સિગ્નેચર પોયમ્સ/મૂળ રે વિનાનું – રવિદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
{{Block center|
{{Block center|
મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી
મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી
એજી એને પડતાં ન લાગે વાર... મૂળ રે
{{Gap|4em}}એજી એને પડતાં ન લાગે વાર... મૂળ રે
એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો,  
એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો,  
એની મૂરત સૂરત પાણિયાર... મૂળ રે
{{Gap|4em}}એની મૂરત સૂરત પાણિયાર... મૂળ રે
એને સતનાં તે ખાતર પુરાવજો,  
એને સતનાં તે ખાતર પુરાવજો,  
એની પાલ્યું પહોંચી પિયાની પાસ... મૂળ રે
{{Gap|4em}}એની પાલ્યું પહોંચી પિયાની પાસ... મૂળ રે
એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એ જી એ તો અમર ફળ કહેવાય... મૂળ રે
{{Gap|4em}}એ જી એ તો અમર ફળ કહેવાય... મૂળ રે
કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે,
કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે,
એ જી પ્રભુને ભજો તો ભવ પાર રે... મૂળ રે
{{Gap|4em}}એ જી પ્રભુને ભજો તો ભવ પાર રે... મૂળ રે
}}
}}
</poem>
</poem>

Latest revision as of 16:51, 17 April 2024

મૂળ રે વિનાનું

રવિદાસ


મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી
એજી એને પડતાં ન લાગે વાર... મૂળ રે
એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો,
એની મૂરત સૂરત પાણિયાર... મૂળ રે
એને સતનાં તે ખાતર પુરાવજો,
એની પાલ્યું પહોંચી પિયાની પાસ... મૂળ રે
એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એ જી એ તો અમર ફળ કહેવાય... મૂળ રે
કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે,
એ જી પ્રભુને ભજો તો ભવ પાર રે... મૂળ રે