બારી બહાર/૧૮. ગમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
<br>
<br>


<center><big><big>'''૧૭. અવધૂતનું ગાન'''</big></big></center>
<center><big><big>'''૧૮. ગમે'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>
૧૮. ગમે
બને પ્રિય મને બધું, જીવનમાં ચહું એ ઘડી :
બને પ્રિય મને બધું, જીવનમાં ચહું એ ઘડી :
કરાલ નગરાજ ને મૃદુલ પુષ્પની પાંખડી;
કરાલ નગરાજ ને મૃદુલ પુષ્પની પાંખડી;

Latest revision as of 04:40, 19 September 2023


૧૮. ગમે

બને પ્રિય મને બધું, જીવનમાં ચહું એ ઘડી :
કરાલ નગરાજ ને મૃદુલ પુષ્પની પાંખડી;
ગમે સકલ વાસ્તવિક, સ્વપનાં ય સર્વે મને;
સપાટી પરનાં તુફાન, તળિયાની શાંતિ ગમે.

ગમે નયનનીર ને સ્મિત તણી ગમે દીવડી;
વિશાળ રણશુષ્કતા, ધરણી ધાનના વર્ણની;
ગમે સરલ પંથ ને ભટકવું ય વ્હાલું બને;
ગમે તિમિર, તેજ, ને પ્રલયસર્જનો સૌ મને.

અનંત તુજ કાળમાં નહિ ક્યહીં ય એવી ઘડી,
રહું સકલ સાથ, જે સમય, ઉરને ભેળવી ?