સિગ્નેચર પોયમ્સ/ઝાલાવાડી ધરતી – પ્રજારામ રાવળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
'''પ્રજારામ રાવળ'''
'''પ્રજારામ રાવળ'''
{{Block center|
{{Block center|
આ ઝાલાવાડી ધરતી!
{{gap|3.5em}}આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી.
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી.
અહીં  ફૂલ  કેવળ  આવળનાં :
{{gap|3.5em}}અહીં  ફૂલ  કેવળ  આવળનાં :
અહીં નીર અધિકાં મૃગજળનાં :
{{gap|3.5em}}અહીં નીર અધિકાં મૃગજળનાં :
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી!
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી!
જોજનના જોજન લગ દેખો,
{{gap|3.5em}}જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો :
{{gap|3.5em}}એક નહીં ડુંગરને પેખો :
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ, ક્ષિતિજે ઢળતી!
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ, ક્ષિતિજે ઢળતી!
આ તે કોઈ જનમવેરાગણ?
{{gap|3.5em}}આ તે કોઈ જનમવેરાગણ?
કે કો ઉગ્ર તપંતી જોગણ?
{{gap|3.5em}}કે કો ઉગ્ર તપંતી જોગણ?
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી!
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી!
}}
}}

Latest revision as of 02:20, 20 April 2024

ઝાલાવાડી ધરતી

પ્રજારામ રાવળ