અલગારી રખડપટ્ટી/સર્જક-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
સર્જક-પરિચય
રસિક ઝવેરી (જ. ૧૯૧૧ – અવ. ૧૯૭૨)
(Created page with "{{SetTitle}} <center><big><big>'''સર્જક-પરિચય'''</big></big></center> 250px|center <center><big><big>'''રસિક ઝવેરી (જ. ૧૯૧૧ – અવ. ૧૯૭૨)'''</big></big></center> {{Poem2Open}} આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં 30 વર્ષો ઝવેરીનો વ્યવસાય કરેલો, મુ...") |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>'''સર્જક-પરિચય'''</big></big></center> | <center><big><big>'''સર્જક-પરિચય'''</big></big></center> | ||
[[File:Rasik Zaveri.jpg|250px|center]] | [[File:Rasik Zaveri.jpg|250px|center]] | ||
Line 8: | Line 9: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં | આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં ૩૦ વર્ષો ઝવેરીનો વ્યવસાય કરેલો, મુંબઈમાં. એ પછી, ૧૯૫૧થી ગ્રંથાગાર પુસ્તકાલય અને ગ્રંથાગાર માસિક શરૂ કર્યાં . થોડોક સમય અખંડઆનંદ અને સમર્પણમાં સંપાદન-વિભાગમાં કામ કર્યું. અને વળી, ભારતીય વિદ્યાભવનના નાટયવિભાગ કલાકેદ્રમાં પ્રચાર-અધિકારીની કામગીરી બજાવી. આમ એમનું જીવન અને કાર્ય બહુઆયામી, વિવિધ પાસાંવાળું હતું. | ||
બે વાર એમણે લંડન-પ્રવાસ કરેલો એના ફળસ્વરૂપે એમણે ચાર પ્રવાસપુસ્તકો આપ્યાં છે : એમનું ખૂબ જાણીતું થયેલું અલગારી રખડપટ્ટી અને એ ઉપરાંત સફરનાં સંભારણાં તથા દિલની વાતો ભાગ | બે વાર એમણે લંડન-પ્રવાસ કરેલો એના ફળસ્વરૂપે એમણે ચાર પ્રવાસપુસ્તકો આપ્યાં છે : એમનું ખૂબ જાણીતું થયેલું અલગારી રખડપટ્ટી અને એ ઉપરાંત સફરનાં સંભારણાં તથા દિલની વાતો ભાગ ૧ અને ૨. અખૂટ જીવનરસ, મનુષ્યમાંનો રસ અને સ્થળદર્શનનો રસ – એણે એમનાં પુસ્તકોને સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બનાવ્યાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 02:15, 11 October 2023
આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં ૩૦ વર્ષો ઝવેરીનો વ્યવસાય કરેલો, મુંબઈમાં. એ પછી, ૧૯૫૧થી ગ્રંથાગાર પુસ્તકાલય અને ગ્રંથાગાર માસિક શરૂ કર્યાં . થોડોક સમય અખંડઆનંદ અને સમર્પણમાં સંપાદન-વિભાગમાં કામ કર્યું. અને વળી, ભારતીય વિદ્યાભવનના નાટયવિભાગ કલાકેદ્રમાં પ્રચાર-અધિકારીની કામગીરી બજાવી. આમ એમનું જીવન અને કાર્ય બહુઆયામી, વિવિધ પાસાંવાળું હતું.
બે વાર એમણે લંડન-પ્રવાસ કરેલો એના ફળસ્વરૂપે એમણે ચાર પ્રવાસપુસ્તકો આપ્યાં છે : એમનું ખૂબ જાણીતું થયેલું અલગારી રખડપટ્ટી અને એ ઉપરાંત સફરનાં સંભારણાં તથા દિલની વાતો ભાગ ૧ અને ૨. અખૂટ જીવનરસ, મનુષ્યમાંનો રસ અને સ્થળદર્શનનો રસ – એણે એમનાં પુસ્તકોને સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બનાવ્યાં.