કૃતિકોશ/સંદર્ભ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
| ૧૮૬૨ | | ૧૮૬૨ | ||
| મહારાજ લાયબલનો મોટો | | મહારાજ લાયબલનો મોટો મુકદ્દમો કેસ – કરસનદાસ મૂળજી | ||
|- | |- | ||
| ૧૮૬૨ | | ૧૮૬૨ | ||
Line 274: | Line 274: | ||
|- | |- | ||
| ૧૯૨૮ | | ૧૯૨૮ | ||
| ગુજરાતમાં ઐતિહાસિક સાધનો : ૧,૨ – | | ગુજરાતમાં ઐતિહાસિક સાધનો : ૧,૨ – દ્વિવેદી નર્મદાશંકર વલ્લવજી | ||
|- | |- | ||
| ૧૯૨૯ | | ૧૯૨૯ | ||
Line 415: | Line 415: | ||
|- | |- | ||
| | | | ||
| {{color|DeepSkyBlue|૧૯૪૧-૧૯૫૦} | | {{color|DeepSkyBlue|૧૯૪૧-૧૯૫૦}} | ||
|- | |- | ||
| ૧૯૪૧ | | ૧૯૪૧ | ||
Line 2,109: | Line 2,109: | ||
| <center><big><big>❒</big></big></center> | | <center><big><big>❒</big></big></center> | ||
|} | |} | ||
{{HeaderNav2 | |||
|previous = વિવેચન-સંશોધન | |||
|next = ભાષાવિજ્ઞાન | |||
}} |
Latest revision as of 23:43, 27 November 2023
સંદર્ભ
૧. સંદર્ભ : વ્યાપક, ૨. સંદર્ભ ઇતિહાસ
૧. ‘સંદર્ભ : વ્યાપક’માં (ઇતિહાસ સિવાયના) વ્યાપક સંદર્ભગ્રંથો, વિષયવિશેષ પરના જ્ઞાનલક્ષી ગ્રંથો છે. એમાં પિંગળ, અલંકાર જેવાં શાસ્ત્રો; અગત્યની માહિતી આપતા સર્વસંગ્રહો અને માહિતીસંગ્રહો સમાવિષ્ટ છે. માહિતીચયન સાહિત્યલક્ષી સ્રોતસંદર્ભો અને સહાયકસંદર્ભોમાંથી થયેલું હોવાથી મુખ્યત્વે સાહિત્યલક્ષી સંદર્ભો તેમજ (એ સંદર્ભોમાં આવતા લેખકોના અન્ય ક્ષેત્ર/વિષયલક્ષી) અન્ય સંલગ્ન સંદર્ભ ગ્રંથો અહીં છે.
સ્વરૂપવિભાગોમાં જેમનું વર્ગીકરણ ગોઠવાયુું ન હોય એવાં પુસ્તકોને સમાવતા, આ કોશના છેલ્લા ખંડ ‘અન્ય : વ્યાપક’માં જાય એવાં પુસ્તકોમાંથી કેટલાંક ખૂબ મહત્ત્વનાં ને સંદર્ભ-ઉપયોગી પુસ્તકો આ વિભાગમાં સાચવી લીધાં છે એ અર્થમાં પણ આ વિભાગને ‘સંદર્ભઃવ્યાપક’ કહ્યો છે. |
૧૮૫૧-૧૮૬૦ | |
૧૮૫૬ | રાસમાળા : ભા. ૧, ૨ (અંગ્રેજીમાં) – ફાર્બસ એલેકઝાંડર |
૧૮૫૭ | પિંગળપ્રવેશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૫૮ | રસપ્રવેશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૫૮ | અલંકારપ્રવેશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૬૧-૧૮૭૦ | |
૧૮૬૨ | ગુજરાતી પિંગળ/દલપતપિંગળ – કવિ દલપતરામ |
૧૮૬૨ | મહારાજ લાયબલનો મોટો મુકદ્દમો કેસ – કરસનદાસ મૂળજી |
૧૮૬૨ | ઈરાનની તવારીખ – કાંગા બેરામજી ભીખાજી |
૧૮૬૪ | નામાર્થબોધ – કવિ હીરાચંદ કાનજી |
૧૮૬૫ | પીંગળાદર્શ – કવિ હીરાચંદ કાનજી |
૧૮૬૭ | મુંબઈનો ભોમિયો – દીવાનજી શંકરરામ દલપતરામ |
૧૮૬૮ | દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્યનીતિસાર – ત્રિપાઠી મનઃસુખરામ |
૧૮૬૯ | કવિચરિત્ર – પંડિત ડાહ્યાભાઈ |
૧૮૬૯ | મુંબઈ યુનિવર્સિટી વિશે – મારફતિયા નગીનદાસ |
૧૮૭૧-૧૮૮૦ | |
૧૮૭૨ | એશિયાખંડનું ભૂગોળ – ગંગાશંકર હરગોવિંદ |
૧૮૭૪ | મુંબઈનો બહાર – વાચ્છા રતનજી |
૧૮૭૪ | રાજ્યરંગ : ભા. ૧ [‘નર્મગદ્ય’-શાલેય-સંકલિત] – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૭૬ | રાજ્યરંગ : ૨ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૭૭ | દેશી કારીગરીને ઉત્તેજનઃ ભા. ૧-૨ – કાંટાવાળા હરગોવિંદદાસ |
૧૮૭૭ | ભૂગોળવિદ્યા – જોશી મહાશંકર |
૧૮૮૧-૧૮૯૦ | |
૧૮૮૭ | ગુજરાત સર્વસંગ્રહ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૮૭ | કાઠિયાવાડ સર્વસંગ્રહ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૮૯ | ઇંગ્રેજી ભણીને શું કરવું? – ભટ્ટ ચતુર્ભુજ |
૧૮૯૦ | સુરતની તવારીખ – પટેલ એદલજી બરજોરજી |
૧૮૯૦ આસપાસ | પિંગળ કાવ્ય : ૧, ૨ – નરેલા પીંગળશી |
૧૮૯૦ આસપાસ | રાજસ્થાન – (અનુ.) કારભારી ભગુભાઈ (અંગ્રેજી, ર્ક્નલ ટૉડ) |
૧૮૯૦ આસપાસ | ગુજરાતી ગ્રંથો અને ગ્રંથકારો – જોશી મણિશંકર ગો. |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૧ | પારસી અટકો અને નામો – દેસાઈ સોરાબજી |
૧૮૯૨ | ચીન દેશ – ધાભર હોરમસજી |
૧૮૯૩ | સચિત્ર દેશી રમતો – મોદી છગનલાલ, પારેખ જીભાઈ |
૧૮૯૪ | કિલ્લે ડભોઈનાં પુરાતન કામો – મોદી છગનલાલ |
૧૮૯૮ | પારસી અટકો – કાગડ શાપુરજી |
૧૮૯૯ | બાળસ્વભાવ – વૈષ્ણવ ગંગાશંકર |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૧ આસપાસ | કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા : ભા. ૧-૨ – કાંટાવાળા હરગોવિંદદાસ |
૧૯૦૨, ૦૫, ૦૭ | રણપિંગળ : ભા. ૧, ૨, ૩ – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૯૦૩ | દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ : ૧ – ઝવેરી/ઘડિયાળી સાકરચંદ |
૧૯૦૫ | બાળકનું ગૃહશિક્ષણ – મહેતા શારદા |
૧૯૦૬ | મુસલમાનોની ચડતી-પડતી ઇતિહાસ – કાદરી મહેબૂબમિયાં |
૧૯૦૬ | ઈલિઝાબેથ રાણીનો સમય – પટેલ જીવાભાઈ |
૧૯૦૮ | સ્ત્રીઓની પરાધીનતા – પટેલ જીવાભાઈ |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૧, ૧૨ | લેન્ડોરના કાલ્પનિક સંવાદો : ભા. ૧, ૨ – દવે મોહનલાલ પાર્વતીશંકર |
૧૯૧૨ | ગુણીયલ ગુજરાત – ગિરધરલાલ જગજીવનદાસ |
૧૯૧૩ | શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વો – ત્રિવેદી કમળાશંકર |
૧૯૧૪ | ભારતના મહાન પુરુષો : ભા. ૨ – ઝવેરી મગનલાલ |
૧૯૧૫ | હિંદુસ્તાન તથા યુરોપની પુરાણકથાઓની તુલનાત્મક સમીક્ષા – જોશીપુરા જયસુખલાલ |
૧૯૧૭, ૧૮ | વડોદરા રાજ્ય સર્વસંગ્રહ : ભા. ૧-૪ – દેસાઈ ગોવિંદભાઈ |
૧૯૧૮ | હિન્દુધર્મની બાળપોથી – ધ્રુવ આનંદશંકર |
૧૯૧૯ | તુલનાત્મક ધર્મવિચાર – યાજ્ઞિક મૂળશંકર |
૧૯૧૯, ૧૯૨૨ | પ્રાચીન જૈન લેખસંગ્રહ : ભા. ૧, ૨ – મુનિ જિનવિજયજી |
૧૯૨૦ આસપાસ | અસલી સચિત્ર કોકશાસ્ત્ર – ઠક્કર વ્રજલાલ |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૨ | એશિયાની ઓળખાણ : ભા. ૧, ૨ – જોશી કલ્યાણરાય |
૧૯૨૪ | પ્રાચીન જાતિ અને જ્ઞાતિ : ભા. ૧, ૨ – જોશી બાલકૃષ્ણ |
૧૯૨૫ | હીપ્નોટીઝમ અથવા જીવતું વશીકરણ – ઝવેરી/ઘડિયાળી સાકરચંદ |
૧૯૨૫ | સોળ સુંદર ચિત્રો – રાવળ રવિશંકર |
૧૯૨૬ | ઈંગ્લેન્ડનું વહાણવટું – જોશી કલ્યાણરાય |
૧૯૨૬ | બાળજીવનમાં ડોકિયું – બધેકા ગિજુભાઈ |
૧૯૨૭ | ગુજરાતનું વહાણવટું – જોટે રત્નમણિરાવ |
૧૯૨૭ | કચ્છની રસધાર – નયગાંધી જયરામદાસ |
૧૯૨૭ | મોન્ટેસોરી પદ્ધતિ – બધેકા ગિજુભાઈ |
૧૯૨૭ | સ્ત્રીસ્વાતંત્ર્યવાદ [‘ઍથિક્સ ઑફ ફેમિનિઝમ’ આધારિત] – મહેતા સરોજિની |
૧૯૨૭ | હંગેરીનો તારણહાર – મેઘાણી ઝવેરચંદ |
૧૯૨૭, ૧૯૨૮ | નિઘંટુ આદર્શ – શાહ બાપાલાલ |
૧૯૨૮ | કચ્છના રસઝરણાં – કારાણી દુલેરાય |
૧૯૨૮ | ઇતિહાસ દિગ્દર્શન – ઠાકોર બલવંતરાય |
૧૯૨૮ | યુનાઈટેડ સ્ટેટ્સ – ઠાકોર બલવંતરાય |
૧૯૨૮ | ઈસ્લામની ઓળખ – માસ્તર કરીમ |
૧૯૨૮ | છંદોનિર્ણય – શાસ્ત્રી નરહરિ |
૧૯૨૮ | આપણું પ્રાચીન રાજ્યતંત્ર – યાજ્ઞિક મૂળશંકર |
૧૯૨૮ | ગુજરાતમાં ઐતિહાસિક સાધનો : ૧,૨ – દ્વિવેદી નર્મદાશંકર વલ્લવજી |
૧૯૨૯ | કચ્છજો નૂર – છાયા વ્રજલાલ |
૧૯૨૯ | ગુજરાતનું પાટનગર : અમદાવાદ – જોટે રત્નમણિરાવ |
૧૯૨૯ | રુદ્ર શિવ અને લિંગસંપ્રદાય – બૂચ ચંદ્રશંકર ‘સુકાની’ |
૧૯૨૯ | બાળકની માગણી અને હઠ – મોડક તારાબહેન |
૧૯૨૯ | ઘરમાં મોન્ટેસોરી – મોડક તારાબહેન |
૧૯૩૦ | ન્યાયપ્રવેશક (સંસ્કૃત) – ધ્રુવ આનંદશંકર |
૧૯૩૦ | મિસરનો મુક્તિસંગ્રામ – મેઘાણી ઝવેરચંદ |
૧૯૩૦ | અભિનવ કામશાસ્ત્ર – શાહ બાપાલાલ |
૧૯૩૦ | તત્ત્વાર્થસૂત્ર – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’ |
૧૯૩૦ આસપાસ | અમદાવાદ શહેરની ભૂગોળ – મહેતા ગોકુલદાસ |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૧ | દુનિયાના ધર્મો – ઘારેખાન રંગનાથ |
૧૯૩૧ | ઐતિહાસિક કથામંજરી – જોશી અંબેલાલ |
૧૯૩૧ | લઘુ પિંગળ પ્રવેશ – વરતિયા ગણેશરામ |
૧૯૩૨ | પદ્યરચનાની ઐતિહાસિક આલોચના (પિંગળ) – ધ્રુવ કેશવલાલ |
૧૯૩૨ | શાક્ત સંપ્રદાય – મહેતા નર્મદાશંકર |
૧૯૩૨ | અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો – વૈદ્ય વિજયરાય |
૧૯૩૩ | ઇતિહાસના ઓજસમાં – દવે મહાશંકર ‘ભારદ્વાજ’ |
૧૯૩૩ | સ્યાદ્વાદમંજરી (સંસ્કૃત) – ધ્રુવ આનંદશંકર |
૧૯૩૩ | સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૩૪ | સમાજસુધારાનું રેખાદર્શન – ત્રિવેદી નવલરામ |
૧૯૩૪ | ગૃહપતિને – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’ |
૧૯૩૪ | ગુજરાતની લગ્નવ્યવસ્થા અને કુટુંબસંસ્થા – મહેતા સરોજિની |
૧૯૩૫ | સિદ્ધસર સહસ્ત્રલિંગનો ઇતિહાસ – દવે કનૈયાલાલ |
૧૯૩૬ | ભારતવર્ષની સ્ત્રીઓની સંસ્કૃતિ અને રશિયન સ્ત્રીઓનો ભ્રષ્ટાચાર – પટેલ રતિલાલ |
૧૯૩૬ | અજંતાના કલામંડપો – રાવળ રવિશંકર |
૧૯૩૭ | કબીર સંપ્રદાય – ચાવડા કિશનસિંહ |
૧૯૩૭ | વડનગર – દવે કનૈયાલાલ |
૧૯૩૮ | રશિયા – ઓઝા ઉછરંગરાય |
૧૯૩૮ | સ્વતંત્ર જર્મની – ઓઝા ઉછરંગરાય |
૧૯૩૮ | વિશ્વદર્શન – કામદાર છોટાલાલ |
૧૯૩૮ | ગુલાબ – ગોળવાળા નરીમાન |
૧૯૩૮ | અવનવું આફ્રિકા – પટેલ છોટાભાઈ |
૧૯૩૯ | કચ્છની વનસ્પતિ – દીક્ષિત સુરેશ |
૧૯૩૯ | યુરોપની ભીતરમાં – ભટ્ટ ચંદ્રભાઈ |
૧૯૩૯ | એબિસિનિયા પર ઓથાર – ભટ્ટ ચંદ્રભાઈ |
૧૯૩૯ | વાઘેલાઓનું ગુજરાત – સાંડેસરા ભોગીલાલ |
૧૯૪૦ | પગદીવાની પછીતેથી – દલાલ જયંતી |
૧૯૪૦ | ભારતીય શિલ્પ અને સ્થાપત્ય – દેસાઈ હરિપ્રસાદ |
૧૯૪૦ | એશિયાની ભીતરમાં – ભટ્ટ ચંદ્રભાઈ |
૧૯૪૦ | ગોમટેશ્વર – મકાતી નાગકુમાર |
૧૯૪૦ | વડોદરા – મકાતી નાગકુમાર |
૧૯૪૦ આસપાસ | ષોડશ ગ્રંથો – તેલીવાળા મૂલચંદ્ર |
૧૯૪૦ આસપાસ | ગુજરાતી સાહિત્ય સુવર્ણમહોત્સવ – દવે જયંતકૃષ્ણ |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૧ | ગુજરાતી કવિતાની રચનાકળા[પિંગળ] – ખબરદાર અરદેશર |
૧૯૪૧ | તત્ત્વજિજ્ઞાસા – પરીખ રસિકલાલ |
૧૯૪૧ | ઋગ્વેદકાળનાં જીવન અને સંસ્કૃતિ – વૈદ્ય વિજયરાય |
૧૯૪૧ | કાઠિયાવાડના ઘડવૈયા – વર્મા નિરંજન |
૧૯૪૧ | પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના – સાંડેસરા ભોગીલાલ |
૧૯૪૨ | ભારતનાં જૈનતીર્થો અને તેનાં શિલ્પસ્થાપત્ય – નવાબ સારાભાઈ |
૧૯૪૨ | ગુજરાતી અટકોનો ઇતિહાસ – નીલકંઠ વિનોદિની |
૧૯૪૨ | આપણાં લગ્નગીતો – બુદ્ધ ધૈર્યચન્દ્ર |
૧૯૪૨ | ઐતિહાસિક સંશોધન – શાસ્ત્રી દુર્ગાશંકર |
૧૯૪૩ | પિરામીડની છાયામાં – શુક્લ ચંદ્રશંકર |
૧૯૪૩ - ૪૯ | અપ્સરા : ભા. ૧ થી ૫ – દેસાઈ રમણલાલ |
૧૯૪૪ | સામ્યવાદ સિદ્ધાંત – ગાંધી ભોગીલાલ |
૧૯૪૪ | પુરાણનાં પાત્રો – તન્ના રતિલાલ |
૧૯૪૪ | જેસલમેરની ચિત્રસમૃદ્ધિ – પુણ્યવિજયજી મુનિ |
૧૯૪૪ | ગગનને ગોખે [આકાશદર્શન] – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન) |
૧૯૪૫ | જગતમાં જાણવા જેવું – કામદાર છોટાલાલ |
૧૯૪૫ | ગુજરાતનુું ઘડતર – દેસાઈ રમણલાલ |
૧૯૪૫ | માનવ અર્થશાસ્ત્ર – પરીખ નરહરિ |
૧૯૪૫ | ભોજ અને કાલિદાસ – પંડ્યા લક્ષ્મીનારાયણ |
૧૯૪૫ | હિંદનાં નામાંકિત નરનારીઓ – પાઠક મુનિકુમાર |
૧૯૪૫ | પક્ષી પરિચય ગ્રંથાવલિ – વર્મા નિરંજન |
૧૯૪૫ | ઇતિહાસની કેડી – સાંડેસરા ભોગીલાલ |
૧૯૪૫ | પક્ષી પરિચય ગ્રંથાવલિ – પરમાર જયમલ્લ, વર્મા નિરંજન |
૧૯૪૬ | પુરાણોમાં ગુજરાત – જોશી ઉમાશંકર |
૧૯૪૬ | ગ્રીસ : ભા. ૧, ૨ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૪૬ | રોમ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૪૬ | કેળવણીની પગદંડી – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’ |
૧૯૪૬ | જય ઇન્ડોનેશિયા – મેઘાણી મહેન્દ્ર |
૧૯૪૭ | વનવગડાનાં વાસી – આચાર્ય હરિનારાયણ |
૧૯૪૭ | સોવિયેત રશિયા – ગાંધી ભોગીલાલ |
૧૯૪૭ | ન્યૂ ઈન્ડિયા ફિલ્મ મ્યુઝિક ગાઈડ – દેબુ જહાંગીર |
૧૯૪૭ | કલાને ચરણે – દેસાઈ હરિપ્રસાદ |
૧૯૪૭ | કલાચિંતન – રાવળ રવિશંકર |
૧૯૪૮ | કહેવતો – ઠાકર શાંતિલાલ |
૧૯૪૮ | અલંકારાદર્શન [મ.] – કવિ દલપતરામ |
૧૯૪૮ | ગુલાબ અને કંટક – દેસાઈ રમણલાલ |
૧૯૪૮ | પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના – પાઠક રામનારાયણ વિ. |
૧૯૪૮ | સબળ ભૂમિ ગુજરાત – રાયચુરા ગોકુલદાસ |
૧૯૪૯ | સોમનાથ – જોટે રત્નમણિરાવ |
૧૯૫૦ | ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી – આચાર્ય હરિનારાયણ |
૧૯૫૦ | વિશ્વની વિચિત્રતાઓ – કામદાર છોટાલાલ |
૧૯૫૦ | વિસનગરની કલા – દવે જિતેન્દ્ર |
૧૯૫૦ | ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ – નાયક છોટુભાઈ |
૧૯૫૦ | ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ – શાસ્ત્રી દુર્ગાશંકર |
૧૯૫૦ | આકાશપોથી – પરમાર જયમલ્લ, વર્મા નિરંજન |
૧૯૫૦ | ગુલઝાર મુંબઈ [પારસીઓનું પ્રદાન] – શ્રોફ શાવકશા દાદાભાઈ |
૧૯૫૦ | નદીઓ-નગરો – મહેતા યશોધર |
૧૯૫૦ | આપણું કોશસાહિત્ય – મહેતા ભરતરામ |
૧૯૫૦ આસપાસ | આફ્રિકાની મહાક્રાંતિ – જોશી પ્રાણશંકર |
૧૯૫૦ આસપાસ | પાંચ હજાર વર્ષ પૂર્વેનું ગુજરાત – દ્વિવેદી મણિભાઈ |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૧ | વનવગડાનાં વસનારાં – દેસાઈ પ્રદ્યુમ્ન |
૧૯૫૧ | ઈસ્લામનો સુવર્ણયુગ – બારોટ ચુનીલાલ |
૧૯૫૧ | જગન્નાથપુરી અને ઓરિસાના પુરાતન અવશેષો – સાંડેસરા ભોગીલાલ |
૧૯૫૧ | ડાંગ પ્રદેશનો સર્વેક્ષણ અહેવાલ – દેસાઈ નીરુભાઈ |
૧૯૫૨ | ગુજરાતી પિંગળ : નવી દૃષ્ટિએ – પાઠક રામનારાયણ વિ. |
૧૯૫૨ | ગુજરાતની કીર્તિગાથા – મુનશી કનૈયાલાલ |
૧૯૫૨ | યરોડા આશ્રમ – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૫૨ | Date of Rgveda – માંકડ ડોલરરાય |
૧૯૫૨ | Puranic Chronology – માંકડ ડોલરરાય |
૧૯૫૩ | પિંગલ દર્શન – ત્રિવેદી ચિમનલાલ |
૧૯૫૩ | આપણો વારસો અને વૈભવ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૫૩ | આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો – શાસ્ત્રી દુર્ગાશંકર |
૧૯૫૩ | સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ – શાહ બાપાલાલ ન. ‘વૈદ્ય’ |
૧૯૫૪ | ભારતીય સંસ્કૃતિ – દેસાઈ રમણલાલ |
૧૯૫૫ | આંગણાનાં પંખી : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ |
૧૯૫૫ | આંગણાની તથા પાદરની વનસ્પતિ : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ |
૧૯૫૫ | પાશ્ચાત્ય ફિલસૂફીની દૃષ્ટિએ શ્રી અરવિંદનું તત્ત્વજ્ઞાન – પાઠક પ્રાણજીવન |
૧૯૫૫ | બૃહત્ પિંગલ – પાઠક રામનારાયણ વિ. |
૧૯૫૫ | યોગાસનો – શુક્લ દામુભાઈ |
૧૯૫૬ | મહાકાવ્યોની કથા અને ગુજરાતનો ઇતિહાસ – કાપડિયા સુંદરલાલ |
૧૯૫૬ | બિબ્લિઓગ્રાફી ઑવ ઇંગ્લિશ સ્ટેજેબલ પ્લેયઝ – ચોક્સી મહેશ |
૧૯૫૬ | પાદરનાં પંખી : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ |
૧૯૫૬ | દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન – દલાલ ચંદુભાઈ |
૧૯૫૬ | બાળકોને વાર્તા કેમ કહીશું? – ભટ્ટ મૂળશંકર મોહનલાલ |
૧૯૫૬ | મિસરનું પ્રાચીન સાહિત્ય – શુક્લ ચંદ્રશંકર |
૧૯૫૭ | વનવગડાનાં પંખી : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ, જોધાણી વસંત |
૧૯૫૭ | પેટે ચાલનારાં પ્રાણીઓ – જોધાણી મનુભાઈ |
૧૯૫૭ | સૌરાષ્ટ્રનો ઇતિહાસ – દેસાઈ શંભુપ્રસાદ |
૧૯૫૭ | ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન – પંડ્યા કાન્તિલાલ |
૧૯૫૭ | વડોદરા રાજ્યની સાહિત્યિક પ્રવૃત્તિઓ – મહેતા ભરતરામ (+ મહેતા ભાનુસુખરામ) |
૧૯૫૭ | ગુજરાત એક દર્શન – રાજગોર શિવપ્રસાદ |
૧૯૫૭ | પ્રકૃતિનાં લાડકવાયાં – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’ |
૧૯૫૭ | દર્શન અને ચિંતન : ભા. ૧, ૨ – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’ |
૧૯૫૭, ૫૮ | ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત : ૧-૩/૧-૫ – દલાલ ચંદુભાઈ |
૧૯૫૮ | વનવગડાની વનસ્પતિ : ભા. ૧, ૨ – જોધાણી મનુભાઈ (+ જોધાણી વસંત) |
૧૯૫૮ | ગુજરાતની રાજધાનીઓ – પરીખ રસિકલાલ |
૧૯૫૮ | અનુવાદની કળા – પારેખ નગીનદાસ |
૧૯૫૮ | ગૃહજીવનમાં સ્ત્રીનું સ્થાન – મહેતા સરોજિની |
૧૯૫૮ | રૂપપ્રદ કલા – ભટ્ટ માર્કન્ડ છગનલાલ |
૧૯૫૯ | રશિયાની કાયાપલટ – ગાંધી ભોગીલાલ |
૧૯૫૯ | સર્વોદય વિજ્ઞાન – ગાંધી ભોગીલાલ |
૧૯૫૯ | જ્ઞાનજ્યોત – પટેલ સોમાભાઈ વીરમદાસ |
૧૯૫૯ | વર્ણક-સમુચ્ચય – મહેતા રમણલાલ નાગરજી |
૧૯૫૯ | કચ્છનું સંસ્કૃતિ દર્શન – રાઠોડ રામસિંહજી |
૧૯૫૯ | ભારતીય તત્ત્વવિદ્યા – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’ |
૧૯૫૯ | સૂફીમત – નાયક છોટુભાઈ |
૧૯૬૦ | કલામંદિરે – પુરાણી અંબાલાલ |
૧૯૬૦ | સૂચિકરણ સિદ્ધાંત – બારોટ ચુનીલાલ |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૧ | રાષ્ટ્રીય એકાત્મકતા – ગાંધી ભોગીલાલ |
૧૯૬૧ | કાર્ટુનની કથા – પટેલ જયંતીલાલ ‘રંગલો’ |
૧૯૬૧ | પુરાવાસ્તુવિદ્યા – મહેતા રમણલાલ નાગરજી |
૧૯૬૧ | અવકાશની યાત્રા – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’ |
૧૯૬૧ | ભારતીય સંસ્કૃતિનો ઉદ્ગાર – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ |
૧૯૬૨ | અભિનેય નાટકો – ઠાકર ધીરુભાઈ |
૧૯૬૨ | ગિરના ભીતરમાં – દેસાઈ પ્રદ્યુમ્ન |
૧૯૬૨ | ગુજરાતનાં જંગલી પ્રાણીઓ – દેસાઈ પ્રદ્યુમ્ન |
૧૯૬૨ | ભારતીય પ્રાચીન સંસ્કૃતિ – પટેલ અંબાલાલ વ. |
૧૯૬૨ | અભિલેખો – પરીખ પ્રવીણચન્દ્ર |
૧૯૬૨ | કલાદર્પણ – સ્માર્ત વાસુદેવ |
૧૯૬૨ | ગુજરાત પરિચય – દોશી બાબુલાલ |
૧૯૬૩ | ભારત પર ચીની આક્રમણ – ગાંધી ભોગીલાલ |
૧૯૬૩ | સમયરંગ – જોશી ઉમાશંકર |
૧૯૬૩ | રુદ્રમહાલય – ઠાકર પ્રેમશંકર |
૧૯૬૩ | સ્વરાજની લડતના તે દિવસો – દવે નાનુભાઈ |
૧૯૬૩ | ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન – મહેતા કુંજવિહારી (+ શુક્લ રમેશ) |
૧૯૬૩ | સંગીત ચર્ચા – મહેતા રમણલાલ |
૧૯૬૩ | આપણાં ફૂલો – નાગોરી ઈસ્માઈલભાઈ |
૧૯૬૪ | પરદેશમાં ભારતીય સંસ્કૃતિ – દવે નાનુભાઈ |
૧૯૬૪ | મુસ્લીમોનો ધર્મ – નાગોરી ઈસ્માઈલભાઈ |
૧૯૬૪ | ભવાઈના વેશની વાર્તાઓ – મહેતા ભરતરામ |
૧૯૬૫ | પ્રાચીન અને અર્વાચીન ચીનની ભીતરમાં – દેસાઈ અંબેલાલ ગો. |
૧૯૬૫ | લાટપલ્લી લાડોલ – પટેલ આત્મારામભાઈ |
૧૯૬૫ | જૈનધર્મચિંતન – માલવણિયા દલસુખભાઈ |
૧૯૬૬ | શિક્ષણવર્ણન – ત્રિપાઠી સુમનરાય |
૧૯૬૬ | શિશુસહસ્ર નામાવલિ – પંડ્યા મૂળદેવ |
૧૯૬૬ | બ્રિટિશ પત્રકારત્વ – પંડ્યા વિષ્ણુ |
૧૯૬૬ | ઇતિહાસ બોલે છે – મહેતા વનલતા |
૧૯૬૭ | પુસ્તકાલય વિજ્ઞાન – શુક્લ તુષાર |
૧૯૬૮ | ગુજરાતનો ભવ્ય ભૂતકાળ – ગૌદાની હરિલાલ |
૧૯૬૮ | રમતાં રમતાં વિજ્ઞાન – ત્રિપાઠી સુમનરાય |
૧૯૬૮ | ગુજરાતને મળેલો શિલ્પ અને સ્થાપત્યનો વારસો – મહેતા રમણલાલ નાગરજી |
૧૯૬૮ | જગતની સંસ્કૃતિઓ – મોદી રજનીકાન્ત |
૧૯૬૮ | પ્રાચીન ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય – શાહ પ્રિયબાળા |
૧૯૬૯ | અમેરિકા આવું છે – એડનવાળા મીનુ |
૧૯૬૯ | ઈન્દિરાજી કયા માર્ગે? – ગાંધી ભોગીલાલ |
૧૯૬૯ | ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ – પરીખ રસિકલાલ |
૧૯૬૯ | આપણી નાગરજ્ઞાતિ અને આપણા બે મહત્ત્વના સંસ્કારો – પંડ્યા લક્ષ્મીનારાયણ |
૧૯૬૯ | નળસરોવરનાં પંખી – ભટ્ટ દિનકરરાય ‘મીનપિયાસી’ |
૧૯૬૯ | પંખીજગત – ભટ્ટ દિનકરરાય ‘મીનપિયાસી’ |
૧૯૬૯ | ગુજરાતના પારસીઓ – માર્શલ રતન |
૧૯૬૯ | આપણો સાંસ્કૃતિક વારસો – ગાંધી પરમાનંદ |
૧૯૭૦ | કચ્છ કથામૃત – કારાણી દુલેરાય |
૧૯૭૦ | શ્રેષ્ઠ શિકારકથાઓ – દેસાઈ પ્રદ્યુમ્ન |
૧૯૭૦ | ગાંધીજીની દિનવારી [૧૯૧૫-૧૯૪૮] – દલાલ ચંદુલાલ ભગુભાઈ |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૧ | પરદેશી પ્રવાસીની નજરે ભારત – ખન્ના કે. |
૧૯૭૧ | ઈઝરાયલ – પટેલ કેશવલાલ આત્મારામ |
૧૯૭૧ | રૂપસંહિતા – સ્માર્ત વાસુદેવ |
૧૯૭૨ | છાંદસી – કાલાણી કાન્તિલાલ |
૧૯૭૨ | પાથેય – ગાંધી ભોગીલાલ |
૧૯૭૨ | આપણા કસબીઓ – જાદવ જોરાવરસિંહ |
૧૯૭૨ | ગુજરાતી અધ્યાપનના સાંપ્રત પ્રવાહો – જોશી કનૈયાલાલ |
૧૯૭૨ | રાષ્ટ્રનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાત – દેસાઈ શાંતિલાલ |
૧૯૭૨ | અકબર ઍન્ડ હિઝ કોઈન્સ – પરીખ પ્રવીણચન્દ્ર |
૧૯૭૨ | સાર્ત્રનું તત્ત્વજ્ઞાન – બક્ષી મધુસૂદન |
૧૯૭૨ | નિઘંટુ અને નિરુક્ત – નાણાવટી રાજેન્દ્ર |
૧૯૭૨ | અશોક અને એના અભિલેખ – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૭૨ | મેસોપોટેમિયા સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૭૩ | દ્વારકા સર્વસંગ્રહ – ગોકાણી પુષ્કર |
૧૯૭૩ | વિજ્ઞાનની વિભૂતિઓ : ભા. ૧ થી ૫ – જાની યોગેન્દ્ર |
૧૯૭૩ | ઇતિહાસ અને કેળવણી – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૭૩ | પુરાતત્ત્વ અને રામાયણ – સાંકળિયા હસમુખ |
૧૯૭૩ | લેખ્ય સૂચિ પરિચય – શુક્લ તુષાર |
૧૯૭૩ | ગુજરાતી બાઈબલનો ઇતિહાસ – ચૌહાન જયાનંદ ઈસુદાસ |
૧૯૭૩ | ગ્રીસની સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૭૪ | કચ્છી પિરોલી – કારાણી દુલેરાય |
૧૯૭૪ | મુદ્રણશાસ્ત્ર – ઠક્કર પ્રવીણ |
૧૯૭૪ | ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ – પરીખ પ્રવીણચન્દ્ર |
૧૯૭૪ | કાન્ટનું તત્ત્વજ્ઞાન – બક્ષી મધુસૂદન |
૧૯૭૪ | પ્રાચીન ભારતીય સામાજિક સંસ્થાઓ – બેટાઈ રમેશચંદ્ર |
૧૯૭૪ | લોકશાહીનું સ્વરૂપ – માવળંકર પુરુષોત્તમ |
૧૯૭૪ | હિંદુ મૂર્તિ વિધાન – શાહ પ્રિયબાળા |
૧૯૭૪ | ચીનની સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૭૫ | સામાજિક ન્યાય : લોકશાહી અને ક્રાંતિ – ગાંધી ભોગીલાલ |
૧૯૭૫ | લોકજીવનનાં મોતી – જાદવ જોરાવરસિંહ |
૧૯૭૫ | પંખીમેળો : ભા. ૧, ૨ – દેસાઈ પ્રદ્યુમ્ન |
૧૯૭૫ | ભારતીય સંગીતનો વિકાસ – દોશી અમુભાઈ |
૧૯૭૫ | કલાસંસ્કાર – પરીખ નટુભાઈ |
૧૯૭૫ | છંદરત્નાવલી – પોપટ અજિત |
૧૯૭૫ | ભૂતકાળની ભીતરમાં – મહેતા રમણલાલ નાગરજી |
૧૯૭૫ | સંચય – મુનશી લીલાવતી |
૧૯૭૫ | અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન [મ.] – વૈદ્ય વિજયરાય |
૧૯૭૫ | હર્ષકાલીન ભારતની સામાજિક અને ધાર્મિક સ્થિતિ – શાહ જયેશકુમાર |
૧૯૭૫ | ભારતીય દર્શનશાસ્ત્ર – સાવલા માવજી |
૧૯૭૫ | સનાતન સમસ્યાઓ : ફિલસૂફની આંખ – સાવલા માવજી |
૧૯૭૫ | સ્વાતંત્ર્ય આંદોલનોમાં રાસ – પટેલ ચંદ્રકાન્ત |
૧૯૭૫ | તિબેટ – શાહ પ્રિયબાળા |
૧૯૭૫ | ભારતીય દર્શન – સાવલા માવજી |
૧૯૭૬ | ગુજરાતની લોકસંસ્કૃતિ – જાદવ જોરાવરસિંહ |
૧૯૭૬ | સૂક્ત સુધા અને નિરુક્ત પરામર્શ – જાની રતિલાલ |
૧૯૭૬ | નૉબેલ સાહિત્યકારો – જેટલી કૃષ્ણવદન |
૧૯૭૬ | પરિન્દા ઈ બોસ્તા – દેસાઈ પ્રદ્યુમ્ન |
૧૯૭૬ | ઈસ્લામદર્શન – નાગોરી ઈસ્માઈલભાઈ |
૧૯૭૬ | ગ્રંથાલય – પંડ્યા નિપુણ |
૧૯૭૬ | વેદવ્યાસ અને મહાભારત – સાંડેસરા ઉપેન્દ્રરાય |
૧૯૭૬ | મહાભારત-અદ્યતન સંદર્ભમાં – સાંડેસરા ઉપેન્દ્રરાય |
૧૯૭૬ | ઇતિહાસ સંશોધન – જમીનદાર રસેશ |
૧૯૭૬ | પીળી ભોમકા – મહેતા ઉષાકાન્ત |
૧૯૭૬ | ગાંધીજીની દિનવારી (૧૮૬૯-૧૯૧૫) – દલાલ ચંદુલાલ ભગુભાઈ |
૧૯૭૬ | ઈજિપ્તની સંસ્કૃતિ – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૭૭ | દ્વારકા – ગોકાણી પુષ્કર |
૧૯૭૭ | ભાતીગળ ભોમકા કચ્છ – જોશી નરેન્દ્રકુમાર |
૧૯૭૭ | યુધિષ્ઠિર સમદર્શન – સાંડેસરા ઉપેન્દ્રરાય |
૧૯૭૭ | શકુંતલા અને સાવિત્રી – સાંડેસરા ઉપેન્દ્રરાય |
૧૯૭૭ | નીલ અને સમરહિલ – વ્યાસ હર્ષદ વિશ્વનાથ |
૧૯૭૭, ૮૧ | વિશ્વની અસ્મિત્તા : ૧, ૨ – દેવલુક નંદલાલ |
૧૯૭૭ આસપાસ | સૌરાષ્ટ્રની અસ્મિતા – ગોકાણી પુષ્કર |
૧૯૭૭ આસપાસ | ગુજરાતની અસ્મિતા – ગોકાણી પુષ્કર |
૧૯૭૭ આસપાસ | વિશ્વની અસ્મિતા : ભા. ૧, ૨ – ગોકાણી પુષ્કર |
૧૯૭૮ | ઓખામંડળ : ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ – દવે સુરેશકુમાર |
૧૯૭૮ | ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’ |
૧૯૭૮ | સ્ત્રીની મનોમૂર્તિનું રૂપ – ભટ્ટ ઈલા |
૧૯૭૮ | ગુજરાતી પ્રકાશનનાં આગામી દશ વર્ષ – દાસ વર્ષા |
૧૯૭૮ | ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સામગ્રી – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૭૮ | ધૃતરાષ્ટ્રનું શોકનિવારણ – સાંડેસરા ઉપેન્દ્રરાય |
૧૯૭૯ | લોકસંસ્કૃતિમાં પશુઓ – જાદવ જોરાવરસિંહ |
૧૯૭૯ | છંદપ્રવેશ – દલવાડી પૂજાલાલ |
૧૯૭૯ | વન્ય પ્રાણીસૃષ્ટિ – રામાનુજ કનૈયાલાલ |
૧૯૭૯ | ઇતિહાસવિમર્શ – પલાણ નરોત્તમ |
૧૯૭૯ | પુસ્તક પસંદગીના સિદ્ધાંતો – ભૈયા છગનલાલ |
૧૯૭૯ | પત્રકારત્વની પગદંડી – દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ |
૧૯૮૦ | ક્ષત્રપકાલનું ગુજરાત – જમીનદાર રસેશ |
૧૯૮૦ | કંપોઝ કળા – ઠક્કર પ્રવીણ |
૧૯૮૦ | કાવ્યમાં છંદ – દલીચા બટુક |
૧૯૮૦ | ભારતની આધુનિક ચિત્રકલા – દાસ વર્ષા |
૧૯૮૦ | અણહીલવાડનું રાજ્ય – દેસાઈ હર્ષદરાય |
૧૯૮૦ | મેઘાણી સંદર્ભ – જાની કનુભાઈ |
૧૯૮૦ | આશ્રમ શાળાઓ : એક અધ્યયન – જોશી વિદ્યુત |
૧૯૮૦ | ટિકિટ સંગ્રહની કલા – બિનીવાલે જગદીશ |
૧૯૮૦ | જૈન મૂર્તિ વિધાન – શાહ પ્રિયબાળા |
૧૯૮૦ | સાહિત્ય સંશોધન વિશે – શાહ સુમન |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૧ | કચ્છી બાલ અખાણી – કારાણી દુલેરાય |
૧૯૮૧ | ઇતિહાસ સાહિત્ય સંશોધન – જમીનદાર રસેશ |
૧૯૮૧ | પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો – જાદવ જોરાવરસિંહ |
૧૯૮૧ | મુદ્રણકળા – ઠક્કર પ્રવીણ |
૧૯૮૧ | ગુજરાતનાં યાત્રાધામો – પલાણ નરોત્તમ |
૧૯૮૧ | છંદ અને અલંકાર – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ |
૧૯૮૧ | જ્ઞાનમંજૂષા – મહેતા વંદના |
૧૯૮૧ | ચૌધરી બોલી અને સંસ્કૃતિ એક અભ્યાસ – મોદી નવીન |
૧૯૮૧ | મધ્યમપિંગળ [મ.] – પાઠક રામનારાયણ વિ. (+ ચિ. ત્રિવેદી, કા. કાલાણી) |
૧૯૮૧ | જ્ઞાનમંજૂષા – મહેતા વંદના દીપક |
૧૯૮૧ | મહાજાતિ ગુજરાતી – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૮૨ | મધ્ય એશિયા – જમીનદાર રસેશ |
૧૯૮૨ | આપણી સમાજકલ્યાણ યાત્રા – પટેલ કેશવલાલ આત્મારામ |
૧૯૮૨ | વાલ્મીકીય રામકથા – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’ |
૧૯૮૨ | અનુવાદની સમસ્યાઓ : એક સંગોષ્ઠિ – પટેલ મોહનભાઈ શંકરભાઈ |
૧૯૮૨ | ઘુમલીસંદર્ભ રાજકીય અને સાંસ્કૃતિક – પલાણ નરોત્તમ |
૧૯૮૨ | ગુજરાતી ફિલ્મોના પાંચ દાયકા – પંડ્યા વિઠ્ઠલ |
૧૯૮૨ | જૂનાગઢ સર્વસંગ્રહ – બારડ નરેન્દ્રકુમાર |
૧૯૮૨ | ઇતિહાસની વિભાવના – મહેતા રમણલાલ નાગરજી |
૧૯૮૨ | ભારતીય પ્રાગિતિહાસ – મહેતા રમણલાલ નાગરજી |
૧૯૮૨ | વીસમી સદીનું ભારત – જમીનદાર રસેશ |
૧૯૮૨ | બ્લેક હોલ શું છે? – પટેલ સુશ્રુત |
૧૯૮૨ | કચ્છ સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખ – ધોળકિયા હરેશ |
૧૯૮૨ | પંખીજગત – દેસાઈ પ્રદ્યુમ્ન કંચનરાય |
૧૯૮૨ | મુદ્રણમાં ક્રાંતિ – દેસાઈ જિતેન્દ્ર |
૧૯૮૩ | ગુજરાત દર્શન – આચાર્ય નવીનચન્દ્ર |
૧૯૮૩ | જ્ઞાન સંઘરવાનાં સાધનો – દેસાઈ જિતેન્દ્ર |
૧૯૮૩ | સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ – શેઠ ચંદ્રકાન્ત (+ અન્ય) |
૧૯૮૩ | પુરાતત્ત્વમાં ગુજરાત – સાંકળિયા હસમુખ |
૧૯૮૩ | નવપુરાતત્ત્વ – સાંકળિયા હસમુખ |
૧૯૮૩ | કચ્છ કલા, પ્રવાસ અને પ્રલેખન – મહેતા ઉષાકાન્ત |
૧૯૮૪ | ઈસ્લામ-ઉદય અને અસ્ત – ગાંધી ભોગીલાલ |
૧૯૮૪ | ફિલ્મદર્શન – દલાલ યાસીન |
૧૯૮૪ | પરિચય પુસ્તિકાનાં પચ્ચીસ વર્ષ – દીક્ષિત કૃષ્ણવીર |
૧૯૮૪ | અયોધ્યાકાંડ : રામાયણનું હાર્દ – સાંકળિયા હસમુખ |
૧૯૮૪ | નર્મદનો જમાનો(સંપા.) – ઓઝા ડંકેશ |
૧૯૮૪ | સાદ સમાજ સુધારાનો (સંપા.) – ઓઝા ડંકેશ |
૧૯૮૪ | બાળનાટ્યનો અભ્યાસક્રમ – મહેતા વનલતા |
૧૯૮૪ | ભારતનાં મ્યુઝિયમ – શાસ્ત્રી નંદન |
૧૯૮૪ | સોરઠની લોકક્રાન્તિનાં વહેણ અને વમળ : ભા. ૧, ૨ – અદાણી રતુભાઈ મૂળશંકર |
૧૯૮૫ | ભારતીય ચિત્રકલા – નાયક કનુ |
૧૯૮૫ | ધૂમકેતુ હેલી – પટેલ સુશ્રુત |
૧૯૮૫ | છંદોવિર્મશ – મારુ રમણીકલાલ |
૧૯૮૫ | બેંતાલીસમાં ગુજરાત – શુક્લ જયકુમાર |
૧૯૮૫ | જૈન રત્ન ચિંતામણિ – દેવલુક નંદલાલ |
૧૯૮૬ | વાયુપુરાણ – ઉપાધ્યાય અમૃત |
૧૯૮૬ | ઈન્ટરવ્યૂ (લેખકોની મુલાકાતો) – ત્રિવેદી યશવંત |
૧૯૮૬ | ઋતાયન – દવે હિંમતલાલ |
૧૯૮૬ | વિચારતરંગ – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’ |
૧૯૮૭ | પ્રદૂષણનો અજગર – મોદી નગીનભાઈ |
૧૯૮૭ | ગ્રન્થાલય : માહિતી પ્રક્રિયા અને પદ્ધતિઓ – ચારણ શિવદાનભાઈ |
૧૯૮૭ | સંદર્ભ ગ્રંથો – ઠાકર ઊર્મિલા |
૧૯૮૭ | ગ્રંથાલય માહિતી અને પ્રલેખન સેવા – દવે રેખા |
૧૯૮૭ | સૂચિકરણ પ્રાયોગિક – ભાવસાર કિરીટ |
૧૯૮૭ | સ્વાતંત્ર્યસંગ્રામમાં બોચાસણનું પ્રદાન – મકવાણા રઘુવીર |
૧૯૮૭ | છંદોવિચાર – મારુ રમણીકલાલ |
૧૯૮૮ | જાહેર ગ્રંથાલય : સંકલ્પ, સ્વરૂપ અને વ્યવસ્થાવિચાર – વેગડ પ્રકાશ |
૧૯૮૮ | ગુજરાતની અસ્મિતા – વ્યાસ રજની |
૧૯૮૮ | ભીલો અમદાવાદમાં – પટેલ અંબાલાલ મોતીભાઈ |
૧૯૮૮ | છંદોની દુનિયા – મારુ રમણીકલાલ |
૧૯૮૯ | આદિવાસી સ્ત્રીઓમાં નવી ટેક્નોલોજીનો ઉદય અને પ્રભાવ – પટેલ અરુણભાઈ |
૧૯૮૯ | ડિંગળનું પિંગળ – મારુ રમણીકલાલ |
૧૯૮૯ | ગુજરાતની અસ્મિતા – વ્યાસ રજની |
૧૯૮૯ | આપણા પ્રતિનિધિ સારસ્વતો [૧૦૧] – શુકલ રમેશ |
૧૯૮૯ | સત્યાગ્રહનાં સમરાંગણમાં : ભા. ૧, ૨ – અદાણી રતુભાઈ મૂળશંકર |
૧૯૮૯ | આઝાદીના આખરી સંગ્રામમાં – અદાણી રતુભાઈ મૂળશંકર |
૧૯૯૦ | ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – જમીનદાર રસેશ |
૧૯૯૦ | ગ્રંથાલય વર્ગીકરણ – ભાવસાર કિરીટ |
૧૯૯૦ | ખેડા જિલ્લાનાં ભિત્તિચિત્રો – મકવાણા રઘુવીર |
૧૯૯૦ | મેહરાણા-મેમણ જાતિનો ઉદ્ભવ – ઠક્કર હરુભાઈ મ. |
૧૯૯૦ | ગાંધીજીની દિનવારી : ૧૯૧૫-૪૮ [સંશોધિત બીજી આ., મ.] – દલાલ ચંદુલાલ ભગુભાઈ |
૧૯૯૦ | ઇતિહાસરેખા – બાવીસી મુગટલાલ |
૧૯૯૦ | જગતની શ્રેષ્ઠ ફિલ્મો – વ્યાસ અભિજિત |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૧ | ગ્રામનામ મહિમા – ઉપાધ્યાય યશવંતરાય ‘પુરાતન અભ્યાસ’ |
૧૯૯૧ | કમ્પ્યૂટર વર્ડ પ્રોસેસર – જોશી દયાશંકર |
૧૯૯૧ | પત્રકારત્વના સિદ્ધાંતો – દલાલ યાસીન |
૧૯૯૧ | ગુજરાતના અભિલેખ – પરીખ પ્રવીણચંદ્ર |
૧૯૯૧ | અમદાવાદના ભદ્ર વિસ્તારનાં મંદિરો – પરીખ પ્રવીણચંદ્ર |
૧૯૯૧ | ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમાવિધાન – સાવલિયા રામજીભાઈ |
૧૯૯૧ | ગુજરાતનાં શિલ્પસ્થાપત્ય – સૂચક કનુભાઈ |
૧૯૯૨ | સંદર્ભ માહિતી અને સેવા – ચારણ શિવદાનભાઈ |
૧૯૯૨ | ઇતિહાસ નિરૂપણનો અભિગમ – જમીનદાર રસેશ |
૧૯૯૨ | કલા પાથેય – નાયક કનુ |
૧૯૯૨ | કચ્છ : સંસ્કૃતિનો ઉષઃકાળ, ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં – ભટ્ટી નાગજીભાઈ કે. |
૧૯૯૨ | પંખીમેળો – વૈદ્ય દિનકરરાય ‘મીનપિયાસી’ |
૧૯૯૨ | શિલાલેખો અને તામ્રપત્રો – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૯૩ | સ્થાનનામ મહિમા – ઉપાધ્યાય યશવંતરાય ‘પુરાતન અભ્યાસ’ |
૧૯૯૩ | સંસ્કૃતની આબોહવામાં – જાની હર્ષદેવ ‘હર્ષદેવ માધવ’ |
૧૯૯૩ | માહિતી પ્રત્યાયન અને અવબોધન સેવાઓ – ઠાકર ઊર્મિલા |
૧૯૯૩ | અખબારનું સંપાદન – પંડ્યા વિષ્ણુ |
૧૯૯૩ | ગ્રંથાલય સૂચીકરણ – ભૈયા છગનલાલ |
૧૯૯૩ | પ્રદૂષિત પર્યાવરણ – મોદી નગીન |
૧૯૯૩ | ગામીત જાતિ : સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન – વ્યાસ દક્ષા, મોદી નવીન |
૧૯૯૩ | ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ – શુક્લ જયકુમાર |
૧૯૯૩ | ગુજરાતમાંની માતૃકાઓની મૂર્તિવિધાન – સાવલિયા રામજીભાઈ |
૧૯૯૪ | સંપાદન વિજ્ઞાન – ભટ્ટ વસન્તકુમાર |
૧૯૯૪ | નિદેશીકરણ – ભાવસાર કિરીટ |
૧૯૯૪ | છંદ તત્ત્વ પ્રકાશ – મારુ રમણીકલાલ |
૧૯૯૪ | ભારતીય સંસ્કાર પરંપરા અને આપણો વર્તમાન – ભાયાણી હરિવલ્લભ |
૧૯૯૪ | મેધાથી પ્રજ્ઞા સુધી – ગોકળગાંધી ગુણવંતરાય |
૧૯૯૫ | કેરળના લોકજીવનની કલા અને સંસ્કૃતિ – ઓઝા શશિન |
૧૯૯૫ | ભાવનગર રાજ્યનો ઇતિહાસ – કોરાટ પી. જી. |
૧૯૯૫ | સૂક્ષ્મ અધ્યાપન અને સેતુ અધ્યયન – ગોર કાન્તિલાલ |
૧૯૯૫ | સોક્રેટિસથી સાર્ત્ર – સાવલા માવજી |
૧૯૯૫ | સાહિત્ય સંશોધન પદ્ધતિના મૂળ તત્ત્વો – મહેતા છોટાલાલ |
૧૯૯૬ | દૃશ્યકળા (લેખન અનેે સંપાદન) – શેખ ગુલામમોહંમદ |
૧૯૯૭ | ગ્રંથાલય ઉપભોક્તા શિક્ષણ – ભાવસાર કિરીટ |
૧૯૯૭ | રાજ્યરંગ (નવી આ.) – કવિ નર્મદ (સંપા. રમેશ શુક્લ) |
૧૯૯૭ | શિક્ષણ અને સાહિત્ય – બાવીસી મુગટલાલ |
૧૯૯૮ | તાઓ સૂત્ર – સાવલા માવજી |
૧૯૯૮ | ધર્મવિચાર (નવી આ.) – કવિ નર્મદ (સંપા. રમેશ શુક્લ) |
૧૯૯૮ | સંશોધન પ્રવિધિ – મહેતા છોટાલાલ |
૧૯૯૯ | આદિવાસી મહિલાઓ અને વિકાસ – દવે હર્ષિદા |
૧૯૯૯ | આપણો અક્ષર વારસો – પારેખ કિશોર |
૧૯૯૯ | પાશુપત સંપ્રદાય : ઉદ્ભવ અને વિકાસ – સાવલિયા રામજીભાઈ |
૧૯૯૯ | ઇંગ્લીશ ઇંગ્લીશ – મહેતા દિગીશ |
૧૯૯૯-૨૦૦૮ | સાક્ષરનો સાક્ષાત્કાર : ભા. ૧ થી ૧૩ – શર્મા રાધેશ્યામ |
૨૦૦૦ | પ્રાચીન ભારતના વિદેશી યાત્રી – ખાચર પ્રદ્યુમ્નકુમાર |
૨૦૦૦ | નોબેલ ઈનામ વિજેતા બહેનો – જોશી ઉષા |
૨૦૦૦ | નિર્દેશીકરણ પ્રક્રિયા – ઠાકર ઊર્મિલા |
૨૦૦૦ | ષડ્દર્શન – ઠાકર જયન્ત |
૨૦૦૦ | હિંદનો સ્વાતંત્ર્ય સંગ્રામ – દેસાઈ પંકજ |
૨૦૦૦ | આપણો અમૂલ્ય ગ્રંથ વારસો – પારેખ કિશોર |
૨૦૦૦ | ગુજરાતનાં પ્રાચીન સરોવરો, તળાવો અને કુંડો – સાવલિયા રામજીભાઈ |
૨૦૦૦ | શેષ સમયરંગ [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી) |
૨૦૦૦ | ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાવસ્તુવિદ્યા – દેસાઈ પંકજ |
૨૦૦૦ | અન્વીક્ષા – ઓઝા ઈશ્વરલાલ |
૧૮૪૮-૧૮૫૦ | |
૧૮૪૮ | અમદાવાદનો ઇતિહાસ – શેઠ મગનલાલ વખતચંદ |
૧૮૫૦ આસપાસ | બ્રિટીશ હિન્દુસ્થાનનો ઇતિહાસ – ઝવેરી રણછોડદાસ |
૧૮૫૧-૧૮૬૦ | |
૧૮૫૨ | હિંદુસ્તાન માંહેલા ઈંગ્લીશના રાજ્યનો ઇતિહાસ – જાંભેકર બાળગંગાધર શાસ્ત્રી |
૧૮૫૬ | ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (ઈ. પૂ. ૩૧૯ થી ઈ. ૧૩૦૪ સુધીનો ) –(પંડિત/ભટ્ટ) ભગવાનલાલ ઇન્દ્રજી |
૧૮૬૧-૧૮૭૦ | |
૧૮૬૧ | ઈંગલંડનો ઇતિહાસ : ભાગ ૧ – વાછા જહાંગીર બરજોરજી |
૧૮૬૫ | મહારાજોનો ઇતિહાસ – કરસનદાસ મૂળજી |
૧૮૬૬ | ગુજરાતી ભાષાનો ઇતિહાસ – શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ ( સમાન્તરે એ જ વર્ષે અંગ્રેજીમાં પણ) |
૧૮૭૧-૧૮૮૦ | |
૧૮૮૦-૧૮૮૭* | ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ(પછી સંપા. બ. ક. ઠાકોર, ૧૯૧૪) –પંડ્યા નવલરામ (૧૮૮૦-૮૭ દરમ્યાન ‘ ગુજરાત શાળાપત્ર’માં પ્રકાશન) |
૧૮૮૧-૧૮૯૦ | |
૧૮૮૭ | ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ – ત્રિવેદી કમળાશંકર |
૧૮૮૯ | ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ – નીલકંઠ રમણભાઈ |
૧૮૯૦ | સુરતની તવારીખ – પટેલ એદલજી બરજોરજી |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૨ | હિંદના ઇતિહાસની સાલવારી – પુરાણી કેશવજી મોહનજી |
૧૮૯૨, ૧૯૧૬ | ક્લાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત ઍન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઑન ધ |
સોસાયટી એન્ડ મોરલ્સ – ત્રિપાઠી ગોવર્ધનરામ | |
૧૮૯૩ | ગુજરાતનો ઇતિહાસ : ૧ – પ્રાણજીવનદાસ કહાનજી |
૧૮૯૫ | શિક્ષણનો ઇતિહાસ – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’ |
૧૮૯૬ | ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (ઈ. પૂ. ૩૧૯ – ઈ. ૧૩૦૪) [મ.] –(પંડિત/ભ્ટ્ટ) ભગવાનલાલ ઈન્દ્રજી ( મુબઈ ઈલાકા ગેઝિટિયર-અંતર્ગત, નિર્દિષ્ટ સમયખંડના ઇતિહાસના લેખક - સંપૂર્તિ એમ. ટી. જેકસન) |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૧ | પ્રબોધ ભારત : ભા. ૧, ૨ – સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી |
૧૯૦૬ | મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ – કાદરી મહેબૂબમિયાં |
૧૯૦૯ | બ્રિટીશ હિન્દુસ્તાનનો આર્થિક ઇતિહાસ [મ.] – ત્રિવેદી ઉત્તમલાલ |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૧ | સાઠીના સાહિત્યનું દિગ્દર્શન – દેરાસરી ડાહ્યાભાઈ |
૧૯૧૪ | માઈલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર – ઝવેરી કૃષ્ણલાલ |
૧૯૧૭ | વૈષ્ણવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ – શાસ્ત્રી દુર્ગાશંકર |
૧૯૨૦ | ભારતીય શિક્ષણનો ઇતિહાસ – જોશી બાલકૃષ્ણ (+ ચી.મા. જાની) |
૧૯૨૦ | હિંદુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ – ત્રિવેદી કમળાશંકર |
૧૯૨૦ | આપણા દેશનો ઇતિહાસ – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’ |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૧ | ફર્ધર માઈલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર – ઝવેરી કૃષ્ણલાલ |
૧૯૨૧ | શૈવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ – શાસ્ત્રી દુર્ગાશંકર |
૧૯૨૧, ૨૩ | હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસનો ઇતિહાસ : ૧ ,૨ – વર્મા જયકૃષ્ણ |
૧૯૨૨ | સાહિત્યપ્રવેશિકા – અંજારિયા હિંમતલાલ |
૧૯૨૩, ૨૪ | અઢારસે સત્તાવનના બળવાનો ઇતિહાસ : ભા. ૧, ૨ – દવે મહાશંકર ‘ભારદ્વાજ’ |
૧૯૨૪, ૨૫ | હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ : ૧, ૨ – મહેતા નર્મદાશંકર |
૧૯૨૪-૨૬ | કેટલાક લેખો : ભા. ૧, ૨ – મુનશી કનૈયાલાલ |
૧૯૨૫ | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’ |
૧૯૨૫, ૨૬ | હિંદનો ઇતિહાસ – શાહ પોપટલાલ પૂંજાભાઈ |
૧૯૨૬ | હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ – કામદાર કેશવલાલ |
૧૯૨૭ | હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ – કામદાર કેશવલાલ |
૧૯૨૭ | ગુજરાતી ડીડૂ જ્ઞાતિનો ઇતિહાસ – જાગીરદાર છોટાલાલ |
૧૯૨૭ | કચ્છનો બૃહદ્ ઇતિહાસ – નયગાંધી જયરામદાસ |
૧૯૨૭ | કચ્છનો બાલોપયોગી ઇતિહાસ – નયગાંધી જયરામદાસ |
૧૯૨૮ | અ હિસ્ટરી ઑવ ધ મુગલ રુલ ઇન ઈન્ડિયા – કામદાર કેશવલાલ |
૧૯૨૮ | હિંદુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ : મુસલમાની રિયાસત – દેવાશ્રયી |
સૂર્યરામ | |
૧૯૨૮ | બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ – દેસાઈ મહાદેવ |
૧૯૩૦ | હિન્દી સાહિત્યનો ઇતિહાસ – ચાવડા કિશનસિંહ |
૧૯૩૦ | ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો – ઝવેરી કૃષ્ણલાલ |
૧૯૩૦ | ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો – ઝવેરી કૃષ્ણલાલ ( આ બંને ગ્રંથો મૂળ અંગ્રેજી ગ્રંથો (૧૯૧૪, ૨૧)ના મોતીલાલ મોદી, રામલાલ મોદી, હીરાલાલ પારેખની મદદથી લેખકે કરેલા અનુવાદો છે. ) |
૧૯૩૦ | જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ – દેસાઈ રામપ્રસાદ |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૨ | આપણું નાટ્યસાહિત્ય અને રંગભૂમિ – જોશી અંબેલાલ |
૧૯૩૨ | ઈંગ્લેન્ડનો ઇતિહાસ – જોશી અંબેલાલ |
૧૯૩૨-૩૪ | ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ : ૧-૩ – પારેખ હીરાલાલ |
૧૯૩૩ | જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ – દેસાઈ મોહનલાલ દલીચંદ |
૧૯૩૩ | થોડાંક રસદર્શનો – મુનશી કનૈયાલાલ |
૧૯૩૩, ૩૫ | ગુજરાતના ઐતિહાસિક લેખ : ૧, ૨, ૩ – આચાર્ય ગિરજાશંકર વલ્લભજી |
૧૯૩૪-૩૬ | અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન : ભા. ૧, ૨, ૩ – પારેખ હીરાલાલ |
૧૯૩૫ | ગુજરાતના ઇતિહાસના પાઠો – અક્કડ બ્રિજરત્નદાસ |
૧૯૩૫ | ખંભાતનો ઇતિહાસ – જોટે રત્નમણિરાવ |
૧૯૩૫ | ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર – મુનશી કનૈયાલાલ |
૧૯૩૭ | ગુજરાતનો ઇતિહાસ – ભટ્ટ નર્મદાશંકર ત્ર્યંબકરામ |
૧૯૩૭, ૧૯૩૯ | ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ : ભા. ૧, ૨ – શાસ્ત્રી દુર્ગાશંકર |
૧૯૩૯ | ગુજરાતની અસ્મિતા – મુનશી કનૈયાલાલ |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૩ | સાહિત્યપ્રારંભિકા – અંજારિયા હિંમતલાલ |
૧૯૪૩ | સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા – માંકડ ડોલરરાય |
૧૯૪૩ | ગુજરાતી સાહિત્યની રૂપરેખા – વૈદ્ય વિજયરાય |
૧૯૪૪ | ગુજરાતની ઇતિહાસ સમૃદ્ધિ – કામદાર કેશવલાલ |
૧૯૪૫-૧૯૫૯ | ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ : ભા. ૧ થી ૪ – જોટે રત્નમણિરાવ |
૧૯૪૬ | અર્વાચીન કવિતા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
૧૯૪૬ | આધુનિક ભારત (અનુ.) – દેશપાંડે પાંડુરંગ (મરાઠી, જાવડેકર) |
૧૯૪૯ | નડિયાદનો ઇતિહાસ – ઠાકર શાંતિલાલ |
૧૯૪૯ | પારસી સાહિત્યનો ઇતિહાસ – મકાટી પીલા |
૧૯૫૦ | ગુજરાતના નાગરોનું ફારસી ભાષા સાહિત્યનું ખેડાણ – નાયક છોટુભાઈ |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૧ | ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૫૨ | હડપ્પા અને મોંહેં-જો-દડો – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૫૨ | જૈન આગમ સાહિત્યમાં ગુજરાત – સાંડેસરા ભોગીલાલ |
૧૯૫૩ | ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન – ઝવેરી મનસુખલાલ (+ અન્ય) |
૧૯૫૪ | ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો : મધ્યકાલીન તથા વર્તમાન પદ્યવિભાગ – મજમુદાર મંજુલાલ |
૧૯૫૪ | ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન – રાવળ અનંતરાય |
૧૯૫૪ | ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન – શાહ રમણલાલ ચીમનલાલ (+ અન્ય) |
૧૯૫૫ | મૈત્રકકાલીન ગુજરાત : ભા. ૧, ૨ – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૫૬ | ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ – મહેતા ધનસુખલાલ |
૧૯૫૬, ૧૯૬૬ | અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ૧, ૨ – ઠાકર ધીરુભાઈ |
૧૯૫૭ | ભારત બહાર વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ : ઈન્ડોનેશિયામાં – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૫૭ | આપણું સાહિત્ય : ભા. ૧, ૨ – શુક્લ રામપ્રસાદ (+ બિપીન ઝવેરી) |
૧૯૫૮ | મધ્યકાલીન સાહિત્યનું રેખાદર્શન – જાડેજા દિલાવરસિંહ |
૧૯૫૯ | ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ભા. ૪ – જોટે રત્નમણિરાવ |
૧૯૬૦ | સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભા. ૧, ૨ – બેટાઈ રમેશચંદ્ર |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૧ | પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની રૂપરેખા – શુક્લ જયદેવ મોહનલાલ |
૧૯૬૨ | નરસિંહયુગના કવિઓ – મુનશી કનૈયાલાલ |
૧૯૬૩ | કારા ડુંગરા કચ્છના – કારાણી દુલેરાય |
૧૯૬૪ | અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ |
૧૯૬૪ | ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૬૫ | અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ[અનુ.] – જોષી સુરેશ (ધ લિટરેચર ઑવ ધ યુનાઈટેડ સ્ટેટ્સ, માર્ક્સ ક્લીન્ફ) |
૧૯૬૫, ૬૭, ૭૩ | ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ભા. ૧, ૨, ૩ [સંવર્ધિત] – વૈદ્ય વિજયરાય |
૧૯૬૬ | ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – પંડ્યા રામચંદ્ર |
૧૯૬૬ | ગુજરાતની કેળવણીનો ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ |
૧૯૬૬ | પ્રાચીન ભારતનો ઇતિહાસ – શાહ મનુભાઈ |
૧૯૬૬ | અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભા. ૨ – ઠાકર ધીરુભાઈ |
૧૯૬૭ | અમેરિકી ટૂંકીવાર્તા [અનુ.] – જોષી સુરેશ (ધ શોર્ટ સ્ટોરી ઈન અમેરિકા, રે.બી. વેસ્ટ) |
૧૯૬૭ | અર્વાચીન યુરોપનો ઇતિહાસ – બાવીસી મુગટલાલ |
૧૯૬૭ | ગુજરાતનો ઇતિહાસ : રૂપરેખા – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૬૮ | પ્રાચીન ભારતનો ઇતિહાસ – શાહ જયેશકુમાર (+ અન્ય) |
૧૯૭૦, ૭૩ | ભારતીય અભિલેખવિદ્યા : એક રૂપરેખા – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૨ | જગતના ઇતિહાસની રૂપરેખા – બાવીસી મુગટલાલ |
૧૯૭૨ | અર્વાચીન ભારતનો ઇતિહાસ – શાહ મનુભાઈ |
૧૯૭૨, ૧૯૮૭ | ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ : ગ્રંથ ૧ થી ૯ – શાસ્ત્રી હરિપ્રસાદ, પરીખ રસિકલાલ (૧-૬), નાયક વિનુભાઈ (૪-૬) |
૧૯૭૩ | ગુજરાતનો ચાવડા રાજ્યનો સાંસ્કૃતિક ઇતિહાસ – આચાર્ય નવીનચન્દ્ર |
૧૯૭૩ | ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ – આચાર્ય નવીનચન્દ્ર |
૧૯૭૩ | ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ભા. ૩ – વૈદ્ય વિજયરાય |
૧૯૭૩-૮૧ | ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ ૧ થી ૪ [ગુજરાતી સાહિત્ય પરિષદ] – જોશી ઉમાશંકર, શુક્લ યશવંત, રાવળ અનંતરાય, ત્રિવેદી ચિમનલાલ |
૧૯૭૪ | મુઘલકાલીન ગુજરાત – આચાર્ય નવીનચન્દ્ર |
૧૯૭૪ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ સોમાભાઈ વીરમદાસ |
૧૯૭૪ | ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ – પરીખ પ્રવીણચન્દ્ર |
૧૯૭૪ | ગુજરાતી નવલકથા – રઘુવીર ચૌધરી, શર્મા રાધેશ્યામ |
૧૯૭૪ | નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ – સૂબેદાર મહમૂદમિયાં ‘આસિમ રાંદેરી’ |
૧૯૭૪ | રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ – શુક્લ જયકુમાર |
૧૯૭૫ | બાળ રંગભૂમિ – ડોસા પ્રાગજી |
૧૯૭૫ | પાશ્ચાત્ય નવલકથા – દેસાઈ હર્ષદરાય (+ મહેતા દિગીશ) |
૧૯૭૫ | અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ સોમાભાઈ વીરમદાસ |
૧૯૭૬ | પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ – ઉપાધ્યાય અમૃત |
૧૯૭૬ | ગુજરાતના વહાણવટાનો ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ |
૧૯૭૬ | ભારતનો ઇતિહાસ – શાહ મનુભાઈ બબલદાસ |
૧૯૭૮ | એશિયામાં રાષ્ટ્રવાદ – શુક્લ જયકુમાર |
૧૯૭૮, ૮૨ | તખ્તો બોલે છે : ભા. ૧, ૨ – ડોસા પ્રાગજી |
૧૯૭૯ | અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ છગનભાઈ પૂંજીરામ |
૧૯૭૯ | અંગ્રેજી સાહિત્યનું આચમન – પારેખ મધુસૂદન |
૧૯૭૯, ૮૧ | ગુજરાતના ઐતિહાસિક લેખ : ભા. ૪ અને ૫ – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૮૦ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પટેલ છગનભાઈ પૂંજીરામ |
૧૯૮૦ | અર્વાચીન ભારતનો ઇતિહાસ – બાવીસી મુગટલાલ |
૧૯૮૦ આસપાસ | આઝાદીજંગનાં પ્રથમ પચાસ વર્ષ – ભટ્ટ દોલતભાઈ ‘દોલત ભટ્ટ’ |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૩ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – જાડેજા દિલાવરસિંહ |
૧૯૮૩ | ગુજરાતમાં ગોદડિયા પરંપરા – ઓઝા ઈશ્વરલાલ |
૧૯૮૫ | સંસ્કૃત સાહિત્યનો પરિચયાત્મક ઇતિહાસ – પટેલ ગૌતમ |
૧૯૮૬ | સિંધી નાટ્ય ઇતિહાસ – લાલવાણી જેઠો |
૧૯૮૭ | ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ઉપાધ્યાય અમૃત, પટેલ ચતુરભાઈ |
૧૯૮૭ | મૈથિલી સાહિત્યનો ઇતિહાસ – અનુ. ટોપીવાળા ચંદ્રકાન્ત |
૧૯૮૭ | વિપ્લવમાં ગુજરાત – પંડ્યા વિષ્ણુ |
૧૯૮૭ | તસ્વીરે ગુજરાત – પંડ્યા વિષ્ણુ |
૧૯૮૭ | ગુજરાતના બ્રાહ્મણોનો ઇતિહાસ – રાજગોર શિવપ્રસાદ |
૧૯૮૭ | સિંધી ભાષા લિપિ સાહિત્યનો ઇતિહાસ – રેલવાણી જયન્ત |
૧૯૮૭ | ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ : ગ્રંથ ૯ – શાસ્ત્રી હરિપ્રસાદ, પરીખ રસિકલાલ |
૧૯૮૮ | અસહકારની ચળવળ – બાવીસી મુગટલાલ |
૧૯૮૯ | ઇતિહાસની આરસીમાં ચરોતરનું પ્રતિબિંબ – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૧ | પત્રકારત્વની વિકાસરેખા – પંડ્યા વિષ્ણુ |
૧૯૯૩ | ગુજરાતમાં સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ (૧૮૫૭ થી ૧૯૪૫) – પંડ્યા વિષ્ણુ |
૧૯૯૩ | ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ – શુક્લ જયકુમાર |
૧૯૯૩ | ભારતની ક્રાંતિકારી ચળવળ – શુક્લ જયકુમાર |
૧૯૯૩ | જગતની પ્રાચીનતમ્ સંસ્કૃતિઓ – શુક્લ જયકુમાર |
૧૯૯૪ | ઇતિહાસ દર્પણ – બાવીસી મુગટલાલ |
૧૯૯૪ | ગુજરાતી સાહિત્યવિવેચન – કોઠારી જયંત |
૧૯૯૪ | ગ્લીમ્પ્સીસ ઑફ ગુજરાતી લિટરેચર – ઠાકર ધીરુભાઈ |
૧૯૯૪ | અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ત્રિવેદી રમેશ |
૧૯૯૫ | ભારતમાં બ્રિટિશ શાસન – શુક્લ જયકુમાર |
૧૯૯૭ | ભારતનો બંધારણીય ઇતિહાસ – ઓઝા ઈશ્વરલાલ |
૧૯૯૯ | બ્રિટિશ યુગ દરમ્યાન ગુજરાતનાં દેશી રાજ્યોનું વિશિષ્ટ સ્વરૂપ અને સંચાલન – બાવીસી મુગટલાલ |
૨૦૦૦ | લીંબડી રાજ્યનો ઇતિહાસ – બાવીસી મુગટલાલ |