ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/રોજ સાંજે પંખીઓના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
'''રોજ સાંજે પંખીઓના'''
'''રોજ સાંજે પંખીઓના'''

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7e/17_Udayan_Thakkar_roj_saje.mp3

રોજ સાંજે પંખીઓના • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ

Line 20: Line 36:
</poem>

</poem>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ધ માસ્ટર્સ ટચરાત
|previous = ધ માસ્ટર્સ ટચ
|next = દિવસ ગોખલે રહી-રહીને
|next = રાતદિવસ ગોખલે રહી-રહીને

Latest revision as of 00:24, 4 June 2024

રોજ સાંજે પંખીઓના

રોજ સાંજે પંખીઓના • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’