ગાતાં ઝરણાં/મનીષા: Difference between revisions
Jump to navigation
Jump to search
મનીષા
* ચાહું છું એટલું ધનભાગ્ય મને પ્રાપ્ત થશે,
* ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
* ચાહું છું એટલું રંગીન જીવન થઈ જાયે,
* ચાહું છું એટલી ખૂબી હું જીવન-દર્પણમાં,
* ચાહું છું મારા વિચારોના વમળને લઈને
(+1) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ચાહું છું એટલી તાસીર હૃદયના કરમાં, | ચાહું છું એટલી તાસીર હૃદયના કરમાં, | ||
જેના એક સ્પર્શથી પૂરાય બધે રંગોળી, | જેના એક સ્પર્શથી પૂરાય બધે રંગોળી, | ||
જે રીતે સાંજના સોનાથી મઢેલા તડકા, | જે રીતે સાંજના સોનાથી મઢેલા તડકા, | ||
અવનિના અંગ પરે જાય છે પીઠી ચોળી. | અવનિના અંગ પરે જાય છે પીઠી ચોળી. | ||
<center>*</center>ચાહું છું એટલું ધનભાગ્ય મને પ્રાપ્ત થશે, | |||
<center>*</center> | |||
ચાહું છું એટલું ધનભાગ્ય મને પ્રાપ્ત થશે, | |||
કોઈનો હર્ષ મને પણ જો હસાવી જાણે, | કોઈનો હર્ષ મને પણ જો હસાવી જાણે, | ||
જે રીતે ચાંદ ચકોરીને રમાડી લે છે, | જે રીતે ચાંદ ચકોરીને રમાડી લે છે, | ||
જે રીતે પુષ્પ સુગંધીને વસાવી જાણે. | જે રીતે પુષ્પ સુગંધીને વસાવી જાણે. | ||
<center>*</center>ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે, | |||
<center>*</center> | |||
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે, | |||
જિંદગી કોઈનો એ રીત સહારો લઈ લે, | જિંદગી કોઈનો એ રીત સહારો લઈ લે, | ||
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં, | જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં, | ||
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે. | જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે. | ||
<center>*</center>ચાહું છું એટલું રંગીન જીવન થઈ જાયે, | |||
<center>*</center> | |||
ચાહું છું એટલું રંગીન જીવન થઈ જાયે, | |||
વેદીઆ મારી તબીયતને ‘ગુલાબી’ કહી દે; | વેદીઆ મારી તબીયતને ‘ગુલાબી’ કહી દે; | ||
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઈ, | જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઈ, | ||
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે! | સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે! | ||
<center>*</center>ચાહું છું એટલી ખૂબી હું જીવન-દર્પણમાં, | |||
<center>*</center> | |||
ચાહું છું એટલી ખૂબી હું જીવન-દર્પણમાં, | |||
ખામીઓ એમહીં પોતાની, નજર આવી જાય, | ખામીઓ એમહીં પોતાની, નજર આવી જાય, | ||
જેમ પંથી કોઈ આંધી મહીં અટવાઈ જતાં, | જેમ પંથી કોઈ આંધી મહીં અટવાઈ જતાં, | ||
વીજળી રાહ બતાવે અને ઘર આવી જાય. | વીજળી રાહ બતાવે અને ઘર આવી જાય. | ||
<center>*</center>ચાહું છું મારા વિચારોના વમળને લઈને | |||
<center>*</center> | |||
ચાહું છું મારા વિચારોના વમળને લઈને | |||
શાંત સાગરમાં જઈને કોઈ પધરાવી દે, | શાંત સાગરમાં જઈને કોઈ પધરાવી દે, | ||
જે રીતે બાળને માથેથી ઉતારી લોટી, | જે રીતે બાળને માથેથી ઉતારી લોટી, |
Latest revision as of 01:59, 13 February 2024
ચાહું છું એટલી તાસીર હૃદયના કરમાં,
જેના એક સ્પર્શથી પૂરાય બધે રંગોળી,
જે રીતે સાંજના સોનાથી મઢેલા તડકા,
અવનિના અંગ પરે જાય છે પીઠી ચોળી.
કોઈનો હર્ષ મને પણ જો હસાવી જાણે,
જે રીતે ચાંદ ચકોરીને રમાડી લે છે,
જે રીતે પુષ્પ સુગંધીને વસાવી જાણે.
જિંદગી કોઈનો એ રીત સહારો લઈ લે,
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે.
વેદીઆ મારી તબીયતને ‘ગુલાબી’ કહી દે;
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઈ,
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે!
ખામીઓ એમહીં પોતાની, નજર આવી જાય,
જેમ પંથી કોઈ આંધી મહીં અટવાઈ જતાં,
વીજળી રાહ બતાવે અને ઘર આવી જાય.
શાંત સાગરમાં જઈને કોઈ પધરાવી દે,
જે રીતે બાળને માથેથી ઉતારી લોટી,
માત પાદરની નીરવતામહીં રેલાવી દે.
૫-૧૦-૧૯૫૨