17,611
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
'''પ્રજારામ રાવળ''' | '''પ્રજારામ રાવળ''' | ||
{{Block center| | {{Block center| | ||
આ ઝાલાવાડી ધરતી! | {{gap|3.5em}}આ ઝાલાવાડી ધરતી! | ||
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી. | આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી. | ||
અહીં ફૂલ કેવળ આવળનાં : | {{gap|3.5em}}અહીં ફૂલ કેવળ આવળનાં : | ||
અહીં નીર અધિકાં મૃગજળનાં : | {{gap|3.5em}}અહીં નીર અધિકાં મૃગજળનાં : | ||
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! | પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! | ||
જોજનના જોજન લગ દેખો, | {{gap|3.5em}}જોજનના જોજન લગ દેખો, | ||
એક નહીં ડુંગરને પેખો : | {{gap|3.5em}}એક નહીં ડુંગરને પેખો : | ||
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ, ક્ષિતિજે ઢળતી! | વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ, ક્ષિતિજે ઢળતી! | ||
આ તે કોઈ જનમવેરાગણ? | {{gap|3.5em}}આ તે કોઈ જનમવેરાગણ? | ||
કે કો ઉગ્ર તપંતી જોગણ? | {{gap|3.5em}}કે કો ઉગ્ર તપંતી જોગણ? | ||
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી! | સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી! | ||
}} | }} |
edits