સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’: Difference between revisions

No edit summary
(Replaced content with "{{Template:Saghan}} <br> {{HeaderNav2 |previous = પ્રારંભિક |next = આ સંપાદન વિશે– }}")
Tag: Replaced
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Template:Saghan}}
<center>'''<big>‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’</big>'''</center>
 
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને  નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ,  વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
સંપાદન-ભાત(પૅટર્ન)ની એકવાક્યતા માટે સંપાદિત ઈ-ગ્રંથનું પરિરૂપ આ મુજબ    નક્કી કરેલું છે. વ્યાપકપણે એ દરેક સંપાદનને ઘાટ આપશે :
૧. સંપાદકીય નોંધ, ૨. વિવેચકના સર્વ ગ્રંથોનાં નામનિર્દેશોને સમાવતો કર્તા-પરિચય, ૩. વિવેચકનાં કાર્ય-પ્રદાન અંગે સંપાદકનો અભ્યાસલેખ, ૪.મુખ્ય સામગ્રી (ટૅક્સ્ટ). એમાં તે તે વિવેચકનાં વિવેચન-લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ ઉત્તમ ને ખ્યાતનું ચયન. પસંદ કરેલા લેખો સળંગ નહીં, પણ વિભાગવાર રજૂ કરેલા હશે. જેમ કે, (૧)સાહિત્યચર્ચા/તત્ત્વવિચાર/સાહિત્યસ્વરૂપવિચારના લેખો, (૨)ગ્રંથકારોના પ્રદાન વિશેના, ઐતિહાસિક પ્રવાહો(યુગના, સાહિત્યસ્વરૂપ-વિકાસના, વગેરે), (૩) ગ્રંથવિવેચન/ગ્રંથસમીક્ષાના લેખો. આ વ્યાપક વિભાજન છે, વિવેચકના કાર્યમુજબ એમાં, અનિવાર્ય હોય એવાં ઉમેરણ-ફેરફારને અવકાશ રહેશે. દરેક લેખને અંતે એના સ્રોતનો(પ્રકાશનવર્ષ સાથે) નિર્દેશ અવશ્યપણે હશે. ૫. વિવેચકનાં સમીક્ષા-મૂલ્યાંકન અને સર્વાંગી અભ્યાસ (થયો હોય તો, એ) અંગેના સંદર્ભગ્રંથ/લેખોની શાસ્ત્રીય પદ્ધતિની સંદર્ભસૂચિ.
શ્રેણીસંપાદકો આ સંપાદિત ગ્રંથોનું  પરામર્શન કરશે.
{{Poem2Close}}
 
{{right|'''–  રમણ સોની જયેશ ભોગાયતા : શ્રેણી-સંપાદકો'''}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|previous = પ્રારંભિક
|next = ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’
|next = આ સંપાદન વિશે–
}}
}}

Latest revision as of 02:49, 19 February 2026


‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’

શ્રેણી સંપાદન: રમણ સોની

આ શ્રેણી વિશે

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે. આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે. એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે. – રમણ સોની



સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી


વિવેચક સંપાદક
૧. નવલરામ પંડ્યા રમણ સોની
૨. મણિલાલ દ્વિવેદી અનંત રાઠોડ
૩. રમણભાઈ નીલકંઠ સંધ્યા ભટ્ટ
૪. રામપ્રસાદ બક્ષી અજય રાવલ
૫. વિશ્વનાથ ભટ્ટ પ્રવીણ કુકડિયા
૬. સુન્દરમ્‌ કેસર મકવાણા
૭. અનંતરાય રાવળ દર્શના ધોળકિયા
૮. ભોગીલાલ સાંડેસરા કીર્તિદા શાહ
૯. ચુનીલાલ મડિયા મણિલાલ હ. પટેલ
૧૦. જયન્ત કોઠારી રમણ સોની
૧૧. લાભશંકર પુરોહિત પ્રવીણ કુકડિયા
૧૨. ભોળાભાઈ પટેલ રમણ સોની
૧૩. શિરીષ પંચાલ પ્રવીણ કુકડિયા
૧૪. રમણ સોની પ્રવીણ કુકડિયા