • અભિમન્યુ આચાર્ય • ઑડિયો પઠન: અનિતા પાદરિયા


રાત પડે ને વાત શરૂ થાય. આદિત્યનું રોજનું એવું. એનું, ને એના જેવા બીજા ઘણાનું. આખો દિવસ કામ, ભણવાનું, કુટુંબ વગેરેને સમય આપવાનો, ને બધું પતાવીને રાત થાય કે મોબાઇલ લઈને બેસી જવાનું. જમી કરીને, દસ-સાડા દસની આસપાસ. પછી ખોલવાનું વૉટ્સેપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવું બધું. રોજ. આદિત્યની પ્રેમિકા શ્વેતા. તૂટું તૂટું થઈ રહેલા સંબંધને બે દિવસ પહેલાં શ્વેતાએ તોડી જ નાખ્યો. બંને વચ્ચે ઝઘડા ખૂબ વધી ગયા'તા. એકબીજાને ટોણા મારવા સિવાય કશું બચ્યું નહોતું સંબંધમાં. એ રોજ વૉટ્સેપ પર શ્વેતાને ટોક્યા કરતો. તેનું ‘લાસ્ટ સીન ઍટ’ જોયા કરતો વારંવાર. જો એ સમય એવો હોય જ્યારે શ્વેતાએ આદિત્યને મૅસેજ ન કર્યો હોય, તો એ પૂછ-પરછ ચાલુ કરી દેતો. ‘કેમ ખોલ્યું? કોની જોડે વાત કરતી'તી? કેટલી વાર સુધી ઓનલાઇન હતી? મૅસેજ કેમ ન કર્યો?' વગેરે. શ્વેતા થાકી ગઈ હતી રોજની આ લપથી. આદિત્ય પણ પોતાની જાતને ઘણું ઇચ્છવા છતાં રોકી શકતો નહિ. નક્કી કરતો કે આજે તો નહિ જ પૂછું એક પણ સવાલ, પણ વૉટ્સેપ ખોલતો, શ્વેતાનું ‘લાસ્ટ સીન ઍટ’ જોતો, ને તેનાથી રહેવાતું નહિ. એક ડર હતો તેના મનમાં. શ્વેતા કોઈ બીજાની નજીક આવી જશે તો? આવું ખાસ તો ઝઘડા થવાનું શરૂ થયું ત્યારથી વધી ગયું હતું. ઝઘડો થાય એટલે સ્વસ્થ થવા આદિત્ય બીજી છોકરીઓ જોડે વાતો શરૂ કરી દે. મોટેભાગે સ્નેહા સાથે. એમાં પણ પાછું સેક્સટીંગ થાય. ખૂબ ઉત્તેજક મેસેજીસની આપ-લે થાય. જે વાતો બીજા કોઈની સાથે થઈ શકે નહિ, એવી વાતો થાય. એડલ્ટ જોક્સ, ચીપ સંવાદો, અને ધીરે ધીરે એમની અતૃપ્ત વાસનાઓનું શબ્દોરૂપે બહાર આવવું. ને વળી આ જ વાતે એ ચિંતામાં રહેતો, કે ક્યાંક શ્વેતા પણ મારી જેમ કોઈકની સાથે ક્યાંક… એટલે જ એ શ્વેતાને રોજ પ્રશ્નો પૂછ્યા કરતો. વાતો થવા ખાતર થતી. તે ગુડ નાઇટની સાથે ટાઇપ કરતો – ‘આઈ લવ યુ’, ને સાથે કિસવાળા સ્માઇલી મોકલતો. સામે જવાબ આવતો – માત્ર ગુડ નાઇટ, ટેઇક કૅર પણ તે પહેલાંની જેમ પૂરું લખતી નહિ. માત્ર ટી. સી. એ ઑફલાઇન થાય પછી પણ તે દસ-પંદર મિનિટ સુધી ઓનલાઇન જ રહેતો, એ જોવા કે શ્વેતા ગુડ નાઇટ બોલીને પાછી ઓનલાઇન તો નથી આવતી પણ છેલ્લા બે દિવસથી, બ્રેક અપ થયાં પછી, આદિત્ય આખો દિવસ ફોન ચેક કર્યા કરે છે. સિગારેટો પીધા કરે છે. ટી.વી.માં ક્યાંય સુધી એક જ ચેનલ જોયા કરે છે. એક દિવસ તો તેણે જાતને આશ્વાસન આપ્યું કે શ્વેતાને ગુસ્સો આવ્યો હશે ને ગુસ્સામાં જ તેણે બ્રેક અપ કરી દીધું હશે. પણ આજે બીજો દિવસ પણ એના કોઈ પણ મૅસેજના જવાબ વગર જાય છે, એટલે એ સ્વસ્થતા ગુમાવી બેસે છે. જેવું તેવું ડીનર કરીને તે પોતાના રૂમમાં ઘૂસી જાય છે. હજી નવ જ વાગ્યા છે. મોટાભાગના લોકો દસ વાગ્યા પછી જ ઓનલાઇન આવતા હોય છે. શ્વેતા પણ દસ પછી જ આવશે, જો આવશે તો. આદિત્ય એકવાર ફોન કરી જુએ છે એને. પણ ફોન કોઈ ઉપાડતું નથી. તે બુકશેલ્ફ પાસે પહોંચે છે. લાલ-કાળા કવર પર બંદૂક ચીતરેલી એક શ્રીલર નવલકથા પકડે છે, પાનાં ફેરવે છે, છૂટક છૂટક શબ્દો તેનાથી વંચાઈ જાય છે. બંધ કરીને પાછી મૂકી દે છે. – ‘ફેસબુક ખોલ્યું હશે?’ એવો વિચાર આવતાં તે ફોનમાંથી ફેસબુક ખોલે છે. જુએ છે, પણ તે ઓનલાઇન નથી હોતી. બીજી બે છોકરીઓ, જે ઓનલાઇન હોય છે, એમને તે મૅસેજ મોકલે છે – ‘હાઈ.’ થોડીવાર ફેસબુક જોતો બેસી રહે છે. ત્યાં બેમાંથી એક છોકરીનો જવાબ આવે છે. બે વર્ષ પહેલાં તે એક કેમ્પમાં ગયેલો, ત્યાં એ તેની સાથે હતી. બે વર્ષમાં એક પણ વાર વાત નહોતી થઈ. આદિત્ય આડી-અવળી વાતો કરે છે થોડીવાર, પછી પૂછી લે છે – ‘તારો કોઈ બૉયફ્રેન્ડ છે? દસ મિનિટ રાહ જુએ છે, પણ કોઈ જવાબ નથી આવતો. એ છોકરી ઑફલાઇન થઈ જાય છે. લગભગ દસ વાગતાં આદિત્ય વૉટ્સેપ ખોલે છે. એમાં બનેલાં બે-ત્રણ ગ્રુપ્સમાંથી કેટલાય મૅસેજ એક પછી એક, ટપક્યા જ કરે છે. તે વાંચતો નથી. ગ્રુપ્સ મ્યુટ કરી દે છે. શ્વેતા ઓનલાઇન નથી હોતી, પણ એનું ‘લાસ્ટ સીન ઍટ’ પંદર મિનિટ પહેલાનું બતાવે છે. એટલે કે તેણે મૅસેજ જોયા, પણ જવાબ ન આપ્યો. એ અકળાય છે. શ્વેતાને ફોન જોડે છે. કોઈ ઉપાડતું નથી. ફરી જોડે છે, ફરી જોડે છે, ફરી જોડે છે, ફરી જોડે છે. એમ કરતાં સાત વાર. આઠમી વાર લગાવે છે ત્યારે સામેથી કોમ્યુટરાઇઝડ અવાજ બોલે છેઃ ‘યુ કેનનોટ મેક અ કોલ ટુ ધીસ નંબર.’ તેને સમજાય છે કે શ્વેતાએ તેનો નંબર બ્લૉક કરી દીધો છે. એ હવે તેને ફોન નહિ કરી શકે. તે વૉટ્સેપ પર એક સાથે દસ મૅસેજ કરી નાખે છે. પહેલાં ત્રણ મૅસેજમાં ગુસ્સો છે, એ પછીના બેમાં પ્રશ્નો, એ પછીના બેમાં માફી માંગી છે, બેમાં લાચારી, ને છેલ્લો બ્લેન્ક મૅસેજ છે. સાવ ખાલી. મૅસેજ લખવાની અને યોગ્ય સ્માઇલી વાપરવાની બધી જ આવડત આદિત્યએ કામે લગાડી દીધી છે. જવાબની રાહ જોતો તે ક્યાંય સુધી બેસી રહે છે. કશું કરવાનું ન હોવાથી ગ્રુપમાં આવેલા ને પોતે નહિ વાંચેલા મૅસેજ વાંચે છે. અડધેથી છોડી દે છે. ફરી શ્વેતાનું પ્રોફાઇલ ખોલે છે. તેનો ફોટો જુએ છે. તેના લાંબા કાળા વાળ, સહેજ ફૂલેલા ગાલ, ચોરસ બ્લ્યુ ફ્રેમનાં ચશ્માં, એ ચશ્માં પાછળ રહેલી ભૂરી આંખો.. એ જોતો રહે છે, ગળામાં ડૂમો બાઝી જાય ત્યાં સુધી. પછી ફોન ખિસ્સામાં મૂકી બાલ્કનીમાં આવે છે. તેની બાલ્કની બહાર એક મેદાન હોય છે, મોટું ખુલ્યું. ત્યાં મકાનો હજી બન્યા નથી. બનવાનાં છે. થોડા સમયમાં મકાનો બની જશે, ને પછી કશું જ પહેલાં જેવું નહિ રહે. બદલાઈ જશે પણ અત્યારે ખુલ્લા મેદાનને લીધે હવા સરસ આવે છે. ચાંદો પણ દેખાઈ રહ્યો છે. એકાદ બે પંખીઓ આમથી તેમ ઉડી રહ્યાં છે, જઈ રહ્યાં છે ક્યાંક, છુટક, એકલાં એકલાં, આ રાતનાં પંખીઓ… બાલ્કનીમાં થોડીવાર ઊભો રહી તે પાછો રૂમમાં આવે છે. પલંગ પર પડે છે. શ્વેતાનું પ્રોફાઇલ જોયા પછી બીજા બધાની પ્રોફાઇલ જોવા માંડે છે. મોટાભાગનાં સૌ ઓનલાઇન હોય છે. તેની જેમ જ. તે આંખો મીંચે છે – ને દૂરનો એક દિવસ ઉડીને તેની સામે આવી ચડે છે. ને એ અવાજ સંભળાયા કરે છે જેને ઓળખવામાં તેની કદી ભૂલ નથી થતી. ‘તું મને કદી હર્ટ નહિ કરે ને? ‘ના. તું પણ નહિ કરે ને? ‘અ હં. અને મને કદી છોડશે નહિ ને?’ ‘ના.' પ્રોમીસ? પ્રોમીસ.’ તે પોતાના વાળ ખેંચવા માંડે છે, ઊભો થઈને ખુરશીને લાત મારે છે. આવેશમાં શ્વેતાને ફરી એકવાર ફોન જોડે છે. લાગતો નથી. કશું જ સૂઝતું નથી એટલે એ તેની સેક્સટીંગ પાર્ટનરને, સ્નેહાને, મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન નથી હોતી. તે શ્વેતાના જૂના મૅસેજ વાંચવા લાગે છે. લાંબા લાંબા મૅસેજ થતા પહેલાં. કેટ-કેટલી વાતો હતી! કઈ સિરીયલ જોઈ, એ એપિસોડમાં શું થયું, ચામાં ખાંડ ઓછી હોવાને કારણે મજા ન આવી, ઘરના બગીચામાં નવો છોડ ઉગ્યો, નવું પુસ્તક વાંચ્યું એનો પ્લોટ, એકબીજાનાં નામ પાડીને ચીડવવાનું, રીસાઈ જવાનું, મનાવવાનું.. ને ‘મિસ યુ’, ‘લવ યુ’ સાચવી રાખેલા બધા જૂના મૅસેજમાંથી તે પસાર થાય છે. શબ્દો તો એ જ હતા, તો પછી શબ્દોમાંથી શું ગયું? ગળામાં ડૂમો ઘટ્ટ થતો એ અનુભવે છે. મૅસેજ વાંચતાં-વાંચતાં જ તેની આંખ લાગી જાય છે. તે એક બસ સ્ટેન્ડ પર બેઠો હોય છે. સાવ ખાલી. દૂરથી ધીમે ધીમે નજીક આવી રહેલો અવાજ તેને સંભળાય છે. તે ઊભો થઈને જુએ છે તો વીસેક ફૂટ ઊંચાં ગોળ પીળાં સ્માઇલી પર બેસીને શ્વેતા આવી રહી છે. સ્માઇલી ફૂદકતું ફૂદકતું, ધસી રહ્યું છે તેની તરફ, તેને કચડવા..આદિત્ય દોડવા માંડે છે. સ્માઇલી ધીરે ધીરે તેની પાસે આવતું જાય છે, તે દોડતો રહે છે, સ્માઇલી એકદમ નજીક આવી રહ્યું છે, આવી ગયું છે, બસ બે જ મિનિટ, અને તે ચગદાઈ જશે… એ ઝબકીને જાગી જાય છે. ટાઈમ જુએ છે. પોતે અડધો કલાક જેટલું ઊંઘી ગયો હોય છે. પાણી પીએ છે. શ્વેતાને મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન હોય છે છતાં એને મૅસેજ પહોંચતા નથી. તે સમજી જાય છે – અહિયા પણ બ્લૉક ફેસબુક જુએ છે તો શ્વેતાએ તેને અન્વેન્ડ કરી દીધો હોય છે. એની સાથે હવે કોઈ રીતે સંપર્ક શક્ય નથી. ત્યાં સ્નેહાનો જવાબ આવે છે, ને તે એની સાથે વાતો કરવા લાગે છે, એ રીતે જાણે એ શ્વેતા હોય.. ધડાધડ ટાઇપ કરવા માંડે છે એ બધું જ જે એ શ્વેતાને કહેવા માગતો હોય છે, પણ સ્નેહા કશું સમજી શકતી નથી, એ તો પોતાની જ ઉત્તેજક વાતો ચાલુ રાખે છે. બંનેની વાતમાં કશું જોડાતું નથી. બંને એકબીજા. ‘કેમ આવું કર્યું મારી જોડે? કેમ હર્ટ કર્યું મને? પ્રોમિસ ભૂલી ગઈ? કેમ વાત નથી કરતી? આઈ નો મેં તને હેરાન કરી છે. બટ આઈ એમ સૉરી. પ્લીઝ પાછી આવી જા…’ ..જાડ વાત… ‘રોજ રાતે તારાં સપનાં આવે છે મને, ને તું સપનામાં વરસાદની જેમ આવી મને આખી ને આખી ભીની કરી નાખે છે… હું કલ્પના કરું છું કે તારા હોઠ મારા શરીર પર ફરે છે, ચહેરા પર, છાતી પર, પેટ પર, અને.. અને ‘ડાઉન ધર', ’ …તો કરે. કેમ વાત નથી કરતી? તેં જ કહેલું કે તું મારા વગર જીવી નહિ શકે, ને હવે આમ.. પ્લીઝ શ્વેતા, વાત કર મારી સાથે નથી કરવી? જા ના કર. વાંધો નહિ. જીવી લઈશ હું. તું નહિ હોય તો પણ. ગો ટુ હેલ!’ …છે પણ… તને મારાં સપનાં આવે છે? તે જ મને કહેલું કે હું કોઈ પોર્ન સ્ટાર જેવી લાગું છું તને, એવી પોર્ન સ્ટાર જે તારી અંદરનાં એનિમલને જગાડી દે છે… આર યુ ફિલિંગ હોર્ની?' …જાણે… પણ તું મને ભૂલી તો નહિ જાય ને? શ્વેતા.. તું મને ભૂલી જશે? પ્લીઝ મને ભૂલતી નહિ. આઇ વિશ કે તું મને હંમેશા યાદ રાખે, ભલે બતાવે નહિ પણ અંદર અંદર જ મને મિસ કરે. કરશે ને? શ્વેતા?' …એકલાં એકલાં. આદિત્ય અચાનક ફોન પલંગ પર પછાડે છે. પેન્ટની ઝીપ ખોલે છે, હાથ ત્યાં લઈ જાય છે, એક ચોક્કસ લયમાં હાથ પોતાનું કામ કરવા લાગે છે, ને આદિત્ય રડવા લાગે છે, ધ્રુસકે ને ધ્રુસકે. આંખો મીંચી દે છે, બધું જ ઘુમરાઈ રહ્યું છે એના મગજમાં – એ મુલાકાતો અને ક્યાંય સુધી ચાલતી વાતો, એ લાંબા કાળા વાળ, ફૂલેલા ગાલ અને ઘરમાં નવા ઊગેલા છોડની વાત…તેના હિબકા અને સીસકારા એકસાથે ચાલુ છે, આંસુઓનો પ્રવાહ અને હાથની ઝડપ બંને વધી ગયાં છે, દૃશ્યો અને અવાજો ઘેરી વળ્યા છે તેને – એકબીજામાં ઓળઘોળ થઈ જતાં દૃશ્યો, ને એકબીજાની તીવ્રતા વધારતાં અવાજો, દદડતું માઇલી ને ઉપર બેઠેલી શ્વેતા, પોતાની પાસે બેઠેલી, કાન ખેંચતી શ્વેતા.. સાવ નગ્ન શ્વેતા.. તે હાંફી જાય છે. એ જ હાલતમાં ક્યાંય સુધી બેસી રહે છે. પછી બાથરૂમમાં જઈ સાફ થઈ આવે છે. ફોનમાં ઈન્ટરનેટ બંધ કરી દે છે. પછી હેડફોન્સ લગાવી બાલ્કનીમાં આવે છે. શાંત સંગીત વગાડે છે, ને જે થોડા સમયમાં બદલાઈ જવાનું છે એ મોટ્ટા ખુલ્લા મેદાનને જોયા કરે છે, એવી આશાએ કે કદાચ.. કદાચ તેને ઊંઘ આવી જાય.