કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૨. એક ને એક: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૨. એક ને એક
(+1) |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
એક ને એક, એક થાય! | એક ને એક, એક થાય! | ||
<small>૮ ડિસેમ્બર ’૬૭<br> | <small>૮ ડિસેમ્બર ’૬૭<br>અડિસ અબાબા</small> | ||
{{gap|8em}}<small>(સાયુજ્ય, પૃ. ૪૫)</small></poem>}} | {{gap|8em}}<small>(સાયુજ્ય, પૃ. ૪૫)</small></poem>}} | ||
Latest revision as of 02:33, 15 September 2023
(જો બે થાય, તારું-મારું શું રંધાય?)
પહાડ ઊંચે આકાશ અડે તો —
એક ને એક, એક થાય;
ઝરણું નીચે ખીણ દડે તો —
એક ને એક, એક થાય;
જલ સ્થિર પર જો કમલ ખીલે તો —
એક ને એક, એક થાય;
ધરતી માનસ-તેજ ઝીલે તો—
એક ને એક, એક થાય;
સ્મરણે પથે જો તું આવે તો—
એક ને એક, એક થાય;
ઈશ મનવવા જગ ફાવે તો—
એક ને એક, એક થાય!
૮ ડિસેમ્બર ’૬૭
અડિસ અબાબા
(સાયુજ્ય, પૃ. ૪૫)